ઢોકળા(dhokla recipe in gujarati)
# ટ્રેન્ડિંગ
# સપ્ટેમ્બર
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બંને દાળ અને ચોખાને બરાબર ધોઈને લગભગ ત્રણ કલાક સુધી પલાળવા ત્યારબાદ તેમાં એક વાટકી દહીં ઉમેરી મિક્ષર માં સેજ કકરુ વાટી લેવું ત્યારબાદ તેમાં મીઠું,આદું-મરચાં લસણ ની પેસ્ટ, અજમો અધકચરો કૂટીને નાખો, હળદર, હિંગ, અને ઈનો અથવા ખાવાનો ઉમેરી ઢોકળા નુ ખીરુ તૈયાર કરો.
- 2
ઢોકળાની થાળીમાં તેલ લગાવી ઢોકળા નુ ખીરુ એક જ સાઈડ ખૂબ ફીણી ને તેમાં પાથરો પછી ઢોકળીયામાં બાફવા માટે મૂકો
- 3
લગભગ ૧૫ મિનિટ ચડવા દો લો તૈયાર છે ગરમા ગરમ ઢોકડા,ત્યાર બાદ એને તમારા મનગમતા શેપમાં કટ કરી લો ઉપર લાલ મરચાં થી અથવા તો અથાણા સંભાર થી ગાર્નીશ કરો અને લીલી ચટણી અને ટોમેટો કેચપ સાથે સર્વ કરો.
- 4
- 5
🙏🏻 આભાર 🙏🏻
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
સેન્ડવીચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)
#CB5#week5છપ્પનભોગ રેસીપી ચેલેન્જ#CDYમારા બાળકોના સેન્ડવીચ ઢોકળા બહુ જ ફેવરેટ છે. Falguni Shah -
આચારી ઢોકળા(achari dhokla recipe in Gujarati)
#વિકમીલ ૩#પોસ્ટ ૨#સ્ટીમ#માઇઇબુક#પોસ્ટ ૨૧ Manisha Hathi -
ઢોંસા(Dosa Recipe in Gujarati)
#GA4#Week3 સાઉથ ઇન્ડિયન ઢોસા પરંતુ ટેસ્ટ તો આપણો ગુજરાતીઓનો જ તો આની રેસીપી તમને ચોક્કસથી ગમશે. Chetna Jodhani -
સેન્ડવીચ ઢોકળા (sandwich dhokla recipe in Gujarati)
ઢોકળા દરેકને ભાવતી વાનગી છે મારા બાળકોને ખૂબ ભાવે છે તો દર વખતે એક જ રીતે બનાવું છું.. સપ્ટેમ્બર Payal Desai -
-
-
-
-
-
-
-
-
-
-
-
ત્રિરંગી ઢોકળા (Trirangi Dhokla Recipe In Gujarati)
#TR : ત્રિરંગી ઢોકળા૧૫ મી ઓગસ્ટ ની થીમ ઉપર મે ત્રિરંગી ઢોકળા બનાવ્યા. અમારા ઘરમાં બધાને ઢોકળા ખૂબ જ ભાવે છે તો આજે મેં ઈડલીના ખીરામાંથી ઇન્ડિયાના ફ્લેગ ના કલર ના ત્રીરંગી ઢોકળા બનાવ્યા . Sonal Modha -
-
-
-
-
-
સ્પાઈસી ચીઝ પીઝા
#goldenapron3#week6 #માઇઇબુક #પોસ્ટ ૧#વીકમીલ૧#સ્પાઈસી(પીઝા.. સપાઈસી તીખી વાનગી) Dipa Vasani -
-
ઢોકળા (Dhokla Recipe In Gujarati)
દરેક ગુજરાતી ઓ ના ઘરે વિવિધ પ્રકારના ઢોકળા બનતા હોય છે , પોષ્ટિક વાનગી અને પેટ પણ ભરાય Pinal Patel -
ઢોકળા સેન્ડવીચ
#ટિફિન#ઢોકળા તો ગુજરાતીઓના મનપસંદ હોય છે. પણ આજ ના છોકરાઓ ને સેન્ડવીચ બહું ભાવે. બ્રેડ હેલ્થ માટે સારા નથી તો આ ડીશમાં મેં બંનેને જોડીને નવી ડીશ બનાવવાનો પ્રયાસ કર્યો છે. ખૂબ જ યમ્મી લાગે છે. બાળકોને જો તમે ટિફિન માં આપશો તો બાળકોને તો ખૂબ મજા પડી જશે. સાથે તમે એમને એક ખૂબ જ હેલ્થી ટિફિન આપશો એ તમારું બોનસ... Dimpal Patel -
-
વધેલા ભાતના ઢોકળા (Leftover Rice Dhokla Recipe In Gujarati)
ઘણીવાર ભાત વધતા હોય છે ત્યારે શું કરવું તે પ્રશ્ન થતો હોય છે. આવા સમયે કંઈક ચટપટુ બનાવી તેનો ઉપયોગ કરીએ તો ચોક્કસથી વધેલી વસ્તુઓ નો સારો એવો ઉપયોગ થઈ શકે. તો આવી જ રીતે વધેલા ભાતમાંથી હું બે-ત્રણ આઈટમો બનાવું છું તેમાંની all time favorite, અને વારંવાર બનાવવાનું મન થાય તેવા "ખાટા મીઠા ઢોકળા " બનાવીશું... Raksha Bhatti Lakhtaria -
ઢોકળા સેન્ડવીચ (Dhokla Sandwich Recipe In Gujarati)
#CB5 જનરલી આપણે બ્રેડ માથી સેન્ડવીચ બનાવીએ છીએ મે આજે નવુ ટ્રાઈ કરીયુઢોકળા ના બેટર ને ટોસ્ટર મા ટોસ્ટ કરી સેન્ડવીચ બનાવી ખરેખર ખુબ જ મસ્ત બની.ઢોકળા સેન્ડવીચ Bhavini Kotak -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13651419
ટિપ્પણીઓ (2)