તંદુરી ગ્રીલ ચીઝ સેન્ડવીચ (Tandoori Grill Cheese Sandwich Recipe In Gujarati)

Unnati Rahul Naik @cook_19918949
તંદુરી ગ્રીલ ચીઝ સેન્ડવીચ (Tandoori Grill Cheese Sandwich Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધા શાકભાજી ને ઝીણાં સમારી લઈ તેને બરાબર મિક્સ કરી દેવા..પછી તેમાં તંદુરી સોસ, સિઝવવાનન ચટણી, વેજ માયોનીઝ, મિક્સ herb's, ગરમ મસાલો, પનીર ઝીણાં કટ કરેલા, ગ્રીન ચીલી સોસ, રેડ ચીલી સોસ મીઠું નાખી બરાબર મિક્સ કરવું...
- 2
હવે બ્રેડ ની સ્લાઈડ પર તંદુરી સોસ પાથરી તેના ઉપર બધું મિશ્રણ મૂકી તેના ઉપર ચીઝ પાથરી બીજી બ્રેડ ની સ્લાઈડ મૂકી સેન્ડવીચ માં મશીન પર મૂકી ગ્રિલ કરવા મૂકી દેવું...અને તેને ગ્રીન ચટણી તેમજ સોસ સાથે સર્વ કરવું...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
વેજીટેબલ ચીઝ ગ્રીલ સેન્ડવિચ (Vegetable Cheese Grill Sandwich Recipe In Gujarati)
#GA4#Week3 Himani Chokshi -
વેજ ગ્રીલ સેન્ડવીચ (Veg Grilled Sandwich Recipe In Gujarati)
#NSD આ સેન્ડવીચ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. સવારના નાસ્તા માટે બનાવી શકાય. આ સમૃદ્ધ બનાવવામાં ખૂબજ સરળ છે. બાળકોને પણ બહુ જ ભાવે છે. Nita Prajesh Suthar -
ગ્રીલ ચીઝ સેન્ડવીચ(Grill Sandwich Recipe in Gujarati)
#GA4#week3#post1#જંગલી ગ્રીલ ચીઝ સેન્ડવીચ#ગાજર#સેન્ડવીચ bijal muniwala -
-
ચીઝ ગ્રીલ સેન્ડવીચ (Cheese Grill Sandwich Recipe In Gujarati)
#GA4#Week10સેન્ડવીચ તો તમે લંચ, ડિનર, નાસ્તા માં ગમે ત્યારે ખાઈ શકો છો.હું ઘણા બધા પ્રકાર ની સેન્ડવીચ બનાવું છું પણ ચીઝ ગ્રીલ સેન્ડવીચ મારા ઘર માં બધા ને પ્રિય છે.અને મેં મેંદા ને બદલે ઘઉં ની બ્રેડ નો ઉપયોગ કર્યો છે અને સાથે સાથે વેજિટેબલ પણ છે તેથી ખુબ જ હેલ્થી છે. Arpita Shah -
-
-
વેજ. ચીઝ ગ્રીલ સેન્ડવીચ (Veg. Cheese grill Sandwich recipe Gujarati)
#GA4#week15#grill વેજીટેબલ ગ્રીલ સેન્ડવીચ ખૂબ જ ટેસ્ટી બને છે. કોર્ન, કેપ્સીકમ, ટામેટાં, ડુંગળી અને ચીઝ નું સ્ટફિંગ બનાવીને બનાવવામાં આવતી આ સેન્ડવીચ નાના-મોટા સૌને પસંદ પડે છે. બાળકોને લંચબોક્સમાં આપવા માટે, મોર્નિંગ બ્રેકફાસ્ટમાં કે કોઈ મહેમાન આવે ત્યારે સર્વ કરવા માટે આ સેન્ડવીચ ખૂબ જ સારી પડે છે. Asmita Rupani -
વેજ. ચીઝ ગ્રીલ સેન્ડવીચ (Veg Cheese Grill Sandwich Recipe In Gujarati)
#GA4#Week3 Bhavisha Tanna Lakhani -
-
-
-
-
-
-
વેજ. મેયો ગ્રીલ સેન્ડવીચ (Veg Mayo Grill Sandwich Recipe In Gujarati)
#SFસુરત સ્ટ્રીટ ફુડ સ્પેશિયલ Hemaxi Patel -
-
-
-
-
-
-
-
-
-
ફ્યુઝન ગ્રીલ સેન્ડવીચ (Fusion Grill Sandwich Recipe In Gujarati)
#NSD. # ગુજરાતી સ્ટાઇલઅહીં મેં મેક્સિકન , ઇટાલિયન અને ગુજરાતી સીઝનીંગ નો ઉપયોગ કરી ગ્રીલ સેન્ડવીચ બનાવી છે તે અમારા ઘરમાં દરેક ને ખુબ જ પસંદ છે. તમને પણ પસંદ આવશે. Shilpa Kikani 1 -
ગ્રીલ વેજ સેન્ડવીચ વિથ લોડેડ ચીઝ (Grill Veg. Sandwich With Loaded Cheese)
#GA4#week17#cheese#સેન્ડવીચસેન્ડવીચ ને તમે ઘણી અલગ અલગ ખાધીજ હશે. મેં આજે ગ્રીલ સેન્ડવીચ બનાવી છે એમાં ઘણાં બધાં વેજીટેબલ અને બટર ચીઝ નો ઉપયોગ કર્યો છે. Daxita Shah -
પનીર ચીઝ ગ્રીલ્ડ સેન્ડવીચ (Paneer Cheese Grill Sandwich Recipe In Gujarati)
#GA4#Week 15#GRILL Santosh Vyas -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13753223
ટિપ્પણીઓ (2)