કોર્ન ગ્રીન ઓનિયન પકોડા(Corn green onion pakoda recipe in Gujarati)

Ravi Shaparia @cook_26097020
કોર્ન ગ્રીન ઓનિયન પકોડા(Corn green onion pakoda recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કાચી મકાઈ ને ચોપરમાં ચોપ કરી લો.
- 2
તેમા કેપ્સીકમ, ગાજર, લીલી ડુંગળી,મીંઠુ, મરચું પાઉડર,મેંદો એડ કરી મિક્સ કરી લો
- 3
તેલ ગરમ થાય એટલે તેમાં મિશ્રણ ના ભજીયા નથી જેમ નાખી ગોલ્ડન બ્રાઉન રંગની તળી લો
- 4
ગરમ ગરમ સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
ગ્રીન ઓનિયન અપમ(Green onion appam recipe in gujarati)
અપમ જુદી જુદી રીતે બનતા હોય છે ખાવામાં ટેસ્ટી અને જલ્દી બની જાય છે તેમજ પચવામાં પણ સરળ છે તેથી લાઇટ ડિનર તેમજ બ્રેકફાસ્ટમાંમાં બને છે વળી લીલી ડુંગળી સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે.#GA4#Week11#greenonion Rajni Sanghavi -
-
-
-
-
-
રાજકોટના પ્રખ્યાત ગ્રીન પુડલા(Green onion chilla recipe in gujarati)
#GA4#Week11#GreenOnion Priti Patel -
ગ્રીન ઓનિયન સલાડ (Green Onion Salad Recipe In Gujarati)
#GA4#Week11#Greenonionsalad Nita Prajesh Suthar -
ગ્રીન ઓનિયન સ્ટફ્ડ પરોઠા (Green Onion Stuffed Paratha recipe in Gujarati)
#GA4#Week11મારા સાસુમાઁ ના કીચનમાં શિયાળામાં બનતા લીલી ડુંગળી ના સ્ટફ્ડ રોટલા થી પ્રેરીત થઇ આ પરોઠા બનાવેલ છે. તમે આ રેસીપી માં શેર કરેલ સ્ટફીંગ થી સ્ટફડ રોટલા પણ બનાવી શકો છો. Krutika Jadeja -
કોર્ન પકોડા(Corn Pakoda Recipe in Gujarati)
#GA4#WEEK3#pakodaનાના હતા મમ્મી બનાવી આપતા, એ પદ્ધતિ માં થોડા ફેરફાર સાથે મમ્મી પાસે થી પ્રેરણા લઈ મારું પોતાનું ક્રીએશન. Hemaxi Buch -
-
-
-
-
-
-
-
-
-
ગ્રીન ઓનિઓન શાક (Green Onion Shaak Recipe in Gujarati)
#week11#GA4લીલી ડુંગળી નું શાક kokila Maniyar -
-
-
ગ્રીન ઓનીયન ટોમેટો ઉત્તપમ(Green onion Tomato uttapam recipe in Gujarati)
#GA4#Week11#Green Onions Ruchee Shah -
સ્વીટ કોર્ન પકોડા(Sweet Corn pakoda Recipe in Gujarati)
#GA4#week3# pakoda બાળકો ને મકાઈ માથી બનતા બધીજ ડીશ ગમે છે અને વરસાદ મા ગરમાગરમ પકોડા ટેસ્ટ મા ખૂબ જ સરસ લાગે છે Bhagat Urvashi
More Recipes
- સાલમ પાક.(salam pak Recipe in gujarati)
- લીલી ડુંગળીની કઢી અને રીંગણનું ભડથું(Lili dungli ni kadhi & ringan bharthu recipe in Gujarati)
- શક્કરિયા બટાકા ની સુકી ભાજી (Sweet Potato and Potato Sabji recipe in Gujarati)
- રીંગણનો ઓળો અને બાજરીજુવારના રોટલા (Ringan no oro with bajra-juar roti recipe in Gujarati)
- ગુંદર પાક (Gundar pak recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14138639
ટિપ્પણીઓ (2)