ફરાળી ચીલા(farali chilla recipe in gujarati

Shah Prity Shah Prity
Shah Prity Shah Prity @prity72cook_20902006
Rajkot
શેર કરો

ઘટકો

40 મિનિટ
  1. 2 કપફરાળી લોટ
  2. 1 કપદહીં
  3. 1 કપપાણી
  4. જરૂર મુજબ સિધાલુ
  5. 1 ચમચીઆદુમરચા ની પેસ્ટ
  6. 4/5 ચમચીતેલ
  7. અન્ય સામગ્રી
  8. લીલી ચટણી
  9. ટોમેટો સૉસ

રાંધવાની સૂચનાઓ

40 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ તપેલી મા લોટ લો.તેમાં સિધાલુ,દહીં ઉમેરી મિક્સ કરો.

  2. 2

    હવે આ લોટ ને અડધો કલાક ઢાંકી દો.હવે તેમાં આદુમરચા ની પેસ્ટને ઉમેરો.

  3. 3

    હવે નોન સ્ટીક પેન ગરમ કરી તેલ લગાવી ટીસ્યુ થી સાફ કરી ચીલા પાથરો.કોર્નર પર તેલ લગાવી બ્રાઉન થાય એટલે ફેરવીને થોડીવારે ઉતારી લો.

  4. 4

    આ રીતે બધા ઉતારી લો.અને લીલી ચટણી અને સૉસ સાથે સવૅ કરો.તૈયાર છે ફરાળી ચીલા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shah Prity Shah Prity
Shah Prity Shah Prity @prity72cook_20902006
પર
Rajkot
❤️❤️❤️I love cookinggggg❤️❤️❤️
વધુ વાંચો

Similar Recipes