પનીર દો પ્યાઝા (Paneer Do Pyaza Recipe In Guajarati)

પનીર દો પ્યાઝા (Paneer Do Pyaza Recipe In Guajarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મોટી ડુંગળી ને લાંબી સમારી લો અને ટામેટાંને ક્રશ કરી લો. હવે અડધો કપ દહીંમાં વરિયાળીનો ભૂકો, લાલ મરચું પાઉડર, ધાણાજીરું પાઉડર, હળદર ઉમેરો અને મિક્સ કરો.
- 2
હવે એક પેનમાં 1 ચમચી ઘી અને 2 ચમચી તેલ ગરમ કરવા મુકો, ગરમ થઈ જાય પછી તેમાં જીરૂં, લવિંગ,ઇલાયચી,તમાલપત્ર, તજ અને મરી ઉમેરો ત્યાર બાદ તેમાં લાંબી સમારેલી ડુંગળી ઉમેરો. ડુંગળી બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળો અને પછી તેમાં આદુ-લસણની પેસ્ટ અને ક્રશ કરેલા ટામેટા ઉમેરો અને ઢાંકીને ત્રણથી ચાર મિનિટ ચડવા દો.
- 3
ગ્રેવી ચડી જાય પછી તેમાં દહીંની પેસ્ટ ઉમેરો અને મિક્સ કરીને ઢાંકી ને ધીમા ગેસ પર રહેવા દો. હવે ૧૦૦ ગ્રામ પનીર લઈ તેના ચોરસ ટુકડા કરીને તેને તેલમાં શેલો ફ્રાય કરો.
- 4
હવે બીજું એક પેન લો. તેમાં1 ચમચી તેલ અને 1 ચમચી ઘી મિક્સ કરો પછી તેમાં ક્રશ કરેલા આખા ધાણા, જીરુ, આખા લાલ મરચાં, 1 લીલુ મરચું કાપેલ તેમાં ઉમેરો અને સાંતળો.પછી તેમાં નાની ડુંગળી મોટી કટ કરીને તેમાં મિક્સ કરો, ડુંગળી ને બહુ ચડવા દેવી નહીં પછી તેને તૈયાર કરેલી ગ્રેવી માં ઉમેરો.
- 5
અને તેમાં પનીર પણ મિક્સ કરો અને તેમાં ગરમ મસાલો અને કસુરી મેથી ઉમેરો. હવે તેની બરાબર મિક્સ કરીને વીસ મિનિટ માટે ઢાંકીને રહેવા દો. તો તૈયાર છે પનીર દો પ્યાઝા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પનીર ડો પ્યાઝા (Paneer Do Pyaza Recipe in Gujarati)
#GA4 #Punjabi #Yogurt આજની મારી વાનગી પનીર અને કાંદા ,દહીં, ટામેટાં માંથી બનાવવામાં આવે છે, પનીર વડે ઘણી બધી વાનગીઓ બનાવવામાં આવે છે, પંજાબી સબ્જી મા પણ પનીર વાળી કરી ઘણી બધી નવીનતા અને અલગ અલગ ટેસ્ટ વાળી કરી બનાવી શકાય, આ કરી પનીર ડો પ્યાઝા ખૂબ જ ટેસ્ટી સબ્જી લાગે છે . Nidhi Desai -
પનીર દો પ્યાઝા(Paneer do pyaza recipe in Gujarati)
#MW2#પનીર- પંજાબી સબ્જી બધા ને ભાવે છે.. પણ એમાં આપણે મોટે ભાગે બધા પાલક પનીર, છોલે, પનીર ટિક્કા કે મટર પનીર એવું જ ખાઈએ છીએ.. લગભગ આ જ બધી સબ્જી જ મેનુ માં હોય છે. આજે એવી સબ્જી બનાવી છે જે આપણા મેનુ માં ઓછી જોવા મળે છે. ઘરે બનેલું પણ ઢાબા સ્ટાઇલ નું પનીર દો પ્યાઝા ...😋 Mauli Mankad -
ભીંડી દો પ્યાઝા (Bhindi Do Pyaza Recipe In Gujarati)
#EB#week1#MA ભીંડી દો પ્યાઝા ની રેસીપી મેં મારી મમ્મી પાસેથી શીખી છે. આ સબ્જી મારી મમ્મી ખૂબ જ સરસ બનાવે છે તો આજે મને થયું કે લાવને તેમની પાસેથી આ રેસીપી શીખુ અને તમારી સાથે શેર કરું. આ સબ્જીમાં ભીંડી ની સાથે ડુંગળી, લસણ અને ટમેટાંનો ઉપયોગ પણ કરવામાં આવે છે. જેને લીધે આ સબ્જી ખૂબ જ ટેસ્ટી બને છે. Asmita Rupani -
ભીંડી દો પ્યાઝા (Bhindi Do Pyaza Recipe In Gujarati)
#RB5ભીંડી દો પ્યાઝા એ એક લોકપ્રિય રોજિંદી ભારતીય સબ્જી અથવા સાઇડ ડિશ છે જે રોટલી, પરોઠા અથવા નાન જેવી ફ્લેટબ્રેડ અને ભાત સાથે ખવાય છે.જો તમે પણ અમારા જેવા ભીંડા અને ડુંગળી પ્રેમી છો, તો આ ફ્રાઈડ ક્રિસ્પી ભીંડી દો પ્યાઝા રેસીપી ચોક્કસથી અજમાવો . Riddhi Dholakia -
પનીર દો પ્યાઝા(paneer do pyaz in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ_18 #સુપરશેફ1 #week_1પનીર દો પ્યાઝા માં ડુંગળીનો બે અલગ અલગ રીતે ઉપયોગ થાય છે. બહુ જ ઝડપથી બની જતી આ વાનગી રોટી ,નાન કે પરોઠા સાથે પીરસી શકાય છે. સ્વાદમાં પણ લાલ જવાબ લાગે છે. આ વાનગીને મેં અહીં બહુ જ સરળ રીતે બનાવવાનો પ્રયત્ન કર્યો છે જેથી ઝડપથી બની જાય. Hiral Pandya Shukla -
-
પનીર દો પ્યાઝા પરાઠા (Paneer Do Pyaza Paratha Recipe In Gujarati)
#GA4 #Week1 Bhagwati Ravi Shivlani -
પનીર દો પ્યાઝા (Paneer Do Pyaza Recipe In Gujarati)
#MBR6Week6ડિનર રેસિપી બહુ સરસ લાગે છે. Sangita Vyas -
પનીર રાજબરી સબ્જી (Paneer Rajbari Subji recipe in Gujarati)
#GA4#Week6#paneer પંજાબી સબ્જી નાના મોટા બધાને ભાવે. એમાં પણ પનીર ઉમેરવામાં આવે તો સ્વાદ બમણો થઇ જાય છે. Sonal Suva -
બટર પનીર મસાલા(butter paneer masala recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ25#સુપરશેફ#શાકએન્ડકરી3પનીર નોર્થ ઇન્ડિયા માં ઘણું ઉપયોગ માં લેવાય છે.. પંજાબી સબ્જી માં તેનો ખુબ ઉપયોગ થાય છે. પનીર ની સબ્જી ઘણી અલગ અલગ રીતે બનાવવામાં આવે છે. Daxita Shah -
પાલક પનીર (Palak Paneer Recipe in Gujarati)
#Trend4 #ટૈન્ડ4 #પાલકપનીર એ દરેકની પ્રિય અને દરેકના ઘરે બનતી વાનગી છે, પંજાબી વાનગી છે પણ હવે દરેક સંપ્રદાય ના લોકોની વાનગી બની ગઈ છે , મેં પણ બનાવ્યું અમારા ઘરની મનપસંદ વાનગી છે, દરેક બનાવતા હોય અને દરેકની બનાવવાની રીત પણ જુદી જુદી હોય છે, આ એક હેલ્ધી વાનગી છે. Nidhi Desai -
કઢાઈ પનીર (Kadai Paneer Recipe In Gujarati)
#GA4#Week6#kadhaipaneer#cookpadindia#cookpadgujaratiPost 1કી વર્ડ: પનીરપનીર ની ખૂબ જ લોકપ્રિય પંજાબી સબ્જી🥰Sonal Gaurav Suthar
-
પનીર તુફાની (paneer tufani Recipe in Gujarati)
#GA4#week1#punjabiપંજાબી સબ્જી મારે ઘરે વીક માં 1 વાર તો જરુર બને છે. તો ગોલ્ડન અપ્રોન૪ માં પંજાબી કી વર્ડ પર થી આજે મેં પંજાબી પનીર તુફાની બનાવ્યું છે. તો સ્વાદિષ્ટ રેસીપી જોઈ એ. Krishna Kholiya -
-
પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati)
#GA4#Week19#buttermasala પનીર બટર મસાલા એક ઇન્ડિયન ટ્રેડિશનલ રેસીપી છે. આ વાનગીમાં પનીરનો ઉપયોગ સારા પ્રમાણમાં કરવામાં આવે છે. ટામેટાં, ડુંગળી અને કાજુ માંથી બનતી ગ્રેવીમાં પનીર ઉમેરીને બનાવવામાં આવતી આ વાનગી સ્વાદિષ્ટ અને હેલ્ધી પણ છે. Asmita Rupani -
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#GA4#Week17#shahipaneer શાહી પનીર એક નોર્થ ઈન્ડિયન સબ્જી છે. શાહી પનીર ટોમેટો બેઇઝ ગ્રેવીમાં બનાવવામાં આવે છે. ગ્રેવી બનાવવામાં કાજુ અને ગરમ મસાલા નો પણ ઉપયોગ કરવામાં આવે છે જે આ સબ્જીને ખુબ જ સરસ સ્વાદ, સુગંધ અને ટેક્ચર આપે છે. આ સબ્જીમાં પનીર નો સારો એવો ઉપયોગ કરવામાં આવે છે તેથી તેમાંથી પ્રોટીન પણ સારા પ્રમાણમાં મળે છે જેથી શાહી પનીર એક હેલ્ધી સબ્જી પણ છે. શાહી પનીર ને નાન, રોટી, પરાઠા સાથે સર્વ કરવામાં આવે છે. Asmita Rupani -
કઢાઈ પનીર(Kadai Paneer Recipe In Gujarati)
#નોર્થકડાઈ પનીર એ પંજાબ માં બનતું ફેમસ શાક છે .આમ તો બધા પંજાબી શાક માં એક જ જેવી જ ગ્રેવી હોય છે અને આમાં કેપ્સીકમ અને પનીર નું કોમ્બિનેશન ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે સાથે ડુંગળી ના મોટા ટુકડા એનો વધુ નિખાર લાવે છે.આવી વરસાદ ની સીઝન માં spicy ચટાકેદાર શાક ખાવાની ખૂબ જ મજા આવે. Keshma Raichura -
ભીંડી દો પ્યાઝા (Bhindi Do Pyaza Recipe In Gujarati)
#EB#week1#cookpadindia#cookpadgujrati jigna shah -
શાહી ચીલી પનીર (Shahi Chili Paneer Recipe In Gujarati)
Week3#ATW3 : શાહી ચીલી પનીર#TheChefStoryપંજાબી સબ્જી રેસીપી#PSR : શાહી ચીલી પનીરપંજાબી વાનગી નું નામ સાંભળતા જ નાના મોટા બધાના મોઢામાં પાણી આવી જાય છે તો આજે મેં રેસ્ટોરેન્ટ સ્ટાઇલ શાહી ચીલી પનીર બનાવ્યું જે ટેસ્ટમાં એકદમ સરસ લાગે છે તો તમે પણ જરૂરથી મારી આ રેસીપી ટ્રાય કરજો. Sonal Modha -
ચેટ્ટીનાડ પેપર પનીર (Chettinad Paper Paneer Recipe In Gujarati)
#GA4#Week23#Chettinadઆ તમિલનાડુની રેસિપી છે . આ ગ્રેવીથી નોનવેજ રેસીપી બનાવવામાં આવે છે પણ જે વેજિટેરિયન હોય અને જેને સાઉથ ઇન્ડિયન ખાવું હોય અને પનીર ભાવતું હોય એ લોકો માટે આ સાઉથ ઇન્ડિયન વર્ઝન છે જે ખુબ સરસ લાગે છે. Manisha Parmar -
મુઘલાઈ પનીર કોરમા
પનીર કોરમા એ મુઘલાઈ શૈલીની વાનગી છે જ્યાં પનીર ક્યુબ્સને ડુંગળી આધારિત ગ્રેવીમાં રાંધવામાં આવે છે. આ ભારતીય શાહી ક્રીમી કરી છે.મુઘલાઈ પનીર કોરમા એક અતિ સમૃદ્ધ અને સ્વાદિષ્ટ સબ્જી છે, જેમાં પનીર ક્યુબ્સને ગ્રેવીમાં ઉમેરવામાં આવે છે જેમાં ડ્રાયફ્રૂટ્સ , કોકોનટ અને દહીંનું ક્રીમી ટેક્સચર હોય છે, જે તેને રોયલ ટચ આપે છે.આ સાથે કેવડા વોટર અને કેસર પણ ગ્રેવીના શાહી સ્વાદમાં વધારો કરે છે અને તેથી આ કરીના નામમાં જ 'શાહી' શબ્દ સંકળાયેલો છે. તો ચાલો જાણીએ મુઘલાઇ પનીર કોરમા બનાવવાની રીત.#RB12#cookpadindia#cookpadgujarati Riddhi Dholakia -
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#EB#week11#RC3#cookpadgujarati શાહી પનીર એક નોર્થ ઈન્ડિયન સબ્જી છે. શાહી પનીર ટોમેટો બેઇઝ ગ્રેવીમાં બનાવવામાં આવે છે. ગ્રેવી બનાવવામાં કાજુ અને ગરમ મસાલા નો પણ ઉપયોગ કરવામાં આવે છે જે આ સબ્જીને ખુબ જ સરસ સ્વાદ, સુગંધ અને ટેક્ચર આપે છે. આ સબ્જીમાં પનીર નો સારો એવો ઉપયોગ કરવામાં આવે છે તેથી તેમાંથી પ્રોટીન પણ સારા પ્રમાણમાં મળે છે જેથી શાહી પનીર એક હેલ્ધી સબ્જી પણ છે. શાહી પનીર ને નાન, રોટી, પરાઠા સાથે સર્વ કરવામાં આવે છે. Asmita Rupani -
કઢાઈ પનીર(Kadai Paneer Recipe in Gujarati)
#GA4#week1પંજાબી વાનગી નું નામ આવતાં મોઢામાં પાણી આવી જાય. Jagruti Chauhan -
શાહી પનીર સબ્જી (Shahi Paneer Sabji Recipe In Gujarati)
#EB#Week11#Cookpadindia#cookpadguj#panjabisabjiશાહી પનીર નામ થી જ રજવાડી એવી પનીર એક અતિ લોકપ્રીય ડીશ. આ પનીર ની ડીશ નું નામ શાહી પનીર એટલા માટે પડ્યું કારણ કે જુના જમાના માં આ વાનગી ફક્ત રાજા રજવાડા જ એમના માટે બનાવતા તેમજ તેમના મહેમાનો માટે બનાવડાવતા ત્યાર થી જ આ વાનગી નું નામ પડી ગયું શાહી પનીર. શાહી પનીર નું શાક ના ફક્ત ભારત માં જ પણ પૂરી દુનિયા માં પ્રખ્યાત છે. શાહી પનીર ભારત માં પણ એટલા જ સ્વાદ થી બનાવામાં આવે છે. શાહી પનીર બનાવવા માટે જરૂરી સામગ્રી તમારા ઘર માં સરળતાથી મળી રેહતી હોય છે. તો ચાલો આજે બનાવીએ શાહી પનીર નું શાક. Mitixa Modi -
પનીર લબાબદાર (Paneer lababdaar recipe in Gujarati)
#સુપરશેફ1#પોસ્ટ5#માઇઇબુક#પોસ્ટ28પનીર લબાબદાર એ એક જાણીતી પનીર ની વાનગી છે જે દરેક પંજાબી રેસ્ટોરન્ટ ના મેનુ માં હોય છે. રેસ્ટોરન્ટ જેવું ખાવાનું ઘરે બનાવું અઘરું લાગે છે પણ ખરેખર એટલું અઘરું હોતું નથી. ( આ વાત નો અનુભવ આપણે સૌને આ લોક ડાઉન માં થઈ ગયો છે. સાચું ને ? )પંજાબી ભોજન ની ગ્રેવી મુખ્યત્વે મલાઈદાર હોય છે જેમાં કાજુ ,ટામેટા અને ડુંગળી નો ઉપયોગ થતો હોય છે. Deepa Rupani -
પનીર ભુરજી (Paneer Bhurji Recipe In Gujarati)
#PC#cookpadgujarati#cookpadindia#cookpad પનીર ભુરજી તેના નામ પ્રમાણે જ પનીરના ઉપયોગ દ્વારા બનતું એક પંજાબી શાક છે. આ શાક બનાવવા માટે સૌથી વધારે પનીર નો ઉપયોગ કરવામાં આવે છે. આ શાક જૈન એટલે કે લસણ ડુંગળી વગર પણ ખૂબ જ સ્વાદિષ્ટ બનાવી શકાય છે. પનીર ભુરજીને ગ્રેવીવાળું અને ગ્રેવી વગરનું એટલે કે થોડું ડ્રાય પણ સર્વ કરવામાં આવે છે. Asmita Rupani -
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#EBWeek11ઓલ ટાઈમ ફેવરીટ પંજાબી સબ્જી. પંજાબી સબ્જી નો અસલ સ્વાદ માણવો હોય તો કોઈ ઢાબા માં જ .મેં પણ આજે ઢાબા સ્ટાઈલ શાહી પનીર ટા્ય કર્યું.... Shital Desai -
-
-
કઢાઈ પનીર (Kadhai Paneer Recipe In Gujarati)
#GA4#Week23સામાન્ય પંજાબી સબ્જી કરતા આ સબ્જી નો ટેસ્ટ સાવ અલગ જ હોય છે આ સબ્જીમાં કેપ્સીકમ અને કસૂરી મેથીનો સ્વાદ ખુબ જ સરસ આવે છે આ સબ્જી થોડી spicyબને છે. Kashmira Solanki
More Recipes
- એગલેસ ચોકલેટ સ્પોન્જ કેક (chocolate sponge cake recipe in Gujarati)
- કોનૅ પનીર કેપ્સિકમ સબ્જી (Corn Paneer Capsicum Sabji Recipe In Gujarati)
- સાઉથ ઇન્ડિયન કોપરાની ચટણી (Coconut Chutney Recipe In Gujarati)
- ચોકોલેટ વોલનટ બનાના બ્રાઉની (Chocolate Walnut Brownie Recipe in Gujarati)
- ફણગાવેલી મેથી નું અથાણું(Sprouted Fenugreek Pickle recipe in Gujarati)
ટિપ્પણીઓ (3)