ચિલી પોટેટો(Chilli potato recipe in Gujarati)

Manisha Pala
Manisha Pala @cook_25785260

ચિલી પોટેટો(Chilli potato recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
2 વ્યક્તિ માટે
  1. ૨ નંગબટાકા
  2. લાલ મરચું પાઉડર
  3. ૧ વાટકીકોબીજ
  4. ૧ વાટકીડુંગળી
  5. ટુકડોઆદું નાનો
  6. ૨ નંગમરચાં
  7. લસણ ૭ થી૮ કરી
  8. રેડ ચીલી સોસ
  9. ગ્રીન ચીલી સોસ
  10. ટોમેટો સોસ
  11. સોયા સોસ
  12. ૨ ચમચીચોખાનો લોટ
  13. ૨ ચમચીમેંદા નો લોટ
  14. તેલ તળવા માટે
  15. મીઠું સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    સૌ પ્રથમ બટાકા ચોપ કરી લો તેમાં થોડું મીઠું, લાલ મરચું પાઉડર નાખી હલાવવું

  2. 2

    તેમાં ચોખાનો લોટ, મેંદા નો લોટ ઉમેરી હલાવવું ત્યાર બાદ તેમાં આદું, મરચાં, લસણ ની પેસ્ટ ઉમેરીને બરાબર મિક્ષ કરી લો

  3. 3

    ત્યાર બાદ તેને તેલમાં તળી લો

  4. 4

    ત્યારપછી એક કડાઈમાં તેલ ગરમ કરો પછી તેમાં આદું મરચાં લસણની પેસ્ટ ઉમેરીને બરાબર મિક્સ કરી ત્યાર બાદ તેમાં ડુંગળી, કોબીજ ઉમેરી હલાવવું

  5. 5

    ત્યાર બાદ તેમાં રેડ ચીલી સોસ ગ્રીન ચીલી સોસ ટૉમેટો કેચઅપ સોયા સોસ નાખી હલાવવું

  6. 6

    ત્યાર બાદ જે લોટ ની સલરી વધેલી તે ઉમેરી દો ત્યાર બાદ બટાકા ઉમેરીને બરાબર મિક્સ કરો.

  7. 7

    મિક્સ થઈ જાય એટલે ગેસ બંધ કરી લો આપણા ચિલી પોટેટો સવ માટે તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Manisha Pala
Manisha Pala @cook_25785260
પર

ટિપ્પણીઓ

Similar Recipes