પનીર ભુરજી (Paneer bhurji recipe in Gujarati)

Megha Thaker
Megha Thaker @cook_26308374

પનીર ભુરજી (Paneer bhurji recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 min
4 સર્વિંગ્સ
  1. ૨૦૦ ગ્રામ પનીર
  2. ૨ ચમચીઘી
  3. ૨ ચમચીબટર
  4. હિંગ
  5. આદુ ની પેસ્ટ
  6. કેપસિકમ
  7. ૩ નંગટામેટા (મધ્યમ)
  8. ૧ ચમચીહળદળ
  9. ૨/૪ ચમચી લાલ મરચું
  10. ૨ ચમચીધાણાજીરું
  11. ૧ ચમચીગરમ મસાલો
  12. કસૂરી મેથી
  13. ૨ ચમચીક્રીમ
  14. 1 કપપાણી

રાંધવાની સૂચનાઓ

20 min
  1. 1

    એક પેન માં ૨ ચમચી ઘી લેવાનું, તેમાં ૧ ચમચી બટર નાખવાનું
    તેમાં ૧ ચમચી હિંગ અને આદુ ની પેસ્ટ નાખી તેને ૧ મીન હલાવાનું (લસણ ડુંગળી ની પેસ્ટ પણ નાખી શકાય છે)

  2. 2

    પછી તેમાં ૧ કપ સમારેલાં કેપ્સિકમ નાખવાના,તે સોફ્ટ ના થાય ત્યાં સુધી તેને હલાવાનું

  3. 3

    પછી તેમાં ૨ ચમચી ધાણાજીરું, ૧ ચમચી હળદળ, ૧ ચમચી ગરમ મસાલો નાખી તેને બરોબર હલાવાનું

  4. 4

    ત્યારબાદ તેમાં સમારેલા ટામેટા નાખી ૨-૩ મીન સુધી ચડવા દેવાના

  5. 5

    ટામેટા ચડી જાય પછી તેમાં સ્વાદાનુસાર મીઠું અને ૨ ચમચી લાલ મરચું નાખી તેમાં ૧ કપ પાણી નાખી હલાવી લેવાનું

  6. 6

    પછી તેમાં છીણેલું પનીર નાખી તેને હલાવીને ૧ મીન. રેવા દેવાનું

  7. 7

    ત્યારબાદ તેમાં ૨ ચમચી ક્રીમ નાખી તેને હલાવી લેવાનું, પછી તેમાં કસૂરી મેથી નાખી ને કોથમીર નાખી ૧ મીન રાખી ગેસ પર થી ઉતારી લેવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Megha Thaker
Megha Thaker @cook_26308374
પર

Similar Recipes