પાવ (Pav Recipe In Gujarati)

કોરોના ના સમય માં બાર ની વસ્તુ ખાવી અનુકળ નો આવે એટલે બાર જેવા જ પાઉં ઘરે બનાવી ને પાઉં ની મજા માણી શકાય. ઘરે બનાવેલા પાઉં નો ટેસ્ટ એકદમ બજાર ના પાઉં જેવો જ આવે છે અને થોડા સમય માં આસાની થી બની પણ જાય છે.
પાવ (Pav Recipe In Gujarati)
કોરોના ના સમય માં બાર ની વસ્તુ ખાવી અનુકળ નો આવે એટલે બાર જેવા જ પાઉં ઘરે બનાવી ને પાઉં ની મજા માણી શકાય. ઘરે બનાવેલા પાઉં નો ટેસ્ટ એકદમ બજાર ના પાઉં જેવો જ આવે છે અને થોડા સમય માં આસાની થી બની પણ જાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક blow માં ઘઉં નો લોટ, મેંદા નો લોટ, દળેલી ખાંડ, મીઠું, બેકિંગ પઉડર અને બેકિંગ સોડા ને ચારણી ની મદદ થી બધાં ને સરખી રીતે ચારી લો. પછી તેમાં બટર અને દહીં ઉમેરો. ત્યાર બાદ ધીમે ધીમે દૂધ ઉમેરી ને એકદમ ઢીલો લોટ બાંધો. હવે બંધાયેલા લોટ ને હળવા હાથે કસાણો. ત્યારે બાદ લોટ ઉપર થોડું તેલ ચોપડી ને ૧૦-૧૫ મિનિટ ઢાંકી ને રાખી દો.
- 2
૧૦-૧૫ મિનિટ પછી લોટ ને પાછો થોડો કસણી ને તેના મીડીયમ સાઇઝ ના લુઆ બનાવો.
- 3
હવે એક ટીન ના વાસણ માં નીચે મીઠું/રેતી પથરી તેને ગરમ કરવા મૂકવું. ત્યાર બાદ ઇડલી ના સ્ટેન્ડ પર તેલ લગાવી, તૈયાર કરેલા લુઆ ને સ્ટેન્ડ પર મૂકો.. હવે ઇડીલી ના સ્ટેન્ડ ને ટીન ના વાસણ માં મૂકી તેના ઉપર કંઇક વાસણ ઢાંકી ને ૩૦-૩૫ મિનિટ સુધી સાવ ધીમા તાપે ચડવા દો.
- 4
પાઉં તૈયાર થઈ જાય પછી પાઉં ની ઉપર ની બાજુ થોડું દૂધ ફરતે ચોપડી દેવું, જેથી પાઉં નો ઉપર નો ભાગ કડક નો થાય જાય..તો તૈયાર છે બજાર જેવા એકદમ સોફ્ટ પાઉં...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લાદી પાવ (ladi pav recipe in gujarati)
ઘરે બનાવેલા પાવ પણ બેકેરી જેવા જ બને છે અને ઘરે બનાવ્યા નો આનંદ પણ મળે. Arti Masharu Nathwani -
ચોકો કૂકી (Choco Cookies Recipe In Gujarati)
આ વાનગી એકદમ પોષ્ટિક , સ્વાદિષ્ટ અને ઝડપી બની જાય તેવી છે. નાના બાળકોને મનગમતા બાર ના બિસ્કીટ કે બાર ની મીઠાઈ લઈ આપવાના બદલે આ વાનગી ઘરે બનાવી આપવી ઉત્તમ છે.આ વાનગી નાના બાળકો ને તો પસંદ આવશે સાથે સાથે મોટા લોકો ને પણ પસંદ આવશે.#GA4#Week4#Backed shailja buddhadev -
પાવ (pav recipe in Gujarati)
#goldenapron3#Week24#પાવ#માઇઇબુક#post22 Varsha Karia I M Crazy About Cooking -
નાન ખટાઇ(nankhtai recipe in Gujarati)
#માઇઇબુક#post 14ચલો આજે આપડે ગુજરાતી સ્પેશ્યિલ બજાર જેવી નાનખટાઈ ઘરે બનાવીશુ, એને બાર જેવી જ એકદમ સોફટ અને પોચી બનાઈશુ જેથી બધા ને ખાવા માં ખૂબ જ સ્વાદિષ્ટ અને મીઠી લાગશે, અને જે ઘરે બનાવી ખુબ જ સરળ છે Jaina Shah -
પાઉં(Pav Recipe in Gujarati)
#GA4#week9#maidaઅમારા ઘરે વડીલ બહાર ના પાઉં નથી ખાતા તો હવે ઘરે જ બહાર જેવા સોફટ ,ટેસ્ટી પાઉં તમે ઘરે જ બનાવી શકો છો. Krupa -
કોબવેબ કેક (Cobwab Cake Recipe In Gujarati)
ટી ટાઈમ ના બાઈટ માટે બેસ્ટ ઓપ્શન..icing વગર ની કેક ખાવી હોય તો આવી રીતે ચોકલેટ વેનીલા ના કોમ્બિનેશન વાળી વેબ કેક કે મારબલ કેક બેસ્ટ છે.. (મારબલ) Sangita Vyas -
પાવ (Pav Recipe in Gujarati)
આજે વાત કરવી છે લાદી પાઉં બનાવવા ની. તો ચાલો જાણીએ ઘરે કુકર મા કેવી રીતે બને છે રૂ જેવા પોચાં લાદી પાઉં જેના થી તમે વડાપાંવ બનાવો,દાબેલી બનાવો કે પછી એમ જ ખાવ એક વાર બનાવી ને તો જુઓ ખાતા જ રહી જશો Vidhi V Popat -
ચોકલેટ કેક (Chocolate Cake Recipe In Gujarati)
#GA4#week14કેક નું નામ સાંભળતા જ બાળકો ના મોઢા ખીલી ઊઠે છે પરંતુ મેંદો વધુ ખાવા માં આવે તો સ્વાસ્થ્ય ને નુકશાન કરે છે.તેથી આજે મે ઘઉં ના લોટ માંથી કેક બનાવી છે.. દૂધ ની જગ્યા એ મિલ્ક પાઉડર નો ઉપયોગ કરીને પણ હું આ જ કેક બનાવું છું. Anjana Sheladiya -
કુકીસ(Cookies Recipe in Gujarati)
કુકીસ છોકરાઓ ને બવ ભાવે છે. નાનખટાઈ લગભગ દરેક ઘર માં દિવાળી ના સમય માં બનતી હોઈ છે. મે નાનખટાઈ ને થોડું નવા ફોર્મ કુકીસ માં બનાવી છે. નાનખટાઈ થોડી સોફ્ટ હોઈ છે કુકીસ બિસ્કિટ જેવા બને છે. #diwali#cookbook#post3 Archana99 Punjani -
તંદુરી રોટી (Tandoori roti recipe in Gujarati)
તંદુરી રોટી તંદુર માં બનાવતી પંજાબી રોટી નો પ્રકાર છે જે કોઈ પણ પંજાબી સબ્જી કે દાલ સાથે ખૂબજ સરસ લાગે છે. આપણે ઘરે ગેસ પર પણ બહાર જેવી રોટી આસાની થી બનાવી શકીએ છીએ.#NRC#cookpadindia#cookpad_gu spicequeen -
આલ્મન્ડ કૂકીઝ (Almond Cookies Recipe In Gujarati)
#MBR6#Week6#CookpadTurns6આમ તો બેકરી આઈટેમ્સ મારા ઘર માં બહુ જ ઓછી ખવાય છે, ભાગ્યે જ ખવાતી હોવાથી હું બનાવતી પણ નથી. બર્થડે માં પણ કેક પણ માંડ માંડ ખવાય. ઘરે ઘઉં ની કેક બહુ પેલા બનાવતી, આથી હું બેકરી ની વાનગીઓ બહુ નથી બનાવતી. પણ આ વખતે કુકપેડ ના ૬ બર્થડે માં એક વાર ટ્રાઇ કરવાનું મન થયું. એટલે મેં બનાવી આલ્મન્ડ કૂકીઝ. મેં એમાં મેંદો યુસ નથી કર્યો. જેથી થોડી વધુ ક્રિસ્પી બની છે. Bansi Thaker -
આટા બ્રેડ(Atta Bread Recipe In Gujarati)
#GA4#Week26 ના ઓવન, ના યીસ્ટ, ના મોલ્ડ એકદમ સરસ બેકરી જેવી સોફ્ટ અને સ્પંજી ઘઉં ના લોટ ની બ્રેડ ઘરે પણ બનાવી શકાય છે. જેને આટા બ્રેડ કહેવાય છે. હું અહીં તેની રેસિપી શેર કરું છું. Dimple prajapati -
ચોકલેટ મફીન્સ (Chocolate Muffins Recipe In Gujarati)
#AA1#SJR#cookpadgujarati#cookpadindia#cookpad બાળકોના ફેવરિટ એવા ચોકલેટ મફીન્સ બનાવવા ખૂબ જ સરળ છે. આ મફીન્સને મેંદાના લોટ અથવા ઘઉંના લોટ માંથી બનાવી શકાય છે. બંને પ્રકારના લોટમાંથી આ ચોકલેટ મફીન્સ ખૂબ જ સરસ બને છે. મેં આજે મેંદાના લોટનો ઉપયોગ કરીને ચોકલેટ મફીન્સ બનાવ્યા છે. Asmita Rupani -
મેસુબ (mesub recipe in Gujarati)
#trend#week2#મેસુબમેસૂબ આમ તો ગુજરાતી પરંપરાગત મીઠાઈ છે છતાં આંજે પણ પ્રસન્ગો માં ખુબ જાણીતી છે બધાને ભાવતી સ્વીટ કહી શકાય ઘરે બહુ જ આસાની થી બની જાય છે Varsha Karia I M Crazy About Cooking -
લચ્છા પરાઠા (Lachha Paratha Recipe In Gujarati)
#AM4આ પરાઠા ફક્ત મેંદા ના લોટ માંથી બનાવીએ તો રેસ્ટોરન્ટ જેવા જ લાગે છે પણ હેલ્થ માટે ઘઉં ને મેંદો મિક્ક્ષ કરીએ તો વધારે સારું એટલે મેં આ બનાવ્યા છે. Maitry shah -
કપ કેક(Cup cake Recipe in Gujarati)
આ કેક ઇન્સ્ટન્ટ બની જાય છે. મારે બે નાના બાળકો છે એમને 2-3 દિવસે કેક ની ડીમાંડ કરે તો આ બાળકો ના હેલ્થ માટે પણ સારી અને સાઈઝ માં નાની એટલે ખુશ પણ થઇ જાય કે બહુ બધી ખાધી..#GA4#week14 Maitry shah -
ડોનટ્સ (Donuts recipe in gujarati)
મારા બાળકો ની ફેવરીટ ડિશ છે.ઘઉં ના લોટ માંથી બનાવેલ ખૂબ જ હેલ્થી અને ખાવા માં ખૂબ જ સ્વાદિષ્ટ#kv Nidhi Sanghvi -
ઘઉં ના લોટ ની કેક(Wheat cake Recipe in Gujarati)
#GA4#WEEK14બાળકો માટે ઘર ની બનાવેલી કેક હોય તો વધારે ખાય તો પણ નડે નહી. હું ઘણા વખતથી બાળકો ના બર્થડે માં ઘરે જ કેક બનાવું છું. rachna -
ચોકલેટ મફિન્સ (Chocolate Muffins Recipe In Gujarati)
#cookpadTurns6#cookpadindia#cookpadgujaratiઆજે Cookpad ના બર્થડે ની ઉજવણી સાથે મારી 500 રેસિપી પૂરી થઈ એના સેલિબ્રેશન માં મે ચોકલેટ મફીન્સ બનાવ્યા છે ,એ પણ ઓવન વગર .કેવા બન્યા છે એ કમેન્ટ માં જરૂર થી જણાવશો .Happy birthday to cookpad 💕🎉💐 Keshma Raichura -
ઇન્સ્ટન્ટ પીઝા (મગ પીઝા) (Instant Pizza Recipe In Gujarati)
પીઝા આજ નાં સમય માં બધાં ને પ્રિય હોય છે, આજે ઇન્સ્ટન્ટ પીઝા ની રેસીપી છે , ખૂબ જલ્દી બની જાય છે, ઘર માં પીઝા નો બેઝ નહીં હોય તો પણ ઇન્સ્ટન્ટ બની જાય છે.#trend Ami Master -
નટ્સ અને ટૂટી ફ્રુટી મફીન્સ
#ફ્રુટ્સ#ઈબુક૧#રેસિપિ૨૬બાળકો કે મોટા બધાને કેક અને મુફીન્સ ભાવેજ છે પણ બહારના ઘર જેવા હેલ્થી હોતા નથી તો આજે ઘરે બનાવેલા અને એ પણ ઘઉં ના લોટ માંથી બનાવેલા મફીન્સ હું લાવી છું જે ટિફિન ઓર ટી ટાઈમ સ્નેક્સ માં પણ બેસ્ટ ઓપ્શન છે. Ushma Malkan -
નાનખટાઇ
#RB1#WEEK1નાનખટાઇ મારા ઘરમાં બધાને ખૂબ જ ભાવે છે, ઘરે બનાવેલી નાનખટાઇ એકદમ સ્વાદમાં સ્વાદિષ્ટ અને સરસ લાગે છે. Rachana Sagala -
પેનકેક(Pan Cake Recipe in Gujarati)
#GA4#Week2#Pancakeઆ ખૂબ જ સરસ છે અને બનાવવા મા પણ ઓછો સમય લે છે..... Janvi Thakkar -
ઘઉં ના લોટ ની પેનકેક(ghau lot ni pan cake recipe in Gujarati)
#સુપરશેફ2 આ પેનકેક મેં ઘઉં ના લોટ માં થી બનાવી છે જે ખુબજ ટેસ્ટી બની છે આ મારા પોતાની જ ફેવરિટ છે.. Tejal Vijay Thakkar -
લાદી પાઉં(ladi pav recipe in gujarati)
#માઇઇબુકપાઉં જોઈ ને લાગે કે ઘરે બેકરી જેવા નહિ બને પણ બેકરી થી પણ સરસ પાઉં ઘરે જ બનાવી શકાય છે. તો આજે પાઉં કઈ રીતે બનાવા તે જોઈ. Vrutika Shah -
થીન ઘઉં બિસ્કિટ (Thin Wheat Biscuit Recipe In Gujarati)
Thin wheat biscuits થીન ઘઉં બિસ્કિટહવે બેકરી જેવા બિસ્કિટ ઘરે બનાવો. એ પણ કઢાઈ મા સેલી રીતે. Deepa Patel -
-
તંદુરી રોટી (Tanduri roti recipe in gujarati)
#રોટીસ#goldenapron3Week18 આ રોટી તંદુર વગર બને છે . તમારે સમય હોય એ પ્રમાણે રેસ્ટ આપીને ઈઝી બનાવી શકાય ને ખાવા માં અસલ તંદુરી રોટી જેવો જ સ્વાદ આવે છે. ઘઉં નો લોટ મીક્સ હોવાથી ખાવામાં હલ્કી છે. Vatsala Desai -
લાદી પાઉં (Ladi Pav Recipe In Gujarati)
સમર સ્પેશિયલ ડીનર રેસિપી#SD લાદી પાઉંપાઉંભાજી બનાવવી હતી તો લાદી પાઉ પણ ઘરે જ બનાવી દીધા.એકદમ સરસ sponge and soft થયા છે. Sonal Modha -
જીંજરબ્રેડ કુકીઝ (Ginger Bread Cookies Recipe In Gujarati)
#ccc. જીંજારબ્રેડ કુકીઝ એક ચાઈનીઝ રેસિપી છે જે 10 મી સેન્ચુરી માં ડેવલપ કરવા માં આવી. યુરોપિયન લોકો એ જીંજરબ્રેડ કુકીઝ નું પોતાનું વર્ઝન બનાવ્યુ જેમાં કિંગ, કવીન , હાઉસ, ટ્રી જેવા અલગ અલગ શેપ આપ્યા . આ કુકીઝ ને ડેકોરેટ કરવા નો આઈડિયા કવીન એલિઝાબેથ નો હતો .ત્યારથી આ કુકીઝ ને ડેકોરેટ કરવા ની ફેશન છે Bhavini Kotak
More Recipes
ટિપ્પણીઓ