લસણ મેથી નું અથાણું(lasan methi Athanu Recipe in Gujarati)

Kinjal Kukadia
Kinjal Kukadia @Kinjal_3010
Navsari
શેર કરો

ઘટકો

  1. 100 ગ્રામમેથી
  2. 15કળી લસણ
  3. 1 ચમચીહિંગ
  4. 3 ચમચીમેથીયો મસાલો
  5. 1 ચમચીરાઈ ના કુરિયા
  6. 1 ચમચીધાણા ના કુરિયા
  7. મીઠું
  8. 2 ચમચીકાશ્મીરી મરચું
  9. 3મોટા પાવરા તેલ
  10. 15 નંગમરી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મેથી ને એક રાત પલાળી પછી તેને લીંબુ અને મીઠું અનેહળદળ માં અડધો કલાક પલાળી 4 કલાક સુકવવી

  2. 2

    હવે લસણ ને 1 પાવરા તેલ માં ધીમા તાપે સાંતળી લેવું અને એક બીજી તપેલી માં 2 પાવરા તેલ ગરમ કરી તેમાં 1 ચમચી હિંગ 1 ચમચી રાઈ ના કુરિયા 1 ચમચી ધાણા ના કુરિયા અને 3 ચમચી મેથીયો મસાલો નાખી મેથી એડ કરવી તેમાં જરૂર મુજબ મીઠું અને 2 ચમચી કાશ્મીરી લાલ મરચું એડ કરી મિક્સ કરવું તેમાં 15 મરી દાણા લસણ નાખી મિક્સ કરવું

  3. 3

    લો ત્યાર છે અથાણું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kinjal Kukadia
Kinjal Kukadia @Kinjal_3010
પર
Navsari
મને નવી રેસીપી શીખવી અને બનાવવી ખૂબ જ ગમે છે.
વધુ વાંચો

Similar Recipes