રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

20મિનિટ
  1. 1 વાટકીકાચી સીંગ
  2. 1/2 વાટકીદાળિયા
  3. 1/4 કપલાલ મરચાનો પાઉડર
  4. 1 ચમચીશેકેલા જીરાનો પાઉડર
  5. મીઠું સ્વાદાનુસાર
  6. 1 ચમચીતલ
  7. 2 ચમચીઆમચૂર પાઉડર
  8. 3 ચપટીહિંગ

રાંધવાની સૂચનાઓ

20મિનિટ
  1. 1

    સૌપ્રથમ ને એક વાસણમાં શેકી લો પછી તેને ઠંડી કરીને તેના ફોતરા નીકાળી લો

  2. 2

    શીંગ બળે નહીં તેનું ધ્યાન રાખવું જ્યારે તમે શેકો ત્યારે.

  3. 3

    હવે બધી સામગ્રીને એક મિક્સરમાં મિક્સ કરીને તેને પીસી લો.

  4. 4

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

Pinky Jain
Pinky Jain @cook_19815099
પર

Similar Recipes