પંજાબી છોલે પરાઠા (Punjabi Chole Paratha Recipe In Gujarati)

Kashmira Mohta @cook_19830435
પંજાબી છોલે પરાઠા (Punjabi Chole Paratha Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક કડાઈ મા 1 ચમચિંતેલ ગરમ કરવા મૂકો પછી તેમાં લસણ આદુ ની પેસ્ટ નાખી સાંતળો પછી તેમાં ડુંગળી ની પેસ્ટ નાખી સાંતળો હવે તેમાં ટામેટા ની પ્યુરી નાખી બરાબર સટલો ડુંગળી અને ટામેટા નું બધું પાણી બળી javu જોઈએ પછી તેમાં બધા મસાલા કરી છેલ્લે તેમાં બાફેલા ચણા ને ક્રશ કરી નાખી બધું મિક્સ કરી થોડી વાર માટે સેકો મિશ્રણ થોડુ ડ્રાય થાય પછી તેની એક પ્લેટ માં કાઢી ઠંડુ થવા દો
- 2
હવે ઘઉં ના લોટ ની કણક માંથી એક લુઓ લઈ તેમાં બનેલું સ્ટાફિગં ભરી પરાઠા વાણી લો
- 3
વણેલા પરાઠા ને ગરમ તાવી પર ઘી થી બને બાજુ બરાબર સેકી લો તો તૈયાર છે છોલે પરાઠા છોલે પરાઠા ને દહીં ચિકપિયેસ સલાડ સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
પંજાબી છોલે (Punjabi Chole recipe in Gujarati)
#MW2No onion, no garlic....Jain Punjabi chhole..... Ruchi Kothari -
પંજાબી છોલે મસાલા (Punjabi Chole Masala Recipe In Gujarati)
#સપ્ટેમ્બર#માયફર્સ્ટરેસીપી#GA4#Week1 hetal doriya -
પનીર ભુર્જી & ચીઝ પરાઠા (Paneer Bhurji & Cheese Paratha Recipe In Gujarati)
#GA4#week 1# punjabi# paratha#રેસીપી1 megha vasani -
-
-
-
-
-
-
-
-
પંજાબી છોલે(Punjabi Chole Recipe in Gujarati)
#MW2 આજે હુ તમારી સાથે છોલે ની રેસિપી શેર કરવા જઈ રહી છું છોલે એ પંજાબ ની હોટ ફેવરિટ રેસીપી છે જે નાના મોટા સૌ ને ભાવે તો ચાલો ...... Hemali Rindani -
-
પંજાબી છોલે મસાલા (punjabi chole masala recipe in gujarati)
આ વીક ની મારી ૩જી પોસ્ટ છે..પંજાબી છોલે મસાલા. Tejal Rathod Vaja -
-
મિક્સ વેજ. પનીર ભુરજી વિથ લચ્છા પરાઠા (Mix Veg. Paneer Bhurji Lachcha Paratha Recipe In Gujarati)
#GA4 #Week1 #Punjabi #paratha Shilpa Kikani 1 -
-
પંજાબી છોલે ચણા (Punjabi Chole Chana Recipe In Gujarati)
#GA4#Week6# puzzle answer- chickpeas Upasna Prajapati -
-
-
-
પંજાબી છોલે(Punjabi chhole recipe in Gujarati)
#MW2#Punjabi chhole#Mycookpadrecipe 32 લગભગ જ્યાર થી નવું કંઇક શીખવાની કે બનાવવા ની વાત હોય તો મેં પહેલા જાતે જ બનાવવા પ્રયત્ન કર્યો. એટલે પ્રેરણા જાતે જ લીધેલી. પછી સમય જતાં થોડા ફેરફાર માટે, ગૂગલ, ઈન્ટરનેટ, રસોઈ શો અને ખાસ ખાસ માસ્ટર શેફ એ ખૂબ ભાગ ભજવ્યો છે મારી રાંધણ કળા કે રસોઈ ના શોખ માટે જવાબદાર. Hemaxi Buch -
-
-
-
-
More Recipes
- ભરેલા બટાકા નું શાક (Stuffed Potato Sabji Recipe In Gujarati)
- ગુજરાતી ખાટા ઢોકળા(Gujarati khatta dhokla recipe in gujarati)
- પનીર ભૂરજી વિથ મસાલા લચ્છા પરાઠા (Paneer Bhurji with Masala Laccha Paratha Recipe In Gujarati)
- દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
- ચોકલેટ લોડેડ કેક(chocolate Loaded Cake Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13669602
ટિપ્પણીઓ