રાજમા ટીકી (Rajma Tikki Recipe In Gujarati)

રાજમા ટીકી (Rajma Tikki Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ રાજમાને કૂકરમાં પાણી અને મીઠું નાખીને બાફી લો. રાજમા વપરાઈ જાય એટલે તેનું પાણી નિતારી મિક્ષ્ચર બાઉલમાં અધકચરા વાટી લો.
- 2
હવે પેનમાં એક ચમચી તેલ મૂકી તેમાં આદુ મરચાની પેસ્ટ ને સાંતળી લો. પછી તેમાં ચણાનો લોટ ઉમેરી તેને પણ શેકી લો
- 3
હવે આ મિશ્રણને એક બાઉલમાં લઈ તેમાં અધકચરા ક્રશ કરેલા રાજમા, બાફેલા કેળા, જીરુ પાઉડર હળદર ચાટ મસાલો લાલ મરચું મીઠું ઝીણી સમારેલી કોથમીર સમારેલાં પુદીનાના પાન ગરમ મસાલો લીંબુ નો રસ નાખી બધું બરાબર મિક્સ કરી લો
- 4
હવે આ મિશ્રણમાંથી ટીક્કી અથવા કટલેસ જેવો આકાર આપી તેને વાળી લો. એક નોન-સ્ટીક પેનમાં એક ચમચી તેલ અને ૧ ચમચી ઘી ઉમેરી તેના પર તૈયાર કરેલ ટીક્કી મૂકો. હવે આ ટીકીને બંને બાજુ ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી શેકી લો
- 5
હવે તૈયાર થયેલ ટીકીને કોથમીર ફુદીનાની ચટણી અને ટોમેટો કેચપ સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રાજમા ચાવલ (Rajma Chawal Recipe In Gujarati)
#supersરાજમા એ ઉત્તર ભારતની પ્રખ્યાત વાનગી છે. ભારતના બધા જ રાજ્યોમાં રાજમા નો ભરપૂર ઉપયોગ થાય છે. મેક્સિકન ફુડ માં પણ કિડની beans નો ઉપયોગ ભરપૂર થાય છે. રાજમાનું મૂળ મેક્સિકન છે. રાજમા સાથે જો સૌથી વધુ ખવાય તો તે છે ચાવલ અને હું તે જ રાજમા ચાવલ ની ડીશ લાવી છું. Hemaxi Patel -
-
-
-
-
રાજમા ચાવલ (Rajma Chawal Recipe In Gujarati)
રાજમા ચાવલ રેસીપી મૂળ તો નોર્થ ઇન્ડિયા માં વધુ વખણાય છે પરંતુ આજ કાલ બધે જ પ્રખ્યત છે. (North Indian style) ekta lalwani -
રાજમા કરી(Rajma Curry Recipe in Gujarati)
રાજમા ખાંડ અને કોલેસટેરોલ ઓછુ કરે છે તથા વજન ઓછું કરવા માટે સારું છે#Ss Maitry shah -
રાજમા(Rajma recipe in Gujarati)
#GA4 #Week12 #Beans કઠોળમાંથી પ્રોટીન તો મળે જ છે એમાં પણ રાજમા એટલે ફુલ ઓફ પ્રોટીન તો ચાલો બનાવીએ પંજાબી સ્ટાઈલ રાજમા Khushbu Japankumar Vyas -
-
રાજમા (Rajma Recipe In Gujarati)
#goldenapron2#વીક 4#પંજાબીઆજે આપણે રાજમા ની રેસિપી જોસુ. રાજમાં આમ તો પંજાબી લોકો ના ફેવરિટ છે. પણ સાથે સાથે ઉત્તર પ્રદેશ અને ઉતારાખંડ માં પણ લારી પર રાજમાં ચવાલ મળતા હોય છે. Komal Dattani -
-
રાજમા સુપ(Rajma soup recipe in Gujarati)
રાજમા ને બોઇલડ કરી અને તેના પાણી મા વેજીટેબલ અને હૅબસ મીકસ કરી બનાવ્યું છે.પૌષ્ટિક વધારે અને મનચાઉ સુપ જેવો ટેસ્ટ અને કોઇપણ સોસ નો ઉપયોગ કર્યો નથી.#GA4#week12#rajma Bindi Shah -
રાજમા કરી (Rajma Curry recipe in Gujarati)
#Cookpadguj#Cookpadind શિયાળામાં રાજમા મસાલા કરી બિન્સ થી બનાવવા આવી છે. તે કિડની બિન્સ તરીકે ઓળખવામાં આવે છે. Rashmi Adhvaryu -
રાજમા મસાલા (Rajma Masala Recipe In Gujarati)
#MBR3#Week3Post 5#cookpad#cookpadindia#cookpadgujaratiરાજમાને અંગ્રેજીમાં kidney beans કહેવાય છે. રાજમા - ચાવલની જોડી છે. રાજમા સાથે ભાત ખાવાનું સૌથી વધુ પસંદ કરવામાં આવે છે. રાજમા પ્રોટીનની ખાણ છે. Neeru Thakkar -
-
રાજમા(Rajma Recipe in Gujarati)
Week3#ATW3 : રાજમા#Thechefstoryપંજાબી સબ્જી રેસીપી#PSR : પંજાબી રાજમારાજમા મારા son ને બહુ જ ભાવે . રાજમા મા ભરપૂર માત્રા મા પ્રોટીન હોય છે . Sonal Modha -
-
-
રાજમા ચાવલ (Rajma Chawal Recipe In Gujarati)
#cookpadindia આપણે વાનગી ની જોડી ની વાત કરીએ તો રાજમા ચાવલ એ ખૂબ પ્રચલિત જોડી છે.રાજમા સાથે ભાત ખાવાનું બધા ને ખૂબ જ પસંદ આવે છે.રાજમા બહુજ પૌષ્ટિક અને પ્રોટીન થી ભરપૂર છે.રાજમાનો ઉપયોગ વધારે ઉત્તર ભારત માં થાય છે અને મેક્સિકન ફૂડ પણ રાજમા વગર બનતું જ નથી.હું પણ બનાવતી હોઉં છું અમારા ઘરે બધા ને બહુજ પ્રિય છે. Alpa Pandya -
રાજમા ચાવલા(Rajma Chawal Recipe In Gujarati)
#ફટાફટ#સુપરસેફ# પોસ્ટ_૪રાજમા ને પ્રોટીન નું પાવર હાઉસ કહેવામાં આવે છે કેમકે એ પ્રોટીન થી ભરપૂર છે. રાજમા માં ફાયબર પણ વિપુલ માત્રા માં આવેલુ હોય છે. જેના ઉપયોગ થી બીજા પણ ઘણા ફાયદા છે.રાજમા આપણને કોલેસ્ટ્રોલ ઓછું કરવામાં, ડાયાબિટીસ કન્ટ્રોલ કરવામાં, કિડની ના કાર્ય માટે, યાદશક્તિ માં વધારો કરવામાં, કબજિયાત દૂર કરવામાં, હાઇપર ટેન્શન માં, અને બોડી બિલ્ડીંગ માટે વગેરે ઘણી બધી રીતે ખૂબ જ મદદરૂપ છે.ખાસ કરી ને બાળકો ને રેગ્યુલર આપવાથી એમના વિકાસ થવા માં પણ હેલ્પ કરે છે.રાજમા અને ભાત એ સંપૂર્ણ આહાર છે .. ચોક્કસ થી તમારા ડાયેટ માં એને સ્થાન આપો. Sheetal Chovatiya -
-
પંજાબી સ્ટાઈલ રાજમા (Punjabi Style Rajma Recipe In Gujarati)
પંજાબી સ્ટાઇલ રાજમાઆજે મે પંજાબી સ્ટાઈલ રાજમા બનાવ્યા.કહો friends કેવા છે Deepa Patel -
-
-
જૈન રાજમા મસાલા (Jain Rajma Masala Recipe In Gujarati)
#AM3રાજમા જેટલા ખાવામાં સ્વાદિષ્ટ હોય છે. એટલા જ આપણા સ્વાસ્થ્ય માટે લાભકારી હોય છે. એમાં આયરન મેગ્નેશિયમ અને ફાઇબર ખૂબ જ પ્રમાણમાં હોય છે. જે આપણા બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખે છે. આ ઉપરાંત રાજમાં ગણી બિમારીથી પણ છુટકારો અપાવે છે. રાજમામાં ખૂબ જ પ્રોટીન ફાઇબર વિટામીન અને આયરન જેવા પોષક તત્વો હોય છે. આ ઉપરાંત એમાં પુષ્કળ પ્રમાણમાં એન્ટીઓક્સીડેન્ટ પણ મળી આવે છે. આ એન્ટીઓક્સીડેન્ટ ઇમ્યૂન સિસ્ટમને વધારે છે અને ફ્રી રેડિકલ્સથી એને મુક્ત રાખે છે.રાજમા ખાવાથી દિમાગને ખૂબ જ લાભ થાય છે. એમાં પૂરતા પ્રમાણમાં વિટામીન મળી આવે છે. જે નર્વસ સિસ્ટમને બૂસ્ટ કરવાનું કામ કરે છે. સાથે જ આ વિટામીન બી નો સારો સ્ત્રોત છે. જે માથાની કોશિકાઓ માટે ખૂબ જરૂરી છે. આ દિમાગને પોષિત કરવાનું કામ કરે છે. રાજમા માં ફાઇબર હોવાને કારણે કોલેસ્ટ્રોલ ઓછું કરવામાં મદદ કરે છે. એમાં મોજૂદ સોલ્યૂબલ ફાઇબર પેટમાં જવા પર જેલ બની જાય છે જે કોલેસ્ટ્રોલને બાઇન્ડ કરી લે છે અને સિસ્ટમમાં એના અવશોષણને રોકે છે. જો તમને કબજિયાતની સમસ્યા રહે છે તો એવામાં તમે રાજમાનું સેવન કરી શકો છો. મોટાભાગે લોકો એને શાકની જેમ બનાવીને ખાય છે. પરંતુ તમે એને બાફીને સલાડ રૂપમાં ખાઇ શકો છો. જે કબજિયાતની સમસ્યા દૂર કરે છે. રાજમા મા ઉચ્ચ પ્રમાણમાં આયરન હોય છે. જેના કારણે એ તાકાત આપવાનું કામ કરે છે. શરીરના મેટાબોલિઝ્મ અને ઊર્જા માટે આયરનની જરૂર હોય છે. જે રાજમા ખાવાથી પૂરી થાય છે. સાથે જ શરીરમાં ઓક્સીજન સર્કુલેશનને વધારે છે. prutha Kotecha Raithataha -
રાજમા ચાવલ (Rajma Chawal Recipe In Gujarati)
#Fam#cookpad_guj#cookpadindia#Proteinrichfood#healthyfoodસામાન્યપણે વાત કરીએ તો રાજમા ચાવલ આ જોડી નું નામ તમે ઘણી વખત સાંભળ્યું હશે, કારણકે લોકોને રાજમા સાથે ભાત ખાવા ખૂબ પસંદ હોય છે. અને આ ખાવાના ફાયદા પણ એવા છે, કારણ કે અમારા પૌષ્ટિક તત્વોને કારણે શરીર તંદુરસ્ત રહે છે. કહેવાય છે કે રાજમાં એ પ્રોટીન ની ખાણ છે. સોયાબીન કરતાં પણ વધારે પ્રોટીન હોય છે, જેટલા રાજમાં સ્વાદમાં સારા છે એટલા જ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ તેના ફાયદાઓ છે. આ સિવાય બીજા તત્વોની વાત કરીએ તો રાજમામાં મેગ્નેશિયમ, આયન વગેરે પણ હોય છે. આનું સેવન કરવાથી શરીરમાં ઉર્જા બની રહે છે સાથે સાથે શરીરના મેટાબોલિઝમ અને ઉર્જા વધારવા નો મુખ્ય સ્ત્રોત આયન હોય છે. આનાથી પુરા શરીરમાં ઓક્સિજનનું સર્ક્યુલેશન વધી જાય છે જેથી વ્યક્તિ ફ્રેશ તેમજ ઉર્જાવાન મહેસૂસ કરે છે.રાજમાને ઇંગ્લિશમાં કિડની બીન્સ ના નામથી જાણવામાં આવે છે. મેક્સિકન ફુડમાં પણ કિડની બીન્સ નો ઉપયોગ ભરપૂર થાય છે આભાર Mitixa Modi -
પનીર રાજમા મસાલા (Paneer Rajma Masala Recipe In Gujarati)
#Famઘર માં બઘા ને રાજમા પસંદ હોય છે, અહીં પનીર રાજમા નું કોમ્બીનેશન એ પણ પંજાબી ગે્વી માં ખુબ ટેસ્ટી લાગે છે.જે રાઇસ જોડે લઇ શકાય છે. Kinjalkeyurshah -
-
રાજમા થાલીપીઠ (Rajma Thalipeeth Recipe In Gujarati)
#FFC6#cookpadindia#CookpadgujaratiWeek6 રાજમા થાલીપીઠ Ketki Dave -
રાજમા ચાવલ
#RB1#WEEK1 રાજમા ચાવલ નામ સાંભળતા જ મો માં પાણી આવી જાય એવું છે.આ ડીશ દરેક ની પ્રિય ડીશ માંથી એક હશે જ... અમારા ઘર માં પણ દરેક ને આ પસંદ છે... પણ ખાસ કરી ને મારા હસબન્ડ ને ખૂબ જ પસંદ છે આ રાજમા ચાવલ ...અમારા ઘર માં વીક માં એક વાર તો આ ડીશ અચૂક બને જ.. તો આજ હું મારા પતિદેવ ની પસંદ ની વાનગી તમારી સાથે શેર કરું છું....🤗🤗🤗🤗 Kajal Mankad Gandhi
More Recipes
ટિપ્પણીઓ (4)