ખજૂર રોલ (Khajoor Roll Recipe In Gujarati)

Janki Soni
Janki Soni @cook_26324402
Ahmedabad

I loved it so I can make it... it's very healthy nd yummy food...

ખજૂર રોલ (Khajoor Roll Recipe In Gujarati)

I loved it so I can make it... it's very healthy nd yummy food...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 nd 1/2 hrs...
5 people
  1. 500 ગ્રામ . ખજુર (ઠડિયા વગર)
  2. 25 ગ્રામ. પીસ્તા
  3. 25 ગ્રામ. કાજુ
  4. 25 ગ્રામ.બદામ
  5. જરૂર મુજબખસ ખસ લગાવા પુરતી
  6. 1ચમચી ઘી

રાંધવાની સૂચનાઓ

1 nd 1/2 hrs...
  1. 1

    સૌ પ્રથમ ખજુર લો. તેને બારીક કટકા કરી મીક્સર મા કરસ કરો.

  2. 2

    ત્યારબાદ એક તાવડીમાં એક ચમચીમાં ઘી લો.

  3. 3

    તેમાં બદામ પીસ્તા કાજુ ના બારીક કટકા કરી શેકી લો. શેકાયા પછી એ બીજા વાડકા માં કાઢી લો.

  4. 4

    તાવડીમાં એક ચમચીમાં ઘી લો.પછી એ તાવડી માં ખજુર નાખી શેકો.

  5. 5

    થોડીવાર માં એ બધુ મીક્સ થઈ જાય પછી તેમાં ડ્રાયફ્રુટ નાખો.

  6. 6

    પછી ફોઈલ પેપર લો.
    એમાં ખસ ખસ પાથરી ગરમ કરેલુ મીક્સર ના રોલ વાડો. રોલ વાડતા વાડતા ખસ ખસ લગાવી દેવી.

  7. 7

    સરખા રોલ થઈ ગયા પછી ફોઈલ પેપર મા રોલ પેક કરી મુકી દેવા.

  8. 8

    એક કલાક ફ્રીજ માં રાખો.
    ત્યારબાદ ફ્રીજ માંથી બહાર કાઢી તેના કટકા કરો.

  9. 9

    ત્યાર બાદ તૈયાર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Janki Soni
Janki Soni @cook_26324402
પર
Ahmedabad

Similar Recipes