દહીં મસાલા મમરા (Curd Masala Mamra Recipe In Gujarati)

Jk Karia
Jk Karia @cook_20652354

દય મસાલા મુરી #GA4 # week 1

દહીં મસાલા મમરા (Curd Masala Mamra Recipe In Gujarati)

દય મસાલા મુરી #GA4 # week 1

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 150 ગ્રામમમરા
  2. 1 વાટકીદય
  3. 1 નંગ ડુંગળી જીણી સમારેલી
  4. 1 નંગ ટમેટુ જીણું સમારેલુ
  5. 1 ચમચીકેપ્સીકમ જીણુ સમારેલુ
  6. 1 ચમચીકોથમીર જીણી સમારેલી
  7. 1 ચમચીલાલ મરચું પાઉડર
  8. 1 ચમચીધાણા જીરુ
  9. સ્વાદ અનુસારમીઠુ
  10. 1 ચમચી તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક બાઉલમાં મમરા લ્યો તેમા મરચું પાઉડર ધાણા જીરુ મીઠુ તેલ નાખી હલાવો

  2. 2

    પછી તેમા ડુંગળી ટામેટાં મરચું નાખી હલાવો

  3. 3

    પછી એક બાઉલમાં લય તેમા દય નાખો પછી તેની ઉપર કોથમીર થી ગારનીસ કરો તો તૈયાર છે આપણીદય મસાલા મુરી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jk Karia
Jk Karia @cook_20652354
પર

ટિપ્પણીઓ

Similar Recipes