રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ આં ચટપટો નાસ્તો બનાવવા માટે ની બધી સામગ્રી તૈયાર કરી લો.
- 2
હવે રોટલા નો હાથ વડે એકદમ બારીક ભૂકો કરો જેટલો બારીક ભૂકો હશે તેમ ખાવાની મજા આવશે.
- 3
ત્યાર બાદ એક કડાઈ મા 2 ચમચી તેલ મૂકો અને તેમાં રાઈ તથા હિંગ ઉમેરો. રાઈ થઈ જાય પછી તેમાં લીમડાના પાન...લાલ સુકા મરચા....ટામેટા ની ગ્રેવી....લસણ ની પેસ્ટ વગેરે ઉમેરી બરાબર સાંતળો. ત્યાર બાદ તેમાં બધા જ મસાલા ઉમેરો અને બરોબર રીતે મિક્સ કરો.
- 4
હવે તેમાં રોટલા નો ભૂકો ઉમેરો તેને બરોબર રીતે મિક્સ કરો અને ઉપર થી કેપ્સીકમ ઉમેરી ફરી થી મિક્સ કરો અને તેને 5 મીનીટ ધીમી આંચ પર ચડવા દો.
- 5
તૈયાર છે એકદમ સ્વાદિષ્ટ અને જોતા જ ખાવાનું મન થઇ જાય તેવો રોટલા નો ચટપટો નાસ્તો. ઉપર થી કોથમીર અને સેવ વડે ગાર્નિશ કરી સર્વ કરો.
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes

ચટપટો રોટલો (Chatpato Rotlo Recipe In Gujarati)
બાજરી નો રોટલો છાસ માં વધારીએ તો ખુબ સરસ સ્વાદ આવે છે..ક્યારેક ડિનર માં પણ બનાવી શકાય છે.


બેસન સીંગ સબ્જી (Besan sing sabji recipe in gujarati)
#સુપરશેફ1


આલુ ઢોકળી નું ચટપટું શાક (Aalu dhokli sabji recipe in gujarati)
#goldenapron3 #આલુ


મગ બટાકા નુ ચટપટું શાક (Mag Potato Sabji recipe in gujarati)
#goldenapron3 week૨૦ #moong


ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
Weekend Super Chef


સ્ટોવ્ડ બેબી પોટેટો(stoved baby potatoes recipe in gujarati)
#માઇઇબુક


વેજ. ઉપમા (Veg Upma Recipe In Gujarati)
#GA4#Week5આજે મેં રેસ્ટોરેન્ટ ટાઈપ પરફેક્ટ મા સાથે એકદમ છૂટો ઉપમા મેં આજે ઘરે નાસ્તામાં બનાવેલો હતો જે મારા પરિવારને ખૂબ જ પસંદ પડે લો સ્વાદમાં ટેસ્ટી અને ખાંવામાં હેલ્ધી ઉપમા બનાવેલો.


મઠ નું શાક (Math sabji recipe in gujarati)
#goldenapron3 week૧૫


મમરા ની મસાલેદાર ખીચડી
#goldenapron3#week14#khichadiમમરા ની ખીચડી ખૂબ જ ટેસ્ટી બને છે.આ ખીચડી સવારે નાસ્તામા પણ લઈ શકાય છે અને રાત ના ભોજન મા પણ લઈ શકાય છે.


છત્તીસગઢ નો ચટપટો નાસ્તો - હથફોડ઼વા
#CRC#છત્તીસગઢ રેસીપી ચેલેન્જ


આંબલી રાઈસ(Tamarind rice recipe in Gujarati)
#GA4#week1#termarind આંબલી નો ઉપયોગ ઘણી વસ્તુ માં થાય છે મેં નાનપણ માં સ્કૂલ માં સખીઓ સાથે બહુ જ મજા લીધી છે.આંબલી નો અહીં કઈક અલગ જ ઉપયોગ કર્યો છે.


ખમણ(Khaman Recipe in Gujarati)
ખમણ ગુજરાતીનો મુખ્ય ફરસાણ છે જે રોજબરોજ માં બધા લોકો ખાતા હોય છે.. તો આજે આપણે ખમણની રેસિપી જોઈશું.#GA4#Week8


લચકો દાળ(lachko daal recipe in gujarati)


સેન્ડવિચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)
#LB#RB12#Week12


સેન્ડવીચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)
#MBR3#WEEK3


ક્વિક કોકોનટ ચટણી (Quick coconut chutney recipe in Gujarati)
ફટાફટ બની જાય તેવી રેસીપી. જ્યારે જલ્દી કોકોનટ ચટણી બનાવવી હોય ત્યારે આ રેસિપી સારી રહે છે


ઇન્દોરી પૌવા (Indori Pauva Recipe in gujarati)
#FFC5Week5


ભાત ના ઢોકળા (rice Dhokla recipe in gujarati)
#માઇઇબુક #પોસ્ટ૨૧


ખાંડવી (Instant khandavi in gujarati)
#માઇઇબુક #પોસ્ટ૪ #cookpadindia મિત્રો ખાંડવી તો સૌના ઘરે બનતી જ હશે પણ તેમાં સમય બઉ લાગે અને મહેનત પણ તો તેનું સોલ્યુશન આજ હું લઈ ને આવી છું જે મને મારા મિત્ર એ સિખડ્યું છે.


રોટલી નો ચેવડો(rotli no chevedo recipe in Gujarati)
#માઇઇબુક# રેસિપી ૧૫


ખમણ ઢોકળા (Khaman Dhokala Recipe in gujarati)
#FFC1Week 1


મિસળ પાઉં (Misal Pau recipe in gujarati)
#goldenapron3 week૧૫


પનીર ખાંડવી
#JSR#PC#RB17#Week17


સાઉથ ઇન્ડિયન ચટણી (south Indian chutney Recipe in Gujarati)
#goldenapron3#week4#chutney


પનીર કોર્ન સબ્જી (Paneer corn sabji recipe in gujarati)
#સુપરશેફ1


ચીઝી પીઝા (Cheesy Pizza Recipe In Gujarati)
#GA4#Week 17


મિશળ પાવ (mishal pav in recipe Gujarati
#સુપરશેફ૩#વીક૩#મોનસુનમોન્સુન સ્પેશિયલ ગરમા ગરમ મિશળ પાવ.😋😋💭💭


વઘારેલા મમરા (Vagharela Mamra Recipe In Gujarati)
#SJ


મીલી જુલી સબ્જી - ટેસ્ટ ઓફ સાઉથ
#સાઉથ


ચટપટા પૌઆ
#માઇઇબુક #પોસ્ટ૧૪

More Recommended Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13754557
ટિપ્પણીઓ (7)