મેથી મટર મલાઇ(methi matar malai Recipe in Gujarati)

Isha Tanna
Isha Tanna @cook_26370918

મેથી મટર મલાઇ(methi matar malai Recipe in Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 સર્વિંગ્સ
  1. 1 વાટકીમેથી ભાજી
  2. 2 ચમચીટામેટા
  3. 1 કપકાંદો
  4. ૧ ચમચીલસણ
  5. ૨ ચમચીમરચુ
  6. 2હલ્દર
  7. 1/2 ચમચીધાણા જીરું
  8. 2 ચમચીમીઠું
  9. ૧/૨ કપમલાઇ
  10. ૧/૨ ચમચીવટાના
  11. 1/2 કપકાજુ
  12. 1 ચમચીખસખસ
  13. 1 ચમચીઇલાયચી
  14. ૨ ચમચીલાલ સુકા મરચા
  15. 1 ચમચીઆદુ
  16. 1 tspગરમ મસાલો
  17. પાની
  18. #GA2#week2#fenugrik

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સુકો મસાલો ભેળવી તૈયાર કરો ખાંડી ને કરવો તેને તૈયાર કરી સાઇડ મા રાખવી

  2. 2

    ત્યાર બાદ તેલ મુકી લસંન કાંદા આદુ ટામેટાં નો વઘાર કરી મીઠું હલ્દર મેથી ભાજી નાખી થોડુ પાની નખી ચડવ દેવી

  3. 3

    ત્યાર બાદ બાફેલ વટાના નાખી ચડવા દેવું

  4. 4

    બધુ મિશ્રણ થોડુ ચડે ત્યારે સુકો મસાલો દહીં થોડી મલાઇ નખી મરચુ ઇલાયચી નાખવી મોતી ઇલાયચી વપારવિ

  5. 5

    ગ્રેવિ તૈયાર થાય એટલે સર્વ કરવી પરાઠા સાથે ખુબ ટેસ્ટી ને હેલ્થી છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Isha Tanna
Isha Tanna @cook_26370918
પર

ટિપ્પણીઓ

Similar Recipes