ઢોકળા સેન્ડવીચ

#ટિફિન
#ઢોકળા તો ગુજરાતીઓના મનપસંદ હોય છે. પણ આજ ના છોકરાઓ ને સેન્ડવીચ બહું ભાવે. બ્રેડ હેલ્થ માટે સારા નથી તો આ ડીશમાં મેં બંનેને જોડીને નવી ડીશ બનાવવાનો પ્રયાસ કર્યો છે. ખૂબ જ યમ્મી લાગે છે. બાળકોને જો તમે ટિફિન માં આપશો તો બાળકોને તો ખૂબ મજા પડી જશે. સાથે તમે એમને એક ખૂબ જ હેલ્થી ટિફિન આપશો એ તમારું બોનસ...
ઢોકળા સેન્ડવીચ
#ટિફિન
#ઢોકળા તો ગુજરાતીઓના મનપસંદ હોય છે. પણ આજ ના છોકરાઓ ને સેન્ડવીચ બહું ભાવે. બ્રેડ હેલ્થ માટે સારા નથી તો આ ડીશમાં મેં બંનેને જોડીને નવી ડીશ બનાવવાનો પ્રયાસ કર્યો છે. ખૂબ જ યમ્મી લાગે છે. બાળકોને જો તમે ટિફિન માં આપશો તો બાળકોને તો ખૂબ મજા પડી જશે. સાથે તમે એમને એક ખૂબ જ હેલ્થી ટિફિન આપશો એ તમારું બોનસ...
રાંધવાની સૂચનાઓ
- 1
ચોખા અને અડદની દાળ ને ૬ થી ૭ કલાક માટે પલાળી દેવી.
- 2
એક મિક્સરમાં પલાળેલી અડદની દાળ, ચોખા અને પલાળેલા પૌંઆ ને થોડું પાણી નાંખીને વાટી લો. પછી તેને ઢાંકીને ફરીથી ૬ થી ૭ કલાક માટે રહેવા દેવું.
- 3
પછી તેમાં આદુ - મરચાં ની પેસ્ટ, હિંગ અને મીઠું નાંખી ને બરાબર મિક્ષ કરવું.
- 4
ઢોકળા ના કૂકરમાં પાણી ગરમ કરવા મૂકવું. ઢોકળાની ડીશમાં તેલ લગાડી દેવું.
- 5
ઢોકળાના ખીરામાં ઈનો નાંખીને ઝડપથી મિક્સ કરવું.પછી ખીરાને ડીશમાં રેડી દેવું. ઉપર કાળા મરીનો પાવડર અને લાલ મરચાં ની ભૂકી ભભરાવવી. પછી તેને ઢોકળા ના કૂકરમાં મૂકીને ૫ મિનિટ બાફવા મૂકવું.
- 6
ઢોકળા ની ડિશને બહાર કાઢીને ૧૫ મિનિટ ઠંડી થવા દેવી. પછી તેના ગોળ ટુકડા કરી લેવા.
- 7
એક વાસણમાં સેન્ડવીચ ની બધી સામગ્રી લઈને મિક્સ કરી દેવી.
- 8
હવે ઢોકળાના ૨ ટુકડા લેવા. એક ટુકડા પર કેચપ લગાડવો અને બીજા પર કોથમીરની ચટણી લગાડવી.
- 9
તેની ઉપર સેન્ડવીચનું મિશ્રણ પાથરો.
- 10
તેની ઉપર બીજો ટુકડો મૂકીને સેન્ડવીચ તૈયાર કરી દેવી.
- 11
એક નોનસ્ટિક પેનમાં બટર લઈ રાઈ, જીરું અને તલ નાંખવા. પછી તેમાં બધી સેન્ડવીચ ને સેલો ફ્રાય કરી દેવી.
- 12
આ સેન્ડવીચ ને કોથમીરથી સજાવીને કેચપ અને કોથમીર ની ચટણી સાથે પીરસવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રવાના ઢોકળા
#તીખી/સ્પાઈસી#વિકમીલ૧#માઇઇબુક#પોસ્ટ8 આ રવાના ઢોકળા ખૂબ જ ઝડપથી થઇ જાય છે. આ બાળકોને લંચબોક્સમાં આપી શકાય, સવારે ઇન્સ્ટન્ટ નાસ્તામાં, સાંજે ચા સાથે, કે રાતે ગમે ત્યારે લઇ શકાય છે. અને ઓચિંતુ કોઈ મહેમાન આવ્યું હોય તો તેને પણ ગરમ ગરમ આપી શકાય છે... તો ચાલો જોઈએ તેની રેસિપી..... Khyati Joshi Trivedi -
સોયાબીન પરાઠા
#ટિફિન#પરાઠા તો તમે ઘણી જાતના ખાધા હશે પણ સોયાબીન પરાઠા ખૂબ જ હેલ્થી અને સ્વાદિષ્ટ લાગે છે. જે બાળકો શાક રોટલી ન ખાતા હોય તેમને જો આ પરાઠા ટીફીનમાં આપશો તો ખૂબ હોંશે હોંશે ખાશે.... Dimpal Patel -
ખીચું બુલેટ
#ફ્રાયએડ#ટિફિન#ખીચું ખૂબ જાણીતી ગુજરાતી ડીશ છે. મેં તેમાં ચટપટા શાકભાજી નું સ્ટફિંગ કરીને તેને બુલેટ નો આકાર આપ્યો છે. પછી તેને તેલમાં ડીપ ફ્રાય કરી છે. કોઈ પણ વ્યક્તિ ચાખીને પણ નહીં માની શકે કે આ ખીચુમાંથી બનાવેલી ડીશ છે. ખૂબ યમ્મી અને હેલ્થી ડીશ છે. તમે બાળકોને ટીફીનમાં પણ આપી શકો એવી ડીશ છે. તો એકવાર જરૂર બનાવજો.... Dimpal Patel -
સેન્ડવીચ ઢોકળા (Sandwich Dhokla Recipe in Gujarati)
ઢોકળા દરેકને ભાવતી વાનગી છે. મારા બાળકોને ખૂબ ભાવે છે.દરવખતે હું એક રીતે જ બનાવું છું. પણ આ વખતે મેં અહીં આપણા મેમ્બર હરીતાબેનની રેસિપી ફોલો કરી સેન્ડવીચ ઢોકળા બનાવ્યા છે. Urmi Desai -
સેન્ડવીચ ઢોકળા (sandwich dhokla recipe in Gujarati)
ઢોકળા દરેકને ભાવતી વાનગી છે મારા બાળકોને ખૂબ ભાવે છે તો દર વખતે એક જ રીતે બનાવું છું.. સપ્ટેમ્બર Payal Desai -
પોટેટો વેફર સેન્ડવીચ
તમે વેજીટેબલ સેન્ડવીચ બહુ જ ખાધી હશે. પણ આવી" પોટેટો વેફર સેન્ડવીચ " નહીં બનાવી હોય તો આજે આ સેન્ડવીચ બનાવો અને "પોટેટો વેફર સેન્ડવીચ " ખાવા નો આનંદ લો. ⚘#ઇબુક#Day3 Urvashi Mehta -
ઢોકળા સેન્ડવીચ (Dhokla Sandwich Recipe In Gujarati)
#CB5 જનરલી આપણે બ્રેડ માથી સેન્ડવીચ બનાવીએ છીએ મે આજે નવુ ટ્રાઈ કરીયુઢોકળા ના બેટર ને ટોસ્ટર મા ટોસ્ટ કરી સેન્ડવીચ બનાવી ખરેખર ખુબ જ મસ્ત બની.ઢોકળા સેન્ડવીચ Bhavini Kotak -
ઢોકળા ની ચાટ(Dhokala chaat recipe in Gujarati)
બધા એ ઢોકળા તો બોવ ખાંધા જ હશે પન આજ મે ઢોકળા ની ચાટ બનાવી છે જે બોવ જ ટેસ્ટી લાગે છે.ઢોકળા ની રેસીપી મે કૂકપેડ ગુજરાતી પર મૂકેલી છે તેમા તમે જોય શકો છો એટલે અહીં નથી બતાવી .. Rasmita Finaviya -
ઢોકળા મફીન્સ
#બ્રેકફાસ્ટ રેસીપીઢોકળામાં પાલક , ગાજર નો ઉપયોગ કરીને ખૂબ હેલ્થી બનાવવાનો પ્રયાસ કર્યો છે. Dimpal Patel -
સેન્ડવીચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)
#CB5સેન્ડવીચ ઢોકળા એ ગુજરાતી ફરસાણ છે જે દરેક ગુજરાતીને ખૂબ જ ભાવે છે અને તેની બનાવવાની રીત પણ બધાને અલગ અલગ હોય છે.ઘણા લોકોને સેન્ડવીચ ઢોકળા ખટ્ટા મીઠા પણ પસંદ હોય છે. Vaishakhi Vyas -
ગ્રીન ચટણી અને ચીઝ ગ્રીલ્ડ સેન્ડવીચ
#RB3#my recipe book#cookpadindia#cookpadgujarati આ રેસિપી હું મારી sisters ને સમર્પિત કરું છે તેમને આ સેન્ડવીચ બહુ જ ભાવે છે. Alpa Pandya -
ઓટ્સ બોલ
#ફ્રાયએડ#ટિફિન#આ તળેલી ડીશ છે પણ ખૂબ જ હેલ્થી છે. તેમાં ઓટ્સ , લાપસીના બોલ છે સાથે પાલક અને ઓટ્સની ચમચીમાં તેને પીરસ્યા છે. લીલાં શાકભાજી અને ચીઝનો પણ ઉપયોગ કર્યો છે. યમ્મી અને હેલ્થી ડીશ.... Dimpal Patel -
વેજીટેબલ સેન્ડવિચ (Vegetable Sandwich Recipe In Gujarati)
#NSDબાળકો સલાડ ખાવાનું પસંદ કરતા નથી તો સેન્ડવીચ ના રૂપમાં બધા વેજીટેબલ ખાઇ લે છે Minal Rahul Bhakta -
પનીર સેન્ડવીચ(Paneer Sandwich Recipe in Gujarati)
#NSDસેન્ડવીચ એ સૌને ખૂબ જ ભાવે છે. અને એમાં પણ જંગલી પનીર સેન્ડવીચ તો મુંબઈ ની ખૂબજ ફેમસ સેન્ડવીચ છે. અને હવે તો અમદાવાદી ઓની પણ મનપસંદ બની ગઈ છે. payal Prajapati patel -
પોડી સેન્ડવીચ ઢોકળા (Podi Sandwich Dhokla Recipe In Gujarati)
#ChoosetoCook મને વિવિધ પ્રકારના ઢોકળા બનાવવાનો શોખ છે. મારી પુત્રવધૂ અને એની ઓફિસ માં બધાને ઢોકળા ખૂબ ભાવે છે. તો આજે મે એમના માટે સ્વાદિષ્ટ અને સરળતાથી બને એવા પોડી ઢોકળા બનાવ્યા છે. Dipika Bhalla -
રવા ઈડલી ચીઝ સેન્ડવીચ
#રવાપોહારવા ઈડલી ચીઝ સેન્ડવીચ બહુ જ સરસ લાગે છે ચીઝ સાથે હોય ત્યારે બહુ મસ્ત લાગે છે એકવાર જરૂર થી ટ્રાય કરજો મારી આ વાનગી. Urvashi Mehta -
ઇન્સ્ટન્ટ જલેબી
#RB7#WEEK7(જલેબી નામ પડતાં જ ગુજરાતીઓના મોઢામાં પાણી આવી જાય અને રવિવારે ગાંઠીયા સાથે જલેબી ખાવાની કંઈ ઓર જ મજા આવે છે મારા ઘરમાં જલેબી બધાને ખૂબ જ ભાવે છે) Rachana Sagala -
બટાકાની ગ્રીલ સેન્ડવીચ
#goldenapron3#week-3#સ્ટફ્ડ#બ્રેડમાં બટાકા , કાંદા અને કેપ્સીક્સ નું સ્ટફિંગ કરીને ખૂબ જ ઝડપથી બની જતી સેન્ડવીચ.... Dimpal Patel -
ઘૂઘરા સેન્ડવીચ (Ghughra Sandwich Recipe In Gujarati)
#KER#Ahmedabad_Street_Food#cookpadgujarati જો તમે અમદાવાદ આવો અને અહીંના માણેક ચોકની પોપ્યુલર ઘૂઘરા સેન્ડવીચ ન ખાઓ તો તમે કંઈ જ ખાધું નથી તેમ કહેવાય. મેં આજે અમદાવાદ શહેર ના માણેકચોક વિસ્તાર ની ફેમસ ઘૂઘરા સેન્ડવીચ બનાવી છે. જે ઘર માં જ ઈઝી થી મળી જાય એવા ingredient જેવી બટર, ચીઝ, કેપ્સિકમ અને ડુંગળી જેવી સામગ્રીમાંથી બનતી આ સેન્ડવીચને જોતા જ તમારા મોંમા પાણી આવી જાય. આ સેન્ડવીચ તમે ઘરે પણ બનાવી શકો છો. Daxa Parmar -
-
ગ્રીલ્ડ સેન્ડવીચ(Grilled Sandwich Recipe in Gujarati)
ગ્રીલ સેન્ડવીચ સામાન્ય સેન્ડવીચ જેવી હોય છે. પરંતુ એ ગ્રીલ મેકર માં બનાવવા માં આવે છે એટલે એને ગ્રીલ સેન્ડવીચ કહેવામા આવે છે. ગ્રીલ સેન્ડવીચ ના બ્રેડ પણ સામાન્ય બ્રેડ કરતા અલગ હોય છે.#goldenapron3#grill#week24#માઇઇબુક#પોસ્ટ૧૭ Charmi Shah -
ચીઝ ટોમેટો ગ્રીલ્ડ સેન્ડવીચ (Cheese tomato sandwich rec in Guj)
ચીઝ ટોમેટો એ ખૂબ જ ઝડપથી બની જતી સ્વાદિષ્ટ સેન્ડવીચ નો પ્રકાર છે જે કાચી પણ ખાઈ શકાય અથવા તો ગ્રીલ કરીને પણ બનાવી શકાય. આ સેન્ડવીચ ખૂબ જ ઓછી સામગ્રીમાં સરળતાથી બની જાય છે અને બાળકોને ખૂબ જ પસંદ પડે છે. બાળકોની બર્થ ડે પાર્ટી માટે ચીઝ એન્ડ ટોમેટો સેન્ડવીચ એક ખુબ જ સારો ઓપ્શન છે.#GSR#cookpadindia#cookpad_gu spicequeen -
ખમણ ઢોકળા (khaman dhokla recipe in Gujarati)
#trend3 ગુજરાતીઓના ફેવરીટ તેવા ખમણ ઢોકળા જે ખૂબ જ ટેસ્ટી બને છે Kajal Rajpara -
ઝંબો સેન્ડવીચ (Jambo Sandwich Recipe In Gujarati)
#NSD આપણે બધા રોજ રોટલી / ભાખરી અને શાકથી થી કંટાળી જઈએ છે તો એ જ શાકને/ સલાડ ને બે બ્રેડની વચ્ચે મૂકી સરસ રીતે ગાર્નિશ કરીને પીરસવામાં આવે છે અને આપણી ગુજરાતીઓની સેન્ડવીચ તૈયાર થાય છે Prerita Shah -
વેજ ગ્રીલ સેન્ડવીચ (Veg Grilled Sandwich Recipe In Gujarati)
#NSD આ સેન્ડવીચ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. સવારના નાસ્તા માટે બનાવી શકાય. આ સમૃદ્ધ બનાવવામાં ખૂબજ સરળ છે. બાળકોને પણ બહુ જ ભાવે છે. Nita Prajesh Suthar -
ખાટા ઢોકળા
#ટ્રેડિશનલહેલ્લો ,મિત્રો કેમ છો બધા ખાટા ઢોકળા ખાવા ચાલો. આજે મેં ટ્રેડિશનલ ગુજરાતી ડીશમાં ખાટા ઢોકળા બનાવ્યા છે. જે એકદમ સોફ્ટ અને જાળીવાળા બન્યા છે. આપણા ગુજરાતી લોકો ને ઢોકળા મળી જાય એટલે બીજું કંઇ ખાય નહીં .એમાં જો ખાટા ઢોકળા હોય તો મજા જ મજા આવી જાય . ઢોકળા એવી વસ્તુ છે જે ખાધા પછી પણ સંતોષ ના થાય. તો આ ઢોકળા ની રેસીપી હું તમારી સાથે કરું છું. Falguni Nagadiya -
ઢોકળા (Dhokla Recipe In Gujarati)
#AsahiKaseiIndia#nooilrecipeઢોકળા એ ગુજરાતીઓનો ફેવરેટ છે. ઢોકળા એક બાફેલું ફરસાણ છે. તે બાફીને બનતું હોવાથી સ્વાસ્થ્યવર્ધક અને પચવામાં હલકું હોય છે. પ્રાચીન કાળમાં ન્યાતના જમણમાં ફરસાણ તરીકે ઢોકળા એક પ્રિય અને સસ્તો વિકલ્પ હતો. ઢોકળાંના વિવિધરૂપો ગુજરાતમાં પ્રચલિત છે. ઢોકળાં મુખ્યત્વે ચોખા અને અડદની દાળમાંથી બનાવવામાં આવે છે. મેને તેને છોકરાઓ આકર્ષક થાય તેના માટે ઢોકળા ને ડોનટ ઢોકળા માં શેપ આપ્યો છે જેથી છોકરા ઓ જોઈ તરત ખાવા બેસી જાય છે. આમ તો છોકરાઓ ખાવા માં નખરાઓ કરે છે. તેથી મે ડોનટ ઢોકળા બનાવ્યા છે. Payal Sachanandani (payal's kitchen) -
પેરી પેરી કચુંબર સેન્ડવીચ(peri peri sandwich recipe in Gujarati)
#સુપરચેફ3#મોન્સૂનસ્પેશ્યિલ#week3મોન્સૂન સ્પેશ્યલ આજે મેં ખુબ જ ઓછી સામગ્રી વાપરી સેન્ડવીચ બનાવી છે ચીઝ નો પણ ઉપયોગ નથી કર્યો. ડાયેટ માં ખવાય એવી સેન્ડવીચ બનાવી છે. Nirali F Patel -
ભેળ (Bhel Recipe In Gujarati)
#GA4#Week26#Bhelભેળ તો બધા જ ઘરમાં બનતી હોય છે..આ ચટપટી વાનગી બહું જ જલ્દી બની જાય છે અને બધાં ની મનપસંદ ડીશ .. જોઈને જ મોંઢા મા પાણી આવી જાય.. Sunita Vaghela -
More Recipes
ટિપ્પણીઓ