જલેબી(Jalebi recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં મેંદો અને રવો મિક્સ કરી તેમાં ઘી ગરમ કરી બરાબર મિક્સ કરો
- 2
હવે તેમાં ઈનો નાખી દો અને બરાબર મિક્સ કરો પછી ધીમે ધીમે પાણી નાખી ને ઘટ ખીરું તૈયાર કરો અને પંદર મિનિટ સુધી ઢાંકીને રહેવા દો
- 3
હવે એક તપેલીમાં ખાંડ ડૂબે તેટલું પાણી નાખી દો અને તેને ઉકળવા દો પછી એક ચમચી દૂધ નાખી ને ચાસણી માંથી મેલ કાઢી લો
- 4
હવે એક વાટકી માં બે ચમચી દૂધ લઈ તેમાં કેસર નાખીને હલાવો.હવે આ દૂધ ચાસણી માં નાખી દો અને થોડી ચિકાશ વાળી ચાસણી તૈયાર કરો
- 5
હવે મેદા ના ખીરાને દૂધ ની પ્લાસ્ટિક ની થેલી માં ભરી ને કે કોઈ કાણા વાળી બોટલ માં ભરી લો
- 6
હવે એક સીધા તળીયા વાળી કડાઈમાં તેલ કે ઘી ગરમ કરી તેમાં જલેબી પાડી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો
- 7
હવે તેલમાંથી બહાર કાઢી ને ચાસણી માં નાખી દો અને ચમચા વડે ચાસણી માં ડુબાડી રાખો જેથી ચાસણી જલેબી માં બરાબર ચડી જાય. પછી સર્વિગ પ્લેટમાં કાઢી ને તેના પર કાજુ બદામ ની કતરણ નાખી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
જલેબી(Jalebi recipe in Gujarati)
#trend#પોસ્ટ ૧આજે મેં પહેલી વખત હોમમેડ જલેબી બનાવી છે.ખરેખર ખુબજ સરસ બની છે અને એ પણ ૧૫ થી ૨૦ મિનીટ ની પ્રોસેસ માં બની ગયો.. Daksha Vikani -
ઇન્સ્ટન્ટ જલેબી (Instant Jalebi Recipe In Gujarati)
#Trend, #Week1જલેબી, સૌથી લોકપ્રિય અને મન પસંદ , ભારતીય પારંપરિક મીઠાઈ છે. ઘર ઘર માં બને છે. Dipti Paleja -
કેસર જલેબી(kesar jalebi recipe in gujarati)
#વેસ્ટગુજરાત ના અમદાવાદ ની ફેમસ કેસર જલેબી જે જેઠાલાલ ની ફેવરીટ છે. બહુ જ સ્વાદીષ્ટ અને રસીલી કેસર જલેબી.... Avani Suba -
-
-
-
-
-
-
-
-
-
જલેબી (Jalebi Recipe In Gujarati)
#FDSઆપણા મિત્ર એટલે જેની સાથે આપણે સુખ દુઃખ વેચીએ જેમ સમય નીકળતો જાય તેમ આપણી દીકરી જ આપણી મિત્ર થઈ જાય છે જેની સાથે તમામે તમામ સુખ દુખ આપણે વેચી શકીએ છીએ મારી બે દીકરીઓની ભાવતી જલેબી ની રેસીપી આજે હું મુકુ છું. Manisha Hathi -
-
-
-
-
-
-
-
-
-
-
જલેબી (Jalebi Recipe In Gujarati)
જલેબી ભારતની ફેમસ મીઠાઈઓમાં થી એક મીઠાઈ છે. જે બહારથી કડક અને અંદરથી એકદમ જ્યુસી અને સ્વાદથી ભરેલી હોય છે. જલેબી એકલી બહુ જ સરસ લાગે છે. રબડી જોડે, દૂધ જોડે કે ઘણાં લોકો તો દહીં જલેબી પણ ખાય છે.અમારી ઘરે મારી દિકરી ને જલેબી ખુબ જ ભાવે છે. હું દશેરા પર ફાફડા જોડે અને ઉત્તરાયણ પર ઉંધિયા જોડે ખાવા માટે અવશ્ય બનાવું છું. ઘરે પણ બહાર જેવી જ મીઠી, રસદાર અને કડક જલેબી ખુબ જ સહેલાઈથી અને ખુબ જ ઓછા સમયમાં ઘરમાં જ હોય એવાં સામાનમાંથી બનાવી શકાય છે.જલેબી માટે કોઈ એક રેસીપી નથી. જલેબી અલગ અલગ રીતે રવા ની, મેંદાની , મગ ની દાળ ની, અડદની દાળ ની, પનીર ની, બટાકા ની જેવા વિવિધ ઘટકોથી બનતી હોય છે. આ બધા ની પોતા ની અલગ રીત અને સ્વાદ હોય છે. આજે આપડે મેંદા ના લોટ માંથી જલેબી બનાવસું. મેં આગલી રાતે પલારી આથો લાવી બનાવી છે. બહુ જ સરસ અને સ્વાદિષ્ટ એકદમ જ્યુસી જલેબી બને છે.#Cookpad#CookpadIndia#Cookpadgujarati Suchi Shah -
જલેબી(jalebi recipe in gujarati)
#માઇઇબુક#પોસ્ટ૨૮જલેબી ગુજરાતી લોકોના નાસ્તામાં અચૂક જોવા મળે છે.નાના મોટા તહેવારો પ્રસંગો મા પણ જલેબી વગર અધુરૂં લાગે છે. બહારથી જલેબી લાવવા કરતા ઘરે ઝટપટ જલેબી બની જાય તો મજા પડી જાય. Divya Dobariya -
-
જલેબી (jalebi in gujarati)
લગભગ આખા ભારતમાં જલેબી ખૂબ જ ખવાય છે સવારે નાસ્તામાં ગાંઠીયા સાથે હોય કે ડેઝર્ટમાં રબડી સાથે હોય જલેબી એ આપણા ભારતની એક ટ્રેડિશનલ મીઠાઈ છે જે આમ તો ઘીમાં ફ્રાય કરવામાં આવે છે.#વિકમીલ૩ #સ્ટીમ અથવા ફ્રાય #માઇઇબુક #પોસ્ટ ૨૨ Bansi Chotaliya Chavda -
ઈનસ્ટન્ટ જલેબી (Instant Jalebi Recipe In Gujarati)
#ATW2#TheChefStory સ્વિટ બનાવવા ની થીમ આવતાં દશેરા ની તૈયારી કરી.શેઈફ સાગરજી ની બધી જ રેસીપી લાજવાબ. શીખવા નો લાભ મળ્યો. HEMA OZA -
કેસર જલેબી (kesar jalebi recipe in Gujarati)
#માઇઇબુક#trendજલેબી એ નાના તથા મોટા બધાની ફેવરિટ હોય છે.પરંતુ ઘર મા બનાવવામાં આવે તો ઘણા લોકો ની ફરિયાદ હોય છે કે તે બરાબર બનતી નથી. મે એક પરફેક્ટ માપ થી કેસર ની જલેબી બનાવી છે જેમાં મે કોઈ રંગ નો ઉપયોગ કર્યો નથી.આ માપ થી બનાવશો તો ક્યારેય પણ તમારી જલેબી બગડે નહિ. Vishwa Shah
More Recipes
ટિપ્પણીઓ (8)