સબવે સેન્ડવીચ (Subway sandwich Recipe in Gujarati)

Sonal chotai
Sonal chotai @anapurna

#GA4
#week3
મારા બાળકો મોટું સુધારેલું શાક ખાતા નહી તે માટે
મેં બધુ જ શાક ઝીણું સુધારી રેસીપી બનાવી

સબવે સેન્ડવીચ (Subway sandwich Recipe in Gujarati)

#GA4
#week3
મારા બાળકો મોટું સુધારેલું શાક ખાતા નહી તે માટે
મેં બધુ જ શાક ઝીણું સુધારી રેસીપી બનાવી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૪ લોકો
  1. ફીંગર બન(લાંબા બન)
  2. લાલ,પીળા,લીલાકેપ્સીકમ
  3. થોડામકાઇના દાણા
  4. ઝીણી સુધારેલી સેલેરી
  5. ઝીણા સુધારેલા કાંદા
  6. થોડી ઝીણી સુધારેલી કોબી
  7. ૨ મોટા ચમચામયોનીઝ
  8. ૧ચમયી ચીલી સોસ
  9. ૧નાની ચમચી હબ્સ
  10. ૧નાની ચમચી ચીલી ફલેકસ
  11. મીઠું

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    બધી જ વસ્તુ ભેગી કરી મસાલા ઉમેરો

  2. 2

    હવે બન ને વચ્ચે થી કાપી મિશ્રણ ભરો

  3. 3

    તમે આને શેકી ને પણ ખાઇ શકો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sonal chotai
Sonal chotai @anapurna
પર

Similar Recipes