બટાકા ફલાવર ના પરાઠા(Potato Gobiflower Recipe In Guajarati)

બટાકા ફલાવર ના પરાઠા(Potato Gobiflower Recipe In Guajarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ઊપર ની બધી સામગ્રી મુજબ લોટ ને બાંધીશું. રોટલી જેવો ઢીલો કરવાનો છે.
- 2
ફલાવર ને છીણી ની મદદથી છીણી લઇશું. બટાકા ને બાફી લઇશું.
- 3
એક મિશ્રર ના બાઉલ મા લસણ, ડુંગળી,લીલું મરચું વાટી લઇશું તેમાં પાણી ઉમેરવાનું નથી.
- 4
એક પેન માં તેલ લઇશું તેમાં અજમો ઉમેરી શું. તણખા થાય પછી આ પેસ્ટ ઉમેરો.
- 5
પછી તેમાં ફલાવર નું છીણ ઉમેરી શું. અને તેમાં હણદર અને મીઠું ઉમેરી ને મીશ્ર કરીશુ.
- 6
બટાકા ની છાલ ઉતારી ને મેશ્ર કરીશુ.
- 7
હવે પેન માં બટાકા ને ઉમેરો. અને મરચું અને મીઠું ને પણ ઉમેરી લઇશું. બરાબર હલાવી ને મીશ્ર કરીશુ.
- 8
ફલાવર બટાકા નો માવો તૈયાર છે.
- 9
હવે નાની પૂરી જેવું વણી લીધી છે તે માં વચ્ચે આ માવો મુકીશું.
- 10
આ પમાણે પોટલી જેવું કરીને અટામણ લઇને વણી લેવા નું છે.
- 11
અટામણ લઇને વણી લેવામાં આવી છે. જો રોટલી જેવો ઢીલો લોટ હશે તો સહેજ પણ ફાટી નઇ જાય.
- 12
હવે એક લોઢી માં તેલ લઇશું બંને બાજુથી શેકી લઇશું.
- 13
ફલાવર અને બટાકા નો પરોઠા તૈયાર છે. દહીં સાથે પીરસી લઇશું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બટાકા ઓનિઓન પરાઠા (potato onion paratha recipe in Gujarati)
#GA4#Week1 #Potato, Paratha Ekta Pinkesh Patel -
-
-
સમોસા (Samosa Recipe In Gujarati)
#સાઇડમારા ધર માં બધા ને ભાવતી વાનગી બનાવી છે. મારી મમ્મી બહુ જ પ્રેમ થી બનાવે છે. તેમની પાસે થી જ શીખી છું.હું ધરમાં મેદો લાવતી નથી. Nidhi Doshi -
બટાકા ના સ્ટફ મિર્ચી વડા (Potato Stuffed Mirchi Vada Recipe In Gujarati)
#GA4#Week1# potato mirchi vada Maitry shah -
-
મટર પરાઠા.
#લીલી#ઇબુક૧#પોસ્ટ 5 આ વટાણા ના પરાઠા ની વાનગી એવી છેકે જે નાના થી લય ને મોટા સુધી બધા ને જ ભાવે . આને તમે નાનાં બાળકો ને ટિફિન માં પણ આપી શકો .વટાણા નું શાક ની ભાવતું હોય તો આ રીતે એના પરાઠા બનાવી શકાય અને ખુબજ ટેસ્ટી છે . તમને બધા ને પણ ભાવશે ,ચોક્કસ થી ટ્રાય કરજો ... Payal Nishit Naik -
-
-
લીલી તુવેર ના ખાખરા
આ મારા ફેમિલી ની ખૂબ જ ભાવતી વાનગી છે .આ મારી પોતાની રેસીપી છે.#GA4 #CookpadIndia Nirixa Desai -
-
આલુ પનીર પરાઠા
#પરાઠાથેપલાઆલુ પરાઠા તો બધા બનાવે જ છે . અને બાળકો ,તથા,વૃદ્ધ હોઈ કે નાના મોટા સૌ ને ભાવે છે .આમ થોડું પનીર નાખી ને વધારે હેલ્થી બનાવ્યા છે. Krishna Kholiya -
મેથી આલુ પરાઠા(Methi Aloo Paratha Recipe In Gujarati)
#GA4#Week1#Potatoપરાઠા ની ઘણી બધી વેરાયટી જોવા મળે છે. અને દરેક વ્યક્તિ ને ભાવતા પણ હોય છે. નાના થી મોટા ને લઈને દરેક ની પસંદગી અલગ અલગ હોય છે. અને બધા ની ફરમાઇશ પણ પૂરી કરીએ છે. તો ચાલો આજે મેથી આલુ પરાઠા બનાવીએ. Reshma Tailor -
બટાકા ના સ્ટફડ પરાઠા (Potato Stuffed Paratha Recipe In Gujarati)
#WPR#Cookpadindia#Cookpadgujarati#Breakfastબટેકા ના સ્ટફs પરાઠા ને આલુ પરાઠા પણ કહે છે જે તમે સવારે breakfast માં પણ બનાવી શકો છો.અને ડિનર માટે પણ બનાવી શકો છો. सोनल जयेश सुथार -
-
બીટ અને બટાકા ના પરાઠા
#હેલ્થી#GHબીટ અને બટાકા ના પરાઠા મારી ફેવરીટ વાનગી છે.. હેલ્થ માટે બીટ ખુબ જ સરસ છે.. પરોઠા માં બટાકા સાથે બીટ નો ઉપયોગ કરી વાનગી ને પૌષ્ટિક બનાવી છે.. સાથે બીટ નું રાયતું પણ હેલ્થ માટે બેસ્ટ છે.. Sunita Vaghela -
બટાકા ના પરાઠા (Potato Paratha Recipe In Gujarati)
સવાર ના નાસ્તામાં ચા સાથે ખાવાની ખૂબ મજા આવે છે Pinal Patel -
-
-
ફલાવર નાં પરોઠા (Cauliflower Paratha Recipe In Gujarati)
#GA4 #Week10આ પરોઠા મે મારી પંજાબી ફ્રેન્ડ પાસે થી શીખ્યા છે. મારાં દીકરા ને ખૂબ ભાવે છે. Urvee Sodha -
આલુ પરાઠા (Alu Paratha recipe in Gujarati)
#GA4#week1 ઓલ ટાઈમ ફેવરિટ મારી દીકરી ના ફેવરિટ છે તે બધા ને ભાવતા હોઈ છે Bina Talati -
રાઇસ ફલાવર ગાર્ડન
આજે રાઇસ રેસીપી માં અલગ રીતે બનાવી છે આવા વિટામીન વાળા શાક ભાજી નાખી "રાઇસ ફલાવર ગાર્ડન " ને પીરસો. ને આ વાનગી તમે જરૂર થી બનાવો.#તકનીક#ગામઠીરેસિપી Urvashi Mehta -
ગાર્લિક ચિપ્સ (Garlic Chips Recipe In Gujarati)
#GA4#Week1#Potato Recipeઆ વાનગી નૈરોબી માં રેહતા ભારતીય દ્વારા ખુબ ખવાય છે.નૈરોબી માં આ વાનગી ને સ્ટાર્ટર તરીકે રજૂ કરવામાં આવે છે. Khushali Vyas -
-
-
સફેદ મકાઈ ના સ્ટફ પરાઠા
#SSMશાક વગર પણ ખાઈ શકાય..સમર સ્પેશ્યલ..સ્વીટ કોર્ન એટલે કે યલો મકાઈ ની વાનગીઓ ઘણી છે અને બધા એમાંથી જ બનાવતા હોય છે, અને સફેદ મકાઈ માં થી કાઈ નથી બનાવતા..તો આજે કે એનો ઉપયોગ કરી ને મસાલેદાર સ્ટફ પરાઠા બનાવ્યાં અને બહુ જ યમ્મી થયા..😋👌 Sangita Vyas -
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
#CB2 બટાકા વડા મૂળ મહારાષ્ટ્ર ની વાનગી છે .બટાકા ના માવામાં મસાલો કરી તેના ગોળા ને ચણા ના લોટ માં બોળી ને તળવામાં આવે છે..આજે મે બટાકા વડા અલગ રીતે બનાવ્યા છે . Nidhi Vyas -
-
આલુ પરાઠા (Aloo Paratha recipe in Gujarati)
આલુ પરોઠા બધાને ભાવતી વાનગી છે નાના-મોટા બધા ને ખૂબ જ ભાવે છે અને બની પણ જલ્દી જાય છે અને દહીં સાથે ખાવા માતો તેનો સ્વાદ અનેરો થઈ જાય છે અહીં મેં આજે ચટણી સાથે રજુ કર્યા છે #GA4 week1 Buddhadev Reena -
More Recipes
ટિપ્પણીઓ (7)