લીલી મેથી ની ટીકી (Green Fenugreek Tikki Recipe In Gujarati)

Kriva Patel @cook_25944269
લીલી મેથી ની ટીકી (Green Fenugreek Tikki Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
લીલી મેથી સુધારેલી લેવી, ડુંગળી ઝીણી સમારેલી કોથમીર તથા મરચાં લસણ ની ચટણી લેવી
- 2
ત્યાર બાદ હવે ચણા નો લોટ, બાજરા નો લોટ, જાડો લોટ મિક્સ કરવો તેમા લીલી મેથી, પછી કોથમીર, ડુંગળી ઝીણી સમારેલી અને લસણ મરચાં ની ચટણી નાખવી, અને થોડુક દહીં ઉમેરવું અને તેમા મીઠુ ધાણાજીરું હળદર હિંગ ચટણી ઉમેરવી
- 3
ત્યાર બાદ છાશ વડે લોટ બાંધી દેવાનો અને નાની નાની ટીકી બનાવી લેવાની અને ત્યાર બાદ તેલ મુકી તેમા ટિકી ને તળી લેવાની તૈયાર છે ટીકી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
લીલી મેથી ની ભાજી ના ઢોકળા (Lili Methi Bhaji Dhokla Recipe In Gujarati)
#RC4#rainbow Prafulla Ramoliya -
લસણ અને મેથી ના થેપલા
#સુપરશેફ2#week2#ફલોસૅ/લોટ હેલો ફ્રેન્ડ્સ આજે હું લઈને આવી છું લસણ અને મેથીના થેપલા જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અમારા ઘરમાં તે બધાના ફેવરિટ છે તમે પણ જરૂર ટ્રાય કરજો. Vaishali Nagadiya -
બાજરી ના વડા (Bajri Vada Recipe In Gujarati)
#GA4 #Week24 #post1 #Bajriબાજરી એક પ્રકાર નુ ધાન્ય જે બારેમાસ ખાવા મા ઉપીયોગ મા લઈ શકાય છે પણ શિયાળા ની ઋતુમા તેનો વધારે ઉપીયોગ કરવા મા આવે છે તેમાથી ધણી બધી રેસીપી બનતી હોય છે જેમ કે વડા,રાબ,સુખડી,...... Minaxi Bhatt -
-
રાજમા ટીકી (Rajma Tikki Recipe In Gujarati)
રાજમા પ્રોટીનથી સમૃદ્ધ છે અને મુખ્યત્વે ભારતીય વાનગીઓમાં કરી બનાવવા માટે ઉપયોગ કરે છે. પરંતુ આ વખતે મેં બાફેલા રાજમાનો ઉપયોગ ટીક્કીબનાવવા માટે કર્યો છે, જેનો ઉપયોગ બર્ગર બનાવવા માટે પણ થઈ શકે છે.#GA4#Week12#beans Nidhi Sanghvi -
-
-
-
-
-
-
-
લીલી મેથી ની ઢોકળા ઢોક્ળી (Lili Methi Dhokli Recipe In Gujarati)
#MS શિયાળામાં મેથી ની ભાજી લીલોછમ આવે, તેની ઢોક્ળી બનાવી લઇએ તો બધા શાક માં નાંખી એ તો શાક સરસ બને અને નાસ્તા માં ચા સાથે પણ સરસ લાગે છે. Bhavnaben Adhiya -
-
-
બાજરી ની મેથી પૂરી (Millet Green Fenugreek Puri Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#winterspecial#મેથી Keshma Raichura -
-
-
મિકસભાજી થેપલા (Mix Bhaji Thepla Recipe In Gujarati)
#GA4 #Week2આ થેપલા ખાવા મા ખુબજ ટેસ્ટી લાગે છે તેમજ સવારે નાસ્તા મા સાંજે ચા સાથે ને રાતે શાક કે સુકીભાજી સાથે પણ ખાય શકાય છે ગમે તેટલી પંજાબી ડીશ,સાઉથ ઈન્ડીયન કે પીઝા ખાયે પણ થેપલા જેવી મજા તો નજ આવે હો Minaxi Bhatt -
-
-
-
લીલી ડુંગળી ની બિસ્કીટ ભાખરી (Green Onion Biscuit Bhakhri Recipe In Gujarati)
#FFC2#Week2 Himani Vasavada
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13721385
ટિપ્પણીઓ