સબવે વેજી.પેરીપેરી સેન્ડવીચ ::: (Subway Veggie Peri Peri Sandwich Recipe In Gujarati)

વિદ્યા હલવાવાલા @Vidhya1110
સબવે વેજી.પેરીપેરી સેન્ડવીચ ::: (Subway Veggie Peri Peri Sandwich Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બ્રેડ ને વચ્ચે થી કાપી બે ભાગ કરી, એક બાજુ ચીઝ ની સ્લાઈસ મૂકવી, બ્રેડ ની બીજી બાજુ મેયોનેઝ લગાડવું, હવે ચીઝ ની સ્લાઈસ મૂકેલી છે તેના પર સમારેલુ કોબી, કાંદાની સ્લાઈસ, કેપ્સિકમ ની સ્લાઈસ, ટામેટા ની સ્લાઈસ ગોઠવવી,
- 2
પછી તેના પર ચીઝ સોસ, મસ્ટર્ડ સોસ, મરી પાઉડર, પેરી પેરી મસાલો, મીઠું, ઓરેગાનો ભભરાવી, મેયોનેઝ વાળુ બ્રેડ ઉપર મૂકી દેવુ.
- 3
તૈયાર છે સબવે વેજી. પેરી પેરી સેન્ડવીચ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
પેરી પેરી ચીઝ મકાઈ (Peri Peri Cheese Sweet Corn Recipe In Gujarati)
#GA4#Week16#periperi Vaghela bhavisha -
પેરી પેરી મેકરોનિ પાસ્તા (Peri Peri Macroni Pasta Recipe In Gujarati)
#GA4#Week16#Periperi Janki K Mer -
-
પેરી પેરી સેન્ડવીચ (Peri Peri Sandwich Recipe In Gujarati)
પેરી પેરી સેન્ડવીચ વિથ મયોનીઝ, બટર, ચીઝ#GA4#Week-16#periperi Monils_2612 -
સબવે સેન્ડવીચ (Subway Sandwich recipe in Gujarati)
નાના મોટા બધાને સબવે સ્ટાઈલની સેન્ડવીચ ખૂબ જ ભાવે છે. આ સેન્ડવીચ ઘરે બનાવવાનું ખૂબ જ આસાન છે અને ખૂબ જ ઝડપથી બની જાય છે. ઘઉંના લોટમાંથી બનેલા બ્રેડ રોલ્સ વાપરીને એને વધારે હેલ્ધી બનાવી શકાય. આ સેન્ડવિચ ખાવા માં એકદમ લાઈટ અને ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#ફટાફટ#પોસ્ટ3 spicequeen -
પેરી પેરી સેન્ડવીચ(Peri Peri Sandwich Recipe in Gujarati)
દરેકના ઘરમાં સેન્ડવીચ તો બનતી જ હોય છે પણ દરેકના ઘરમાં અલગ અલગ પ્રકારની સેન્ડવીચ બનતી હોય છે કોઈ બટાકા ની ગરમ સેન્ડવીચ બનાવે છે તો કોઈ ચીઝ વાળી તો કોઈ વેજીટેબલ. મેં આજે પેરી પેરી સેન્ડવીચ બનાવી છે જે તમે લોકો જરૂરથી ટ્રાય કરજો#GA4#week16# peri periMona Acharya
-
પેરી પેરી પાસ્તા સલાડ (Peri Peri Pasta Salad Recipe in Gujarati)
પાસ્તા નાના થી લઈ ને મોટા સૌ કોઈને ભાવતા હોય છે. આજે મે એમાંથી પેરી પેરી પાસ્તા સલાડ બનાવ્યું છે.#GA4#Week16#PeriPeri Shreya Desai -
-
પેરી પેરી ફ્રેંચ ફ્રાઈસ (Peri Peri French Fries Recipe In Gujarati)
#GA4 #Week16 #periperi Nasim Panjwani -
-
પેરી પેરી પનીર ટીક્કાં પાસ્તા.(peri peri tikka pasta Recipe in Gujarati)
#GA4 #week16 #periperi. Manisha Desai -
ઈસ્ટર ઓપન એગ સેન્ડવીચ (Easter Open Egg Sandwich Recipe In Gujarati)
#Easter #Cookpadindia વિદ્યા હલવાવાલા -
ચીઝ કોર્ન સેન્ડવીચ (Cheese Corn Sandwich Recipe In Gujarati)
#TC#cookpadGujrati#cookpadindia Bhavna Odedra -
-
-
પેરી પેરી પનીર હોટડોગ (Peri Peri Paneer Hotdog Recipe In Gujarati)
#GA4#week16#periperi#hotdog#cookpadgujarati#cookpadindia પેરી પેરી મસાલો એ એક સાઉથ આફ્રિકન મસાલો છે. આ મસાલો બજારમાં તૈયાર પણ મળે છે અને આપણે ઘરે પણ બનાવી શકીએ છીએ. આ મસાલામાં લાલ મરચું પાઉડર, આમચુર પાઉડર અને ખાંડ ઉમેરવામાં આવે છે જેથી તેનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે. મેં આજે આ મસાલાનો ઉપયોગ પનીર હોટડોગ બનાવવામાં કર્યો છે. પનીર ની સાથે વેજિટેબલ્સ અને પેરી પેરી મસાલો ઉમેરી આ હોટડોગ બનાવ્યા છે. Asmita Rupani -
-
પેરી પેરી સેન્ડવિચ (Peri peri Sandwich Recipe in Gujarati)
#GA4#Week16#Post 3#peri peri masalaનાના બાળકો માં આ સેન્ડવીચ બહુ ફેવરિટ હોય છે,, એમા પેરી પેરી મસાલા એડ કરીને બહુ ફાઇન લાગે છે,, હું મારા બાળકોને મેંદો બહુ નથી આપતી એટલે મે બ્રાઉન બ્રેડ લીધા છે બાકી નોર્મલ બ્રેડ લઈ શકાય છે.. Payal Desai -
જુવાર ઘઉં ચપાટી કલબ સેન્ડવીચ(Jowar Wheat Chapati Club Sandwich Recipe In Gujarati)
પેરી પેરી જુવાર ઘઉં ચપાટી ક્લબ સેન્ડવિચ#GA4#Week16#juwar#periperi Hiral Shah -
પેરી પેરી મસાલા પાસ્તા (Peri Peri Masala Pasta Recipe In Gujarati)
#GA4#Week16#PeriPeri#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
-
-
પેરીપેરી વાઇટસોસ પાસ્તા (Peri Peri White Sauce Pasta Recipe In Gujarati)
#GA4#Week16#periperi Jignasa Avnish Vora -
-
પેરી પેરી ગાર્લિક બ્રેડ (Peri peri garlic bread recipe in Gujarati)
#GA4#WEEK16#PERI PERI Hetal Vithlani -
પેરી પેરી સેન્ડવિચ(Peri peri Sandwich Recipe in Gujarati)
#GA4 #week16 આ સેન્ડવિચ ટેસટી અને જલદી બની જાય તેવી બાધા ને ખુબ જ ભાવે છે.krupa sangani
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14312945
ટિપ્પણીઓ (18)