સેવ (Sev Recipe in Gujarati)

Nisha Shah @cook_21848652
સેવ (Sev Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા મિક્સચૅર માં ફુદીનો, લીલાં મરચાં, લીંબુ નો રસ સંચળ પાઉડર નાખી પેસ્ટ બનાવો અને ગળી લો.
- 2
પછી ૧ બાઉલ માં તેલ અને પેસ્ટ નાખો અને બીસ્કેર થી કે હાથ થી ફીણો થોડું ઘટ્ટ થાય એટલે તેમાં લોટ નાખી દો. સ્વાદ મુજબ મીઠુ, લાલ મરચાં પાઉડર, હીંગ અને જરૂર મુજબ પાણી નાખી મિડિયમ થીક વેસર બનાવો
- 3
પછી ગેસ પર તેલ ગરમ કરો અને સેવ ના સંચા માં મિડિયમ જાળી મૂકી વેસર ભરી સેવ પાડો. પછી ઉપર ચાટ મસાલો અથવા સંચળ પાઉડર છાંટો. તૈયાર છે આપણી સેવ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પાલક સેવ (Palak Sev Recipe In Gujarati)
#CB3પાલક સેવ સ્વાદ મા ખુબ સરસ લાગે છે લીંબુ અને સંચળ પાઉડર ના લીધે ખુબ ચટપટી લાગે છે Dipti Patel -
પાલક સેવ (Garlicky spinach Sev)
#CB3#DFTસેવ એ ભારત નું પરંપરાગત તળેલું ફરસાણ છે. જેમાં મૂળ ઘટક તરીકે ચણા નો લોટ જ હોય છે. જો કે સેવ માં અલગ અલગ સ્વાદ અને મસાલા ઉમેરી વિવિધ પ્રકાર ની સેવ બને છેઆજે મેં પાલક 'ફુદીના ' લસણ' ની સેવ બનાવી છે. Deepa Rupani -
ફુદીના ની સેવ (Mint flavoured besan sev)
#goldenapron3Week 7તૈયાર છે ચણા ના લોટ ની ફુદીના ની સેવ યમી...😊😋 Shivangi Raval -
-
સેવ (sev recipe in Gujarati)
#GA4#week9#fryસેવ લગભગ ઘરે બનાવતા હોય છે. કારણ કે સેવ મમરા સાથે, ભેળ મા, શાક બનાવવા મા પૌઆ સાથે એમ ઘણી રીતે ખવાય છે બાળકો નેં સેવ ખુબ જ ભાવે છે નાસ્તા મા સારી લાગે છે. સેવ બનાવવા મા વધતે ટીમે નથી લાગતો અને સ્વાદિસ્ટ બને છે. Varsha Karia I M Crazy About Cooking -
રતલામી સેવ (Ratlami Sev Recipe In Gujarati)
#GA4#WEEK12#BESANસેવ એ બેસન એટલે કે ચણાના લોટ માથી બનતું ફરસાણ છે. સેવ અને મમરા ની સદાબહાર જોડી છે. સેવ એ દરેક ચાટ નું ઘરેણું છે. તેમજ સેવ શાક મા પણ યુઝ થાય છે. સેવ ઘણી જાતની બને છે.ફરસી,મીઠી,આલુ સેવ વગેરે..મે અહીં સપાઇસી મસાલાનો ઉપયોગ કરીને રતલામી સેવ બનાવી છે.ટેસટ મા થોડી સપાઇસી લાગતી આ સેવ ચા જોડે સાંજ ના નાસ્તા મા સરસ લાગે છે. mrunali thaker vayeda -
ઉકાળો (Ukalo Recipe in Gujarati)
ઠંડીમાં રાહત થાય અને અત્યારે કોરોના માં ઇમ્યૂનીટી પાવર વધારવા માટે આ ઉકાળો ખુબ જ સરસ છે. Nisha Shah -
સેવ ખમણી (Sev Khamani Recipe In Gujarati)
#CB7#week7સેવ ખમણી એ ગરમ નાસ્તા તરીકે પીરસાય છે. ચણા ની દાળ કે ખમણ ને વઘારીને તેને બનાવાય છે. ઉપર થી સેવ અને દાડમ ના દાણા ઉમેરી તેને પીરસવામાં આવે છે. આ એક સ્ટ્રીટ ફૂડ પણ છે. Bijal Thaker -
ફરાળી આલુ સેવ (Farali Aloo Sev Recipe In Gujarati)
#SJR બધાં ને જ આલુ સેવ ખૂબ ભાવતી હોય છે જે બજાર માં મળે છે ચણા ના લોટ મીક્ષ અથવા મેંદાનો મીક્ષ ની હોય છે. મે રાજગરા ના લોટ મીક્ષ કરી બનાવી છે. HEMA OZA -
રતલામી સેવ (Ratlami Sev Recipe In Gujarati)
સેવ બધા જ બનાવતા હોય છેઅલગ અલગ રીતે બને છેમે આજે બટાકા પૌવા મા રતલામી સેવ છાંટી એ છે એ બનાવી છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#CB4#week4 chef Nidhi Bole -
તીખી સેવ(tikhi sev recipe in gujarati)
તીખી સેવ જે ચણા ના લોટ અને આપડા રેગ્યુલર મસાલા માંથી બને છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી છે નાસ્તા માં પણ વપરાય છે અને તીખી સેવ ને 15 દિવસ માટે સ્ટોર કરીને રાખી શકીએ છીએ.#સુપરશેફ2#માઇઇબુક# પોસ્ટ૨૨ Sonal Shah -
રાજકોટ ની ફેમસ ચટણી (Rajkot Famous Chutney Recipe In Gujarati)
#RJSશીંગ દાણા અને તીખાં લીલાં મરચાં વાળી આ ચટણી રાજકોટ ની શાન છે, ફાફડા ગાંઠીયા સાથે ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે Pinal Patel -
સેવ (Sev Recipe In Gujarati)
ચણા ના લોટ ની સેવ..કોઈ પણ ચાટ માં અથવા વઘારેલા મમરા સાથે પણ યુઝ થાય છે.. Sangita Vyas -
દિવાળી ની સ્પેશિયલ સેવ (Diwali Special Sev Recipe In Gujarati)
મારી દીકરી ના દીકરા માટે આજે સ્પેશિયલ ચણા ના લોટ ની સેવ બનાવી એને ખૂબ જ ભાવે છે. Jayshree Soni -
સેવ ખમણી વિથ ગ્રીનચટણી(sev khamni with greenchatni recipe in Guj
#સુપરશેફ૨#ફ્લોર/લોટ#માઇઇબુક#પોસ્ટ૨૯સુરતી સેવ-ખમણી બધા બનાવતા જ હોય છે બધા ની રીત બનાવવાની અલગ અલગ હોય છે. ચટણી વગર સેવ ખમણી અધૂરી લાગે છે.આજે floor/ લોટની કોન્ટેક્ટ છે તો મેં ઢોકળાનો લોટ ઘરે દળીને લોટમાંથી ખમણી બનાવવી છે. લોટ દળેલો રાખવાથી જ્યારે પણ મન થાય ત્યારે આપણે બનાવી શકીએ છીએ. Hetal Vithlani -
આલુ સેવ (Aloo Sev Recipe In Gujarati)
આલુ સેવ ખૂબ જ ટેસ્ટી અને ક્રીસ્પી હોય છે. #EB Vibha Mahendra Champaneri -
ફરસી પૂરી (Farsi Poori Recipe in Gujarati)
#GA4#Week 9ફરસી પૂરી હું મારા મમ્મી પાસે થી બનાવાતા શીખી હતી. તેમાં થોડો ફેરફાર કરીને મેં બનાવી છે. Nisha Shah -
આલુ સેવ (Alu Sev Recipe in Gujarati)
#EB#Week8 હું ઘરે અલગ અલગ ચણા ના લોટ ની સેવ બનાવતી હોઉં છું બધા ને ખૂબ ભાવે છે.ગુજરાતીઓ ને ભાવતો નાસ્તો છે. Alpa Pandya -
-
આલુ સેવ (Alu Sev Recipe in Gujarati)
#EB#WEEK8સેવ બધા ને પસંદ હોય છે. આમતો સેવ નામ સાભળતા જ ચણાના લોટ ની સેવ યાદ આવે પણ અહીં આજ આલુ,ચણાનો લોટ અને ચોખાના લોટ મિક્સ કરી સેવ બનાવી છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને કુરકુરી લાગે છે. Ankita Tank Parmar -
ઓનીયન પકોડા (Onion Pakoda Recipe In Gujarati)
#EBWeek 9ઓનીયન પકોડા એક સ્ટ્રીટ ફૂડ છે. જેમાં ડુંગળી ને સુધારી તેમાં બધા મસાલા ,બેસન & ચણા નો લોટ ,ચોખા નો લોટ નાખી ,લીલાં મરચાં, લીંબુ નો રસ, નાખી તેલ માં તળી પકોડા બનાવા માં આવે છે.જે વરસતા વરસાદમાં ગરમ ગરમ ખાવાની મજા આવે છે. Archana Parmar -
-
ભરેલા મરચાં (stuffed marcha recipe in Gujarati)
આ મરચાં ગુજરાતી થાળી સાથે સ્વાદિષ્ટ લાગે છે. અને ગઠિયા સાથે તો ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે.#GA4#week13 Buddhadev Reena -
આલુ સેવ (Aloo Sev Recipe In Gujarati)
#EBઆલુ સેવગમે તે સેવહોય આપડા બધાની favouriteચાલો બનાવીએ આલુ સેવ Deepa Patel -
સીંગદાણા ની ચટણી(Peanuts Chutney Recipe in Gujarati)
#GA4#week12#peanutsસીંગદાણા તીખા મરચાં અને કેપ્સિકમ ની ચટણી કોઈપણ બાઈટ એટલે કે વેફર્સ, ચોળાફળી,સોયા સ્ટીક ,સોજી સ્ટીક ની સાથે ખુબ જ સરસ લાગે છે. Dr Chhaya Takvani -
-
ભાવનગરી ગાંઠીયા કે જાડી સેવ(gathiya sev recipe in gujarati)
#સાતમઆ ગાંઠીયા ઘરે તો પહેલી વાર બનાવ્યા. ખૂબ સરસ બન્યા. એક દમ સોફ્ટ પણ થયા છે. વડોદરામાં તો અમે આને ગાંઠીયા નહિ પણ જાડી સેવ જ કહિએ. જેનો ઉપયોગ સેવ ઉસળ માં કે સેવ ટામેટાં ના શાકમાં વધુ કરીએ. Vandana Darji -
લીલાં ચણા ની દાળ (Green Chana Dal Recipe In Gujarati)
#AM1Week 1દાળ તો ઘણી અલગ અલગ બને પણ આ લીલાં ચણા ની દાળ ખાવા માં ખુબજ ટેસ્ટી લાગે છે. વિન્ટર માં ચણા સરસ આવે છે. મેં અત્યારે ફ્રોઝન ચણા ની દાળ બનાવી છે. Nisha Shah -
-
સેવ ખમણી (Sev Khamani Recipe In Gujarati)
#CB7 #Week-7 સુરત ની પ્રખ્યાત સેવ ખમણી અને ચટણી. સેવ ખમણી અમીરી ખમણ ના નામે પણ ઓળખાય છે. દરેક જગ્યાએ બનાવવાની રીત પણ જુદી જુદી છે. આજે મે પારંપરિક રીત પ્રમાણે બનાવી છે. આ રીતે ખૂબ દાણેદાર અને સ્વાદિષ્ટ બને છે. સેવ ખમણી ની ચટણી સ્વાદ માં આ રીતે જ તીખી અને મીઠી બને છે. Dipika Bhalla
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14141890
ટિપ્પણીઓ