ફરાળી પિઝા (Farali Pizza Recipe In Gujarati)

Michi Gopiyani
Michi Gopiyani @cook_26299875
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
3 સર્વિંગ્સ
  1. સામગ્રી : રાજગરાનો લોટ બધા મિક્સ બેલપેપર :1વાટકી કાકડી : 2 નાની, ટામેટાં, લીલી ચટણી, ટમેટાં સૉસ, ચિઝ, મીઠુ સ્વાદ અનુસાર ઓઇલ અથવા ઘી પિઝ્ઝાનો રોટલો શેકવા માટે

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    રીત :

    પેલા રાજગરાના લોટમા મીઠુ અજમો નાખી લોટ બાધી લો. તેને થૉડીવાર ઢાંકીને સાઇડમા રાખો. પછી વાસણમા કાકડી ખમણી લો. પછી તેમા બધા બેલ પેપર નાના નાના કાપી લો. પછી તેમા મીઠુ, મરી પાઉડર, નાખી અને સાઇડ રાખો.

    હવે, રાજગરાના લોટમાથી ભાખરી જેવા રોટલા બનાવીને તેને પેનમા ઘી અથવા તેલ સાથે પકાવો. લાઇટ બ્રાઉન થાય ત્યાં સુધી, પછી ડિશમા નિકાડી ને તેમા લીલી ચટણી લગાવો પછી મિક્સ કરેલ કાકડી બેલ પેપર ઉપર પાથરો અને ચીઝ ખમણીને પેન પર રાખી પકાવો. 5 મિનીટ પછી લિલી ચટણી અને ટામેટા સોસ સાથે પીરસો.

    મીનાક્ષી ચિરાગ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Michi Gopiyani
Michi Gopiyani @cook_26299875
પર

ટિપ્પણીઓ (4)

Similar Recipes