રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પિત્ઝા માટે ગ્રેવી બનાવશું. તો તેમાં આપડે ૨ ટામેટા, ૨ કાંદા, ૧ લીલુ મરચું, અને નાનો ટુકડો આદુ, એ લેસુ તો ગ્રેવી બનવા માટે ટામેટા ના નાના ટુકડા કરી લેવા, કાંદા ના પણ નાના ટુકડા કરી લેવા, અને આદુ મરચા ની પેસ્ટ બનાવી લેવી, ત્યાર બાદ એક કડાઈ માં તેલ મૂકી અને તેલ ગરમ થાય એટલે આદુ મરચાં ની પેસ્ટ નાખવી, પછી કાંદા નાખવા, ત્યાર બાદ ટામેટા નાખવા, પછી 2 મિનિટ માટે રેવા દો, પછી તેમાં મીઠું, હળદર, મરચું, ધાણા જીરું એડ કરી થોડી વાર ચડવા દો, બધું સરખું ચડી જાય પછી ૧૦ મિનિટ માટે રહેવા દો,
- 2
પછી તેની ગ્રેવી બનાવી લો. હવે પિત્ઝા બેઝ લો. એને નોનસ્ટિક મા ઘી મૂકી બંને બાજુ સેકી લો સેકાય જાય એટલે તેમાં લીલી ચટણી લગાવો, લસણ ની ચટણી લગાવો ત્યાર બાદ જે ગ્રેવી બનાવી છે તે લગાવો, પછી જીણું સમારેલું કોબીજ પથ્થરો, પછી જીણા સમારેલ કાંદા પાથરો, જીણા સમારેલા ટામેટા પાથરો, જીણા સમારેલા કેપ્સિકમ પાથરો, ત્યાર પછી તેમને ૧ મિનિટ માટે ઢાંકી ને રાખો. પછી નીચે ઉતારી અને ચીઝ નાખો અને લીલા ધાણા નાખો તો રેડી છે યમ્મી પિત્ઝા. તેને ટોમેટો કેચઅપ સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ઈદડા પિઝા (Idada Pizza Recipe In Gujarati)
#trend4વધેલા ઈદડાના આ રીતે પિઝ્ઝા બનાવશો તો બાળકો પણ હોંશે હોંશે સાંજે નાસ્તામાં ઈદડા અને વેજીટેબલ્સ બંને ખાશે.... Urvi Shethia -
-
બેલ પેપર ઓનિયન પિઝા (Bell Pepper Onion Pizza Recipe In Gujarati)
રેસ્ટોરન્ટ ને ભુલાવી દે તેવા સ્વાદિષ્ટ પિત્ઝા #trend Neeta Parmar -
-
-
-
-
-
ઇન્સ્ટન્ટ બ્રેડ પિઝા (Instant Bread Pizza Recipe In Gujarati)
#trend#Week1બચ્ચાં ની ડિમાન્ડ પર ઇન્સ્ટન્ટ બ્રેડ પિઝા😋 Komal Shah -
-
-
-
-
પિઝા સોસ વિથ પિઝા (Pizza sauce & Pizza Recipe In Gujarati)
#એપ્રિલ#ડિનર#goldenapron3#week6 Dharmeshree Joshi -
પાઈનેપલ ચીઝ સેન્ડવીચ(pineapple cheese Sandwich Recipe in Gujarati)
તદન નવી જ રેસિપી #GA4#Week3 #trend Devanshi Chandibhamar -
-
-
-
-
-
પીઝા (Pizza recipe in Gujarati)
#trendઆ પીઝા મા બધા શાક, પનીર ઉમેરાય છે. મોઝરેલા ચીઝ, પીઝા સોસ સાથે પીઝા સરસ લાગે છે. Mrs Viraj Prashant Vasavada -
-
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ