ભરેલા પાકા કેળા નું શાક (stuffed banana sabji Recipe in Gujarati)

Pooja Jaymin Naik
Pooja Jaymin Naik @cook_20176411

ભરેલા પાકા કેળા નું શાક (stuffed banana sabji Recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનીટ
3 સર્વિંગ્સ
  1. ૨ નંગપાકા કેળા
  2. ૩ ચમચીબેસન
  3. ૧ ચમચીલાલ મરચુ
  4. ૧ ચમચીહળદર
  5. ૧ ચમચીધાણજીરૂ
  6. સ્વાદાનુસારમીઠું
  7. જરૂર મુજબતેલ

રાંધવાની સૂચનાઓ

15 મિનીટ
  1. 1

    સૌ પ્રથમ કેળા રવૈયા ભરવા માટે કાપી લો ત્યાબાદ બેસન થોડો સેકી એમાં મસાલા અને તેલ નાખી મિક્સ કરી રવૈયા ભરી લો અને ૫-૭ મિનિટ માટે ચડવા દો તૈયાર છે પાકા કેળા ના રવૈયા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Pooja Jaymin Naik
Pooja Jaymin Naik @cook_20176411
પર

Similar Recipes