પંજાબી મસાલા કોર્ન સબ્જી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કડાઈ માં તેલ અને ઘી લઈ ગરમ થાય એટલે તેમાં જીરું સાંતળો.
- 2
હવે તેમાં આદુ મરચાં અને લસણ ની પેસ્ટ ઉમેરી સાંતળો પછી તેમાં સમારેલી ડુંગળી ઉમેરી ને સાંતળો.અચા ગુલાબી રંગ ની થાય એટલે તેમાં ટામેટા નાખી ને સાંતળો અને બરાબર રીતે પોચા પડે ત્યાં સુધી થવા દો.
- 3
હવે એક નાની વાટકી માં ધાણાજીરું પાઉડર,હળદર, પંજાબી છોલે મસાલો લઈ એમાં થોડું પાણી નાખી બરાબર રીતે મિક્સ કરી લો. અને વેજીસ માં નાખી દો આમ કરવા થી તમારા મસાલા બળસે નહિ અને જે બી કોઈ વેજિસ હશે એમાં પણ બધાં મસાલા સરખા ભળી જશે. મે અહીં લાલ મરચું પાઉડર પાછળ થી નાખ્યું છે તમે આમાં જ add કરી દેજો.મારા bchu માટે મોડું કાઢ્યું હતું sooooo....
- 4
હવે તેમાં મલાઈ ઉમેરી ને બરાબર રીતે મિક્સ કરી લો. બોવ ઘાટુ થઈ ગયું હોય તો જરૂર મુજબ નું પાણી નાંખો
- 5
હવે તેમાં કાજુ ની પેસ્ટ નાખી બરાબર મિક્સ કરો અને માથે થી કસૂરી મેથી ઉમેરો.તો ગ્રેવી રેડી છે... અને સાઈડ માં કોલસો સળગાવવા મૂકો km k restaurant જેવો taste આપવો છે ને એટલે....
- 6
હવે તેમાં બાફેલી મકાઈ નાખી મિક્સ કરી દો.અને પછી એક કોબી નું પત્તું લઈ તેના પર સળગતો કોલસો મૂકી તેના પર ઘી નાખી ડીશ ઢાંકી દો. 5 મીનીટ માટે
- 7
- 8
તો તૈયાર છે પંજાબી મસાલા કોર્ન સબ્જી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પંજાબી સબ્જી દમ માક્કી
# નોર્થ (આ દમ મકકી ની સબ્જી ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ સબ્જી તમે સવારના લંચમાં કે રાત્રિના ડિનર માં બનાવી શકો છો આ સબ્જી ખાધા પછી તમે હોટલ ની સબ્જી ભૂલી જશે.) Vaidarbhi Umesh Parekh -
કોર્ન પનીર સ્પાઈસી સબ્જી
#માઇઇબુક#post7#વિકમીલ૧ફ્રેન્ડસ, કોઈવાર એવું બને કે બઘાં જ ઈનગ્રીડિયન્ટસ્ પ્રોપર માત્રા માં અવેલેબલ ના હોય ત્યારે તેમાં થી પણ એક સ્વાદિષ્ટ સબ્જી બનાવી ને સર્વ કરી શકાય છે. મેં અહીં થોડા મકાઈ ના દાણા અને ૧/૨ કપ પનીર માંથી આ સબ્જી બનાવી છે . બઘાં ને ભાવે તેવી સ્પાઈસી પંજાબી સ્ટાઈલ સબ્જી ની રેસિપી નીચે મુજબ છે asharamparia -
દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
# એક નોર્થ ઇન્ડિયન વાનગી છે.અમારા ઘર માં અવાર નવાર બનતી જ હોય છે તો ઈચ્છા થઈ તમારી સાથે શેર કરવાની. Alpa Pandya -
ચીઝ બટર કોર્ન સબ્જી
#JSRચોમાસા ની સીઝન માં મકાઈ ની વાનગી ખાવા ની ખુબ જ મઝા આવે છે અને આ શાક પરાઠા, નાન સાથે સરસ લાગે છે. Arpita Shah -
મકાઈ પનીર કેપ્સિકમ સબ્જી
Weekend આજે મેં આ સબ્જી રોટી સાથે બનાવી બધા ને ભાવે છે.અટયરે મકાઈ ની સીઝન છે એટલે ખાવાની ખૂબ મઝા આવે છે. Alpa Pandya -
-
ગાજર મસાલા મુઠીયા (Gajar Masala Muthiya Recipe In Gujarati)
#Fam અમારે ઘર માં બધા ને આવા જ મુઠીયા ભાવે અવાર નવાર બનાવીએ Bhavna C. Desai -
મસાલા કોર્ન સબ્જી (Masala Corn Sabji Recipe In Gujarati)
#MRC- વરસાદની ઋતુ માં ગરમાગરમ વાનગીઓ બનાવવાની અને ખાવાની ખૂબ મજા આવે છે.. અહીં મેં મકાઈ ની સબ્જી બનાવી છે.. જે આવી ઋતુ માં ખાવાની ખૂબ મજા આવશે.. Mauli Mankad -
કોર્ન કેપ્સિકમ મસાલા(Corn Capsicum Masala Recipe In Gujarati)
#AM3મકાઈ એ બધા ની ફેવરિટ વસ્તુ છે...આજે કેપ્સિકમ સાથે મિક્સ કરી ને તેને અલગ રીતે સર્વ કરી છે...બાળકો ને પ્રિય વસ્તુ શાક તરીકે સર્વ કરો તો તે ખૂબ હોંશે ખાય છે. KALPA -
મકાઈ મસાલા નું શાક (Makai Masala Shak Recipe In Gujarati)
#RC1#Week1પંજાબી રીતે મસાલા મકાઈ નુ શાક Falguni Chauhan ( The 🏡 Chef ) -
કોર્ન ચીઝ સમોસા (Corn Cheese Samosa Recipe In Gujarati)
મકાઈ નો ઉપયોગ પંજાબ માં મોટે ભાગે થાય છે..પંજાબ માં મકાઈ નો ઉપયોગ શાક બનવા માં અને સલાડ અને જુદી જુદી રીતે થાય છે..પણ આજ કાલ અમેરિકન મકાઈ નો ટ્રેન્ડ વધારે ચાલે છે..તો આજે હું તમારી સાથે મકાઈ ના પંજાબી સમોસા માં થોડું ફ્યુઝન કર્યું છે... Monal Mohit Vashi -
ઇન્સ્ટન્ટ કૉર્ન પનીર પંજાબી મસાલા (Instant Corn Paneer Punjabi Masala In Gujarati)
#GA4#week1#Punjabi Riddhi Shah -
કોર્ન પનીર કેપ્સીકમ સબ્જી
#RB7#PCકોર્ન પનીર કેપ્સીકમ સબ્જી,મને પોતાને જ બહુ ભાવે છે 😋. આ સબ્જી કે શાકમાં પ્રોટીન ભરપૂર હોય છે. કોઈપણ સીઝનમાં કોઈપણને ભાવે એવી આ ટેસ્ટી સબ્જી બને છે અને તમે ખાઈ શકો છો. Krishna Mankad -
કોર્ન મસાલા (corn masala recipe in gujarati)
#સાઇડ ( મકાઈ એ બધા ને ભાવતી હોય છે પણ એને કઈ અલગ રીતે જમવા ની સાથે પીરસવા માં આવે તો મજા પડી જાય ખાસ જયારે મેક્સિકન ફૂડ બન્યું હોય ત્યારે મસ્ત લાગે છે અને કઈ સ્પેશ્યલ જમણવાર હોય તો કઈ સ્પેશલ ડીશ) Dhara Raychura Vithlani -
કોર્ન કેપ્સીકમ મશરૂમ સબ્જી (Corn Capsicum Mushroom Sabji Recipe In Gujarati)
સમર સ્પેશિયલ ડીનર રેસિપી#SD કોર્ન કેપ્સીકમ મશરૂમ સબ્જીમને મશરૂમ ની સબ્જી બહુ જ ભાવે 😋 તો આજે મેં પંજાબી સબ્જી બનાવી. Sonal Modha -
મસાલા મગ (Masala Moong Recipe In Gujarati)
#EB અમારે ત્યાં વારંવાર બનતી વાનગી છે ફેમિલી માં બધા ને ભાવતી આઈટમ Jigna buch -
-
પંજાબી મિક્સ વેજીટેબલ (Punjabi Mix Vegetable Recipe In Gujarati)
Week3ATW3 : પંજાબી મિક્સ વેજીટેબલ#Thechefstoryપંજાબી સબ્જી રેસીપી#PSR : પંજાબી મિક્સ વેજીટેબલ પંજાબી સબ્જી નાના હોય કે મોટા બધાને બહુ જ ભાવતી હોય છે એમાં પણ સાથે પનીર હોય તો તો ખાવાની મજા પડી જાય. Sonal Modha -
સ્વીટ કોર્ન ભરતા(sweetcorn bharta recipe in gujarati)
#GA4#week1 આ એકઃ પંજાબી યુનિક્ સબ્જી છે, જે સ્મૉથે & રિચ ગ્રેવી થી બનાવવામાં આવે છે નાના-મોટા સૌને આ સબ્જી ખૂબ જ પસંદ આવશે તમે બધા ઘરે એકવાર ટ્રાય કરજો. Arti Desai -
બિટરૂટ કોર્ન કબાબ
#સુપરશેફ3બીટ માંથી ફાયબર, વિટામિન,પોટેશિયમ વગેરે મળે છે અને ઓટ્સ માંથી પણ ફાયબર,વિટામિન્સ,મિનરલ્સ વગેરે મળે છે તો આ બંને ને સાથે મિક્સ કરીને એક હેલ્ધી કબાબ બનાવ્યા છે.સાથે તેમાં મારી ફેવરિટ મકાઈ એડ કરીને થોડો ક્રંચી ટેસ્ટ આપ્યો છે.કાંદા લસણ વગર નાં કબાબ બનાવ્યા છે તમે એ બનેં એડ કરીને પણ બનાવી શકો છો. Avani Parmar -
-
-
દમ આલૂ (Dum Aloo Recipe In Gujarati)
#EB#Lunch recipeદમ આલૂ બધા ના ઘર માં બનતી વસ્તુ છે. મેં અહીંયા મારા ઘર માં જે રીતે બધા ને ભાવે છે એ રીત ના બનાવ્યા છે. Aditi Hathi Mankad -
ચીઝ બટર મસાલા સ્વીટ કોર્ન (Cheese Butter Masala Sweet Corn Recipe In Gujarati)
મકાઈ બધા ને બહુ ભાવે. એમાં ચોમાસા માં તો ગરમ ગરમ મકાઈ ખાવાની માજા આવે. બાળકો ને ચીઝ બહુ જ પ્રિય હોય. જો ચીઝ વાળી મકાઈ આપવા માં આવે તો એ લોકો બહુ ખુશ થઇ જાય. તો તમે પણ જાણી લો આ ચીઝ બટર મકાઈ મસાલા રેસીપી અને બાળકો ને કરી દો ખુશ. #GA4#Week8#sweetcorn Vidhi V Popat -
-
પંજાબી સબ્જી ગ્રેવી (Punjabi Sbji Gravy Recipe in Gujarati)
#GA4#Week4#pzal-ગ્રેવી આજે મેં ગ્રેવી બનાવી છે. પંજાબી સબ્જી માં ગ્રેવી મુખ્ય છે.ગ્રેવી માં તમે પનીર,મિક્સ વેજ,કોફતા, વગેરે નાખી ને પંજાબી સબ્જી બનતી હોય છે. હોટેલ,રેસ્ટોરઉન્ટ માં પહેલે થી જ ગ્રેવી બનાવી ને રાખવા માં આવે છે. ગ્રેવી માં કાજુ,ખસ -ખસ,મગજતરી,સીંગદાણા,કાંદા,ટામેટા, ,આદુ,લસણ નાંખી ને આપણેગ્રેવી બનાવીએ છીએ.મેં અત્યારે સરસ પંજાબી ગ્રેવી તૈયાર કરી છે. તો ચોક્કસ ટ્રાઈ કરજો. Krishna Kholiya -
પંજાબી સબ્જી (Punjabi Sabji Recipe In Gujarati)
#GA4 #Week1આમ તો પંજાબી સબ્જી બનાવતા ટાઈમ પણ જાય અને વધારે સામગ્રી ની જરૂર પડે પણ મેં આજે ઓછા સમય માં ખુબ ઓછી સામગ્રી થી બનાવી છે અને બધી વસ્તુ ઘર માં જ હોય છે અને ટેસ્ટ માં બહુ જ સરસ છે. Arpita Shah -
કોર્ન કેપ્સીકમ પંજાબી સબ્જી
#એપ્રિલ કાંદા અને લસણ વગરની આ સબ્જી ખાવામાં એકદમ સ્વાદિષ્ટ લાગે છે. અને એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઈલ બનેછે. Geeta Rathod -
કોર્ન બીન્સ દમ મસાલા (Corn Beans Dum Masala Recipe In Gujarati)
#AM3મકાઈ અને ફણસી માંથી મેં આ શાક કોલસા ને ગરમ કરી ધુંગાર આપી ને બનાવ્યું છે જેના લીધે આ સબ્જી વધુ સ્વાદિષ્ટ લાગે છે. Noopur Alok Vaishnav -
ચીઝી કોન સબ્જી (Cheesy Corn Sabji Recipe In Gujarati)
આ રેસિપી મારા ઘર માં બધા ની fav ડીશ છે. Hiral kariya
More Recipes
ટિપ્પણીઓ (8)