ઘટકો

10 મિનીટ
5 સર્વિંગ્સ
  1. 2 પેકેટ નાનાં ઓરેઓ
  2. 1 પેકેટ કીટકેટ
  3. 1 ગ્લાસદૂધ
  4. 1 નાનો કપખાંડ
  5. જરૂર મુજબચોકલેટ શિરપ
  6. 3-4 ચમચીક્રીમ
  7. જરૂર મુજબચોકલેટ આઈસક્રીમ

રાંધવાની સૂચનાઓ

10 મિનીટ
  1. 1

    ઓરેઓ,દૂધ,ખાંડ,ક્રીમ ને મિક્સર જાર માં લઇ ને ક્રશ કરી લો.ગ્લાસ ને ચોકલેટ સિરપ કોટ કરી લો.

  2. 2

    હવે ઓરેઓ વાળા મિશ્રણ માં વેનીલા આઈસક્રીમ,કીટકેટ નાં ટુકડા,ચોકલેટ સિરપ એડ કરી પીસી લો.

  3. 3

    હવે શેક ને ગ્લાસ માં ભરી ઉપર ચોકલેટ આઈસક્રીમ મુકી તેની ઉપર કીટકેટ નો ભૂકો અને કીટકેટ મુકી સર્વ કરો.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Avani Parmar
Avani Parmar @cook_23168717
પર

Similar Recipes