રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

25 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 1મકાઈ
  2. લસણ 4 કડી
  3. 2ટોમેટો
  4. 1ડુગરી
  5. 1 ચમચીલાલ મર્ચુ પાઉડર
  6. હળદરચપ્તી
  7. 1 ચમચીકીચન કીગ મસાલો
  8. ગરમ મસાલો જારુર મુજબ
  9. મીઠુ સ્વદ અનુસર
  10. 1 ચમચીમલાઇ
  11. 4 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    પેલા તેલ ગરમ કરી તેમા ડુગરી,લસણ ની પેસટ નાખો અને સત્ડો

  2. 2

    હવે તેમા બધા મસાલા નાખો અને સરિ રીતે સાતડો

  3. 3

    હવે તેમા ટામેટા પિયુરી નાખી મકાઈ નાખો અને મલાઇ નાખો

  4. 4

    તૈયાર છે મકાઈ સબજી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

Sweta Zavrani
પર
kutch
i love making a new diffrent type of dish
વધુ વાંચો

Similar Recipes