ઢોકળા(Dhokla Recipe in Gujarati)

#cooksnep...આજે મે નયના નાયક જી ની રેસીપી જોઈ અને ગુજરાતી ઓના ફેવરિટ ખા ટા ઢોકળા બનાવ્યા છે...જે ખુબજ સરસ બન્યા છે...tnx..🙂
ઢોકળા(Dhokla Recipe in Gujarati)
#cooksnep...આજે મે નયના નાયક જી ની રેસીપી જોઈ અને ગુજરાતી ઓના ફેવરિટ ખા ટા ઢોકળા બનાવ્યા છે...જે ખુબજ સરસ બન્યા છે...tnx..🙂
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ તપેલી માં લોટ લય છાસ ઉમેરી અને ખીરું તૈયાર કરવું પછી તેમાં ૨ ડુંગળી મૂકી અને તપેલી ને ૫/૬ કલાક ઢાંકી દેવી...
- 2
૫/૬ કલાક પછી તેમાં સરસ એવો બોરો આવી ગયો હસે.. પછી તેમાં ખારો,હળદર,હિંગ,મીઠું,લસણ,આદુ અને મરચાની પેસ્ટ ઉમેરી અને હલાવવું.
- 3
પછી ગેસ પર લોયા માં પાણી ઉમેરી તેના પર એક કા ઠો મૂકી અને તેના પર એક દિસ મૂકવી...તેના પર તેલ ચોપડી થોડું ખીરું ઉમેરવું.પછી ઉપરથી લાલ મરચું પાઉડર છાંટવો...અને લોયા ને ઢાંકી દેવું...
- 4
૫ મિનિટ પછી એ ઢોકળાની dis તૈયાર હસે...તો ગરમ ગરમ ઢોકળા તૈયાર છે...તેને મે અહી સીંગતેલ માં મીઠું અને લાલ મરચું પાઉડર ની સાથે સર્વ કર્યા છે....🤤😋
Top Search in
Similar Recipes
-
દૂધી ના ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)
#EB#week9ઢોકળા એ આપણા ગુજરાતી ઘરો માં બનતી એક વાનગી છે જે ઘણી રીતે બનાવાય છે આજે મેં દૂધી ના ઢોકળા બનાવ્યા છે Dipal Parmar -
દૂધી ના ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)
#EBWeek 9Dudhi dhokala....ઢોકળા એ આપણા ગુજરાતી ની વિશ્વ પ્રસિદ્ધ વાનગી છે અને એમાં ઘણી અલગ અલગ પ્રકાર ના ઢોકળા બનાવાય છે જેમ કે દૂધી ના, પાલક ના, મકાઈ ના આમ ઘણી બધી પ્રકાર મા ઢોકળા બનાવાય છે એમાં થી આજે મે દૂધી ના ઢોકળા બનાવ્યા છે જે ખૂબ સરસ અને સ્વાદિષ્ટ બન્યા છે. Payal Patel -
ગુજરાતી ખાટા મારબલ ડિઝાઇન ઢોકળા (Gujarati khata marbal dhokla Recipe in Gujarati)
#GA4#Week4# ગુજરાતી ઢોકળા એ તો ગુજરાતી ઓ ની આગવી ઓળખ છે મે બે પ્રકારના ઢોકળા બનાવ્યા છે એક કે બીટ નો પાઉડર નાખીને મારબલ ડિઝાઇન આપી છે બીજા ખાટીયા બનાવતા હોય છે તેબનાવ્યા છે કે ગુજરાતી લોકો ના ફેવરીટ ઢોકળા ની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
સેન્ડવીચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)
#CB5 #Week 5 આજે મે લસણ ની લાલ ચટણી વાળા સેન્ડવીચ ઢોકળા બનાવ્યા છે. નાના મોટા દરેક ને પસંદ આવશે. સવારના નાસ્તામાં, સાંજે ચ્હા સાથે અથવા ભોજન સાથે પણ સર્વ કરી શકાય. Dipika Bhalla -
સોજી ઢોકળા (Semolina Dhokla Recipe In Gujarati)
#GA4#Week4Gujaratiઢોકળા ગુજરાતી ઓના ઓલ ટાઈમ ફેવરિટ છે .ઢોકળા ઘણા પ્રકાર ના બનાવવામાં આવે છે .ખાટા ઢોકળા ,ખમણ ઢોકળા વગેરે .મેં સોજી ના ઢોકળા બનાવ્યા છે . Rekha Ramchandani -
પંચરત્ન મલ્ટીગ્રેન ઢોકળા
ઢોકળા રેસીપી ચેલેન્જ#DRC : પંચરત્ન ( મલ્ટીગ્રેન ) ઢોકળાઢોકળા એ ગુજરાતીઓ નુ પ્રખ્યાત મનપસંદ ડિશ છે . ઢોકળા કેટલી બધી ટાઈપ ના બનાવી શકાય છે . જે આપણે આ ઢોકળા રેસીપી ચેલેન્જ મા જોયુ . બધા એ different different ટાઈપ ના સરસ ઢોકળા બનાવ્યા . તો આજે મે હેલ્ધી પંચરત્ન ઢોકળા બનાવ્યા . જે ટેસ્ટ મા એકદમ સરસ બન્યા છે . Sonal Modha -
અચારી ઢોકળા(aachri dhokla in Gujarati)
#વિકમીલ૧પરંપરાગત ગુજરાતી વાનગી.. ગરમાગરમ સ્વાદિષ્ટ ખાટા ઢોકળા પર ચટાકેદાર છુંદો પાથરી ને સ્વાદિષ્ટ ચટપટી વાનગી બનાવવાની કોશિશ કરી છે. Jasmin Motta _ #BeingMotta -
ઢોકળા પીઝા (Dhokla Pizza Recipe In Gujarati)
#CookpadTurns6Birthday Challange#MBR6#Week 6બર્થડે પાર્ટીમાં પીઝા તો ઓલ ટાઇમ ફેવરિટ હોય છે.. એટલે મેંદો ન ખાવો હોય તો એની બદલે મેં ઢોકળા પીઝા બનાવ્યા..છે.. મારા ઘરે બધાં નાં ફેવરિટ છે.. Sunita Vaghela -
ઢોકળા (Dhokla Recipe In Gujarati)
#AsahiKaseiIndia#nooilrecipeઢોકળા એ ગુજરાતીઓનો ફેવરેટ છે. ઢોકળા એક બાફેલું ફરસાણ છે. તે બાફીને બનતું હોવાથી સ્વાસ્થ્યવર્ધક અને પચવામાં હલકું હોય છે. પ્રાચીન કાળમાં ન્યાતના જમણમાં ફરસાણ તરીકે ઢોકળા એક પ્રિય અને સસ્તો વિકલ્પ હતો. ઢોકળાંના વિવિધરૂપો ગુજરાતમાં પ્રચલિત છે. ઢોકળાં મુખ્યત્વે ચોખા અને અડદની દાળમાંથી બનાવવામાં આવે છે. મેને તેને છોકરાઓ આકર્ષક થાય તેના માટે ઢોકળા ને ડોનટ ઢોકળા માં શેપ આપ્યો છે જેથી છોકરા ઓ જોઈ તરત ખાવા બેસી જાય છે. આમ તો છોકરાઓ ખાવા માં નખરાઓ કરે છે. તેથી મે ડોનટ ઢોકળા બનાવ્યા છે. Payal Sachanandani (payal's kitchen) -
ઢોકળા (Dhokla Recipe In Gujarati)
#CDY#CF હેલ્લો ફ્રેન્ડ . આજે હું આપની સાથે અમારા ઘર માં બનતી બાદ ફેવરિટ રેસિપી લઈને આવી છું. જે નાના મોટા સૌ કોઈ ને ખાવા ગમે છે . તો ચાલો જાણીએ તેની રેસિપી.... Khyati Joshi Trivedi -
ગુજરાતી ખાટા ઢોકળા(Gujarati khatta dhokla recipe in gujarati)
ટ્રેં ડિંગ રેસીપીWeek -2પોસ્ટ - 4 આખા વર્લ્ડ માં ગુજરાતી રસોઈ અને વાનગીઓ પ્રખ્યાત અને લોકપ્રિય છે...એમાંય ગુજરાતી ઢોકળા નું સ્થાન સૌથી ટોચ પર છે....ચોખા સાથે અડદ ની અથવા તુવેર ની અથવા ચણાની દાળ ને પીસીને ખીરું બને છે અને તેમાંથી સ્ટીમ કરીને ઢોકળા બનાવવામાં આવે છે જે બ્રેકફાસ્ટ...લંચ કે ડીનર...દરેક સમયે ઉપયોગ માં લઇ શકાય છે... Sudha Banjara Vasani -
મેથી મકાઈ ના ઢોકળા (Methi Makai Dhokla Recipe In Gujarati)
#GA4#Week19#FoodPuzzleWeek19word_Methi ઢોકળા ઘણા પ્રકાર ના બનાવવા મા આવે છે.પણ આ ઢોકળા માં મેથી ની કડવાશ અને મકાઈ ની મીઠાસ બંને ખૂબ સરસ બેલેન્સ થાય છે અને એક અલગ સ્વાદ ના ઢોકળા બને છે. Jagruti Jhobalia -
સેન્ડવીચ ઢોકળા થ્રી કલર (Sanwich Dokala Three Colour Recipe In Gujarati)
વરસાદ ની ૠતુ ચાલી રહી છે. કુદરત ની કૃપા થી ચારેય બાજુ હરિયાળી છવાઈ રહી છે અને આકાશ માં મેઘધનુષ આવી જાય એવુ સરસ વાતાવરણ હોય ત્યારે કંઈક કલરફુલ કરવાની ઈચ્છા થાય. આજે મેં ફર્સ્ટ ટાઈમ સેન્ડવીચ ઢોકળા થ્રી કલર બનાવ્યા છે. Anupa Thakkar -
ખાટા ઢોકળા (Khata Dhokla Recipe In Gujarati)
#WD#cookpadindia#cookpadgujrati આજે મેં ખાટા ઢોકળા બનાવ્યા છે, શીતલબેન ચોવટીયા ની રેસીપી જોઈને ખૂબ જ સરસ બન્યા છે.😋 તમે પણ જરૂર ટ્રાય કરજો. થેન્ક યુ શીતલબેન રેસિપી શેર કરવા બદલ હેપ્પી વુમન્સ ડે 👩🍳 Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
દુધી ના ખાટિયા ઢોકળા(Dudhi Na Khatiya Dhokla Recipe in Gujarati)
#નોર્થ#ગુજરાતીઢોકળા એ આપણાં ગુજરાતીઓ ની જાણીતી વાનગી છે ઢોકળા બધા બનાવતા હોય છે હુ આજે દૂધીના ખાટીયા ઢોકળા બનાવવાની રેસિપી લઈને આવી છુ Rinku Bhut -
તળેલા ખાટા ઢોકળા (Fried Khata Dhokla Recipe In Gujarati)
મારા સાસુ ગરમ ગરમ ખાટા ઢોકળા સરસ બનાવે મિક્સ દાળ ચોખા મકાઈ જુવાર બધું દળાવી ને આથો નાખી ને ખાટા ઢોકળા બનાવે . બીજા દિવસે ખાટા ઢોકળાં તળી આપે જે નાસ્તામાં ખાવાની મજા આવે.મને મારા સાસુ ના હાથના ઢોકળા બહું જ ભાવે 😋 Sonal Modha -
ગુજરાતી ખાટા ઢોકળા (Gujarati Khata Dhokla Recipe In Gujarati)
#GA4#Week4ગુજરાતી ઓના ફેવરિટ ખાટા ઢોકળા ની રેસિપિ લાવી છું જે ખૂબ યમમી બને છે અને ઠંડા ગરમ બન્ને રીતે સર્વ કરી શકો. Tejal Vijay Thakkar -
ઢોકળા બાઇટ્સ (Dhokla Bites Recipe In Gujarati)
#DRC#cookpad_gujaratiનરમ અને લચીલા ઢોકળા એ ગુજરાત ની ઓળખાણ છે. જાત જાત ના ઢોકળા બને છે અને હજી પણ વિવિધતા અને નવીનતા સાથે ઢોકળા બનતા જ રહે છે. ઢોકળા નો ઉપયોગ હવે તો સ્ટાર્ટર તરીકે પણ થાય છે.આજે મેં બીટ ઉમેરી ને ઢોકળા ને સ્વાસ્થ્યપ્રદ અને નયનરમ્ય બનાવ્યા છે. સાથે ઢોકળા ના નાના ટુકડા કરી તેમાં ચટણી, કેચઅપ અને ચીઝ સાથે એક સુંદર બાઇટ્સ બનાવ્યા છે. Deepa Rupani -
ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe In Gujarati)
@sonalmodha ji ની રેસીપી ફોલો કરી આ ફરાળી ઢોકળા બનાવ્યા છે જે ખૂબ જ સોફ્ટ અને ટેસ્ટી બન્યા છે.આજે અગિયારમા તળેલું નહોતું ખાવું એટલે ફરાળી ઢોકળા બનાવ્યા. સાથે લીલી ચટણી. Dr. Pushpa Dixit -
ખાટ્ટા ઢોકળા(Dhokla recipe in Gujarati)
ઢોકળા એ તો ગુજરાતીઓની પહેચાન છે ગુજરાતી કોઇબી જગ્યાએ જાય અને ઢોકળા જોવે તો ખાધા વિના ન રહેઢોકળા મારા ઘરમાં પણ બધાના ફેવરિટ છેઢોકળા ગરમ ગરમ ખાઇએ એ તો ખૂબ જ ટેસ્ટી લાગે છે તેની ઉપર સીંગતેલ અને ઉપર ભભરાવેલા લાલ મરચું પાઉડર બસ આ બે વસ્તુ મળી જાય તો ઢોકળાને સાથે કોઈ વસ્તુની જરૂર ના પડે તેમજ ખુબ જ સરસ લાગે છેમારા ઘરે ઢોકળાનો લોટ અમે તૈયાર કરાવીને રાખીએ છીએ એટલે જ્યારે જરૂર પડે ત્યારે ગરમ પાણી અને ખાટું દહીં નાખી બે કલાક પલાડી એ એટલે ખીરું તૈયાર થઈ જાય અને ઉતાવળ હોય તો ઇનો એડ કરીને ઇન્સ્ટન્ટ ઢોકળા પણ તૈયાર થઈ જાયતેના માટે ત્રણ વાટકી ચોખા અને એક વાટકી અડદની દાળ એ રીતે પ્રમાણે લઈ અને બનાવીને રાખો Rachana Shah -
ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe In Gujarati)
#trend4આજે નવરાત્રી સ્પેશિયલ ફરાળી ઢોકળા બનાવ્યા છે, ગાજરના ટ્વિસ્ટ સાથે. સ્વાદમાં સરસ બન્યા છે. Nilam patel -
ઢોકળા(Dhokla Recipe in Gujarati)
#ટ્રેડિંગઢોકળા એ ગુજરાતી ની ફેમસ ડીશ છે.ગુજરાતી લોકોને ઘરે ઢોકળા અવાર નવાર બનતા જ હોય છે.ઢોકળા ઘણી અલગ અલગ રીત થી બંને છે જેમાં આપને આજે ખાટ્ટા ઢોકળા બનાવ્યા છે. તેમાં પાલક નો ઉપયોગ કરી વધારે હેલ્ધી બનાવ્યા છે. Namrata sumit -
પટ્ટી સમોસા (Patti Samosa Recipe In Gujarati)
#MFF#JSR Cookpad મેમ્બર પાયલ મહેતા જી ની Recipe જોઈ ને પેહલી જ વાર બનાવ્યા છે.બોવ સરસ બન્યા હતા. Anupa Prajapati -
ખમણ ઢોકળા (Khaman Dhokla Recipe In Gujarati)
#trend3#week3આજે મેં આપણા ગુજરાતી ઓ ના મનપસંદ એવા ખમણ ઢોકળા બનાવ્યા છે. charmi jobanputra -
લહસુની સેન્ડવિચ ઢોકળા
#RB16#WEEK16આજે મારા ઘરે લહસુણી સેન્ડવિચ ઢોકળા બનાવ્યા ખૂબ જ ટેસ્ટી અને પોચા બને છે hetal shah -
ગુજરાતી ઢોકળા
#ટ્રેડિગઆમ જોવા જઇયે તો ઢોકળા નામ આવે એટલે એ વ્યક્તિ ગુજરાતી જ હશે પણ હવે આપડા ગુજરાતી ઢોકળા બધે જ પ્રખ્યાત છે મારા ઘરમાં તો ઢોકળા અતિ પ્રિય છે અને કાંઈક નવા જ કોમ્બિનશન સાથે ખવાય રાબ અને ઢોકળા છે ને નવું ... તો ચાલો Hemali Rindani -
ઊંધિયા માટે નાં ઢોકળા (Undhiya Dhokla Recipe In Gujarati)
#MRC ચોમાસા માં તીખું અને ચટાકેદાર ખાવા નું મન થાય. ઊંધિયું ગુજરાતી ઓ ની ફેવરિટ વાનગી છે.અને ઊંધિયા નો સાચી સ્વાદ તેમાં નાખેલા ઢોકળા ઉપર રહેલો છે.આ ગરમાગરમ ઢોકળા તમે એકલા પણ ચટણી, કે ચા સાથે ખાઈ શકો છો.અહીંયા આ ઢોકળા કેવી રીતે સોફ્ટ અને સ્વાદિષ્ટ બને તેની રીત આપી છે. Varsha Dave -
રોટી ઢોકળા (Roti Dhokla Recipe In Gujarati)
#ઇબુક૧#૩૭નરમ અને સ્પોનજી ઢોકળા એ પોતાની ચાહના ગુજરાત બહાર પણ એટલી ફેલાવી છે. ઢોકળા જાત જાત ના લોટ અને રીત થી બને છે. ઢોકળા નું ખીરું માં થોડો આથો આવેલો હોઈ તો ઢોકળા જાળી દાળ અને નરમ થાય છે. પણ આજ ના ઇન્સ્ટન્ટ ફૂડ અને ફાસ્ટ લાઈફ ના જમાના માં ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવાની ની ઘણી રીત આવી ગયી છે. આજે મેં વધેલી રોટલી માંથી ઢોકળા બનાવ્યા છે. જે બહુ જ સ્વાદિષ્ટ બન્યા છે. Deepa Rupani -
લીલી મકાઈ અને રવા નાં ઢોકળા (Lili Makai Rava Dhokla Recipe In Gujarati)
#DRCઢોકળા રેસીપી ચેલેન્જઢોકળા તો દરેક ગુજરાતી નાં પ્રિય હોય છે. ભલે ને એ રવા નાં હોય કે દાળ ચોખા નાં હોય કે ઓટ્સ નાં હોય પણ ખાવા ની હંમેશા ખુબ જ મઝા આવે જ છે. મેં આજે લીલી મકાઈ નાં ઢોકળા બનાવ્યા છે.. તમે પણ આ રેસીપી જરૂર થી ટ્રાય કરજો... Arpita Shah -
સોજીના ઢોકળા (Sooji Dhokla Recipe In Gujarati)
#CB2#Week2જ્યારે ઢોકળા ખાવાની ઈચ્છા થાય અને સમય બહુ ઓછો હોય ત્યારે જલ્દીથી બની જાય તેવા સોજીના ઢોકળા મેં આજે બનાવ્યા છે જે ખૂબ જ સ્વાદિષ્ટ અને સોફ્ટ બન્યા છે Ankita Tank Parmar
More Recipes
- વઘારેલી રોટલી(Vaghreli rotli recipe in Gujarati)
- રીંગણના પલીતા (Brinjal Palita Recipe in Gujarati)
- પાલક લીંબુ મરી ની સેવ (spinach Lemon Blackpaper Sev Recipe In Gujarati)
- બનાના સ્મૂથી(banana smoothie Recipe in Gujarati)
- પાલક પનીર બટર નાન એન્ડ જીરા રાઈસ(Palak Paneer & Butter Naan & Jeera Rice Recipe In Gujarati)
ટિપ્પણીઓ (10)