બટેટા ની જલેબી

D K Vithalani
D K Vithalani @cook_22471515

બટેટા ની જલેબી

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 4 નંગબાફેલા સટાટા નો માવો
  2. 1/2 ચમચીઇલાયચી પાઉડર
  3. ખાંડ ચાસણી માટે
  4. ઘી તળવા માટે
  5. 2 ચમચીતપકીર
  6. 2 ચમચીદહીં

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌથી પહેલા બટેટા નો માવો કરી.તેમા દહીં અને તપકીર ઉમેરવા.મિશ્રણ તૈયાર કરી.5 મીનીટ રહેવા દેવું.

  2. 2

    પછી ઘી ગરમ કરી જલેબી તળી લેવી.ખાંડ ની ચાસણી કરવી.ચાસણી માં ઇલાયચી પાઉડર ઉમેરવો.તૈયાર છે જલેબી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
D K Vithalani
D K Vithalani @cook_22471515
પર

ટિપ્પણીઓ

Similar Recipes