સેન્ડવીચ (Sandwich REcipe In Gujarati)

Kajal Chauhan @cook_26016750
સેન્ડવીચ (Sandwich REcipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કેપ્સીકમ મલાઈ સેન્ડવીચ બનાવવા માટે કેપ્સિકમના નાના ટુકડા કરવા પછી તેમાં મલાઈ એડ કરી તેમાં મરી પાઉડર અને મીઠું નાખી બરાબર મિક્સ કરી લેવું.
- 2
કાકડી પનીર ચીઝ સેન્ડવીચ માટે પનીર ના નાના ટુકડા કરવા કાકડીના પણ નાના ટુકડા કરવા અને ચીઝને ખમણી નાખવું ત્યારબાદ તેમાં મરી પાઉડર અને મીઠું એડ કરી મિક્સ કરી લેવું.
- 3
હવે બે મિશ્રણ તૈયાર થઈ ગયા.
- 4
હવે આપણી મલાઈ કેપ્સીકમ અને કાકડી પનીર ચીઝ સેન્ડવીચ આ બંને પ્રકારની સેન્ડવીચ તૈયાર છે.આ બંને પ્રકારની સેન્ડવીચ ને આપણે સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગ્રીલ ચીઝ સેન્ડવીચ(Grill Sandwich Recipe in Gujarati)
#GA4#week3#post1#જંગલી ગ્રીલ ચીઝ સેન્ડવીચ#ગાજર#સેન્ડવીચ bijal muniwala -
સેન્ડવીચ (Sandwich Recipe In Gujarati)
#NSDNational sandwich Day સેન્ડવીચ નાના મોટા સૌ ને પ્રિય ...આજે મેં ત્રણ જાત ની સેન્ડવીચ બનાવી છે ..૧)વેજિટેબલ સેન્ડવીચ૨)રાજકોટ ની પ્રખ્યાત બાલાજી ની સેન્ડવીચ૩) ચીઝ ચોકલેટ સેન્ડવીચ Aanal Avashiya Chhaya -
ચીઝ વેજીટેબલ સેન્ડવીચ (Cheese Vegetable Sandwich Recipe In Gujarati)
# ચીઝ વેજીટેબલ સેન્ડવીચ#GA4 #WEEK17Bhavna Sarvaiya
-
સ્પાઇસી પનીર સેન્ડવીચ (Spicy Paneer Sandwich Recipe In Gujarati)
#LB##cookpadindia#Cookpadgujaratiસ્પાઇસી પનીર સેન્ડવીચ Ketki Dave -
ચીઝ વેજીટેબલ સેન્ડવીચ(Cheese Vegetable Sandwich Recipe In Gujarati)
# ચીઝ વેજીટેબલ સેન્ડવીચ#GA4#WEEK17 anil sarvaiya -
ચીઝ જામ સેન્ડવીચ (Cheese Jam Sandwich Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiચીઝ જામ સેન્ડવીચ Ketki Dave -
ચીઝ ચટણી સેન્ડવીચ (Cheese Chutney Sandwich Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiચીઝ ચટણી સેન્ડવીચ Ketki Dave -
-
વેજ સેન્ડવીચ (Veg Sandwich Recipe In Gujarati)
#GA4#Week3#Sandwichસેન્ડવીચ ઘણી જ અલગ અલગ રીતે બને છે. ચીઝ સેન્ડવીચ ચીઝ - પનીર સેન્ડવીચ માયો સેન્ડવીચ. બધાને જ ભાવે છે. જે આજના જનરેશનને ખૂબ જ ભાવે છે. પણ મેં ઓરીજનલ સ્ટાઈલની અને ઓરીજનલ ટેસ્ટની સેન્ડવીચ બનાવી છે. જે પહેલાં ના બધા લોકો આજ સેન્ડવીચ ખાતા હતા અને એ ખુબ જ સરસ લાગે છે. મારી દીકરી ખાવાની હોવાથી મેં અહીંયા ચીઝ Shreya Jaimin Desai -
મુંબઈ સ્ટાઇલ મસાલા ટોસ્ટ સેન્ડવીચ (Masala Toast Sandwich Recipe In Gujarati)
#GA4#Week3 સેન્ડવીચ અને ગાજર Shital Shah -
ચીઝ મિક્સ વેજ સેન્ડવીચ (Cheese Mix Veg Sandwich Recipe In Gujarati)
#GA4#Week10નાના બાળકોને ચીઝ સેન્ડવીચ ખૂબ જ ભાવતી હોય છે. તેથી મેં ચીઝ મિક્સ વેજ સેન્ડવીચ બનાવી છે. Jayshree Doshi -
પેરી પેરી સેન્ડવીચ (Peri Peri Sandwich Recipe In Gujarati)
પેરી પેરી સેન્ડવીચ વિથ મયોનીઝ, બટર, ચીઝ#GA4#Week-16#periperi Monils_2612 -
મેયોનિઝ સેન્ડવીચ (Mayonnaise Sandwich Recipe In Gujarati)
#GA4#Week12નાના બાળકોને મેયોનીઝ સેન્ડવીચ ખુબ જ પ્રિય હોય છે. તેને બનાવતા પણ વાર લાગતી નથી. Jayshree Doshi -
સ્પાઇસી પનીર પાનીની નાન સેન્ડવીચ (Spicy Paneer Panini Nan Sandwich Recipe In Gujarati)
#LB#cookpadindia#cookpadgujaratiસ્પાઇસી પનીર પાનીની નાન બ્રેડ સેન્ડવીચ Ketki Dave -
-
વેજીટેબલ ગ્રીલ્ડ સેન્ડવીચ (Vegetable Grilled Sandwich Recipe In Gujarati)
#GSR#cookpadindia#cookpadgujaratiવેજીટેબલ ગ્રીલ્ડ સેન્ડવીચ Ketki Dave -
ગ્રીલ્ડ સેન્ડવીચ(Grilled Sandwich Recipe in Gujarati)
ગ્રીલ સેન્ડવીચ સામાન્ય સેન્ડવીચ જેવી હોય છે. પરંતુ એ ગ્રીલ મેકર માં બનાવવા માં આવે છે એટલે એને ગ્રીલ સેન્ડવીચ કહેવામા આવે છે. ગ્રીલ સેન્ડવીચ ના બ્રેડ પણ સામાન્ય બ્રેડ કરતા અલગ હોય છે.#goldenapron3#grill#week24#માઇઇબુક#પોસ્ટ૧૭ Charmi Shah -
-
-
ચીઝ જામ પીનવીલ સેન્ડવીચ (Cheese Jam Pinwheel Sandwich Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiચીઝ જામ પીનવીલ સેન્ડવીચ Ketki Dave -
-
સેન્ડવીચ(Sandwich Recipe in Gujarati)
#GA4#week17#Cheeseપીઝા સેન્ડવીચ નાના મોટા ની ફેવરેટ રેસીપી છે,મકાઇ,કેપ્સીકમ, ડુંગળી,ચીઝ,માયોનીઝ ના મીશ્રણ થી બનાવાય છે. Tejal Hitesh Gandhi -
-
-
ચીઝ સેન્ડવીચ(Cheese Sandwich Recipe in Gujarati)
#GA4#WEEK3#ડબલ ડેકર ચીઝ સેન્ડવિચ (DOUBLE DEKAR CHEESE SANDWITCH)#MYFIRSTRECEPIEkruti
-
કોકટેલ સેન્ડવીચ (ટોસ્ટ ચીઝ સેન્ડવીચ)
#RB14#COOKPADGUJRATI#COOKPADINDIA કોકટેલ સેન્ડવીચ એટલે ૩ લેયર ટોસ્ટ ચીઝ સેન્ડવીચ. sneha desai -
-
માયોનીઝ સેન્ડવીચ (Mayonnaise Sandwich Recipe in Gujarati)
આ સેન્ડવીચ મેં મારા નળંદ પાસેથી શીખી હતી તે બહુ સરસ સેન્ડવીચ બનાવે છે Payal Panchal -
રશીયન સલાડ સેન્ડવીચ (Russian Salad Sandwich Recipe in Gujarati)
#GA4#Week3#Sandwichચીઝ, ક્રીમ અને મેયોનીઝ આ બધી વસ્તુઓ બાળકોને ખૂબ પ્રિય હોય છે. એમાં પણ જો વેજીટેબલ સેન્ડવીચના સ્વરૂપે મળે તો હોંશે હોંશે ખાય છે. આ રીતે વેજીટેબલ પણ ખાઈ લેશે.આ સેન્ડવીચ બાળકોની મદદ લઈ સહેલાઈથી બનાવી શકાય છે. તો એમને પણ ગમશે કે એ લોકો પણ સેફ👩🍳 બની ગયા. Urmi Desai -
ગ્રીલ વેજ સેન્ડવીચ વિથ લોડેડ ચીઝ (Grill Veg. Sandwich With Loaded Cheese)
#GA4#week17#cheese#સેન્ડવીચસેન્ડવીચ ને તમે ઘણી અલગ અલગ ખાધીજ હશે. મેં આજે ગ્રીલ સેન્ડવીચ બનાવી છે એમાં ઘણાં બધાં વેજીટેબલ અને બટર ચીઝ નો ઉપયોગ કર્યો છે. Daxita Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13753122
ટિપ્પણીઓ (3)