પકોડા (pakoda)

Vandana Dhiren Solanki @cook_25906288
પકોડા (pakoda)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટાટાને બાફી લેવાના અને તેના કટકા કરી અને એક કડાઈમાં બે ચમચી તેલ મૂકી અને ડુંગળી અને ટામેટા નાખી અને ચડવા દો પછી તેમાં મસાલા નાખો ગરમ મસાલો ચટણી ખાંડ ચાટ મસાલો લીંબુનો રસ ધાણાભાજી બધું નાખી અને બટેટા નાખી દો તૈયાર છે મસાલો નીચે ફોટામાં જોઈ શકો છો
- 2
પછી બધી બ્રેડને આ મસાલો નાખી અને ભરી લો અને અન્ય એક બાઉલમાં ચણાનો લોટ અને મેંદો અને થોડું નમક નાખી અને માં પાણી નાખી અને એકદમ પાતળું લેયર બનાવો નીચે ફોટામાં જોઈ શકો છો
- 3
પછી તેલમાં તળી લો એકદમ રંગના થાય ત્યારે ઉતારી લો અને ચટણી સાથે સર્વ કરો તૈયાર છે પકોડા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પકોડા (Pakoda Recipe In Gujarati)
પકોડા ગુજરાતીઓનું ખૂબ જ ફેમસ અને જલ્દી બની જતી વાનગી તેમજ બહુ જ ભાવે તેવી વાનગી હોવાથી વારંવાર બને છે.#GA4#Week3 Rajni Sanghavi -
મેગી ના પકોડા.(Maggi pakoda recipe in Gujarati)
#GA4 #Week3 # post 1 મેગી નું નામ પડતા જ બાળકોના મોઢામાં પાણી આવે છે... આજે મેગી માંથી મેં એના પકોડા બનાવ્યા છે... ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે છે.. Payal Desai -
મેથી મસાલા ખાખરા (methi masala khakhra Recipe in Gujarati)
#GA4#week2#fenugreekઆમાં મેં કસૂરી મેથી લીધી છે પણ લીલી મેથી પણ લઈ શકાય છે અને એકદમ બહાર જેવા જ ખાખરા થાય છે એક વાર ઘરે જરૂર ટ્રાય કરજો એકદમ હેલ્ધી અને ટેસ્ટી થાય છે Vandana Dhiren Solanki -
બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)
#GA4#Week3અહી આજે મે બ્રેડ માથી બનતા પકોડા બનાયા છે ખુબ જ સરસ અને એકદમ સ્વાદિષ્ટ.તમને પણ પસંદ આવસે. Arpi Joshi Rawal -
લેફ્ટ ઓવર બ્રેડ પકોડા ચાટ (Left Over Bread Pakoda Chaat Recipe In Gujarati)
#LOબ્રેડ વધ્યા હતા એમાંથી મે ટેસ્ટી બ્રેડ પકોડા બનાવ્યા છે જોઈને જ મોઢામાં પાણી આવી જાય છે.😋 Falguni Shah -
-
-
ફુદીના પકોડા(Pudina Pakoda Recipe in Gujarati)
#GA4#Week3#pakodaઆ પકોડા વરસાદમાં ખાવાની ખૂબ જ મજા આવે છે ને એમાં પણ સાથે ચા હોય તો તો મજા જ પડી જાય Kala Ramoliya -
સેન્ડવીચ પકોડા (Sandwich pakoda recipe in Gujarati)
#GA4#week3 ઘરમાં બધાને સેન્ડવીચ અને પકોડા બંને ભાવે. પણ સેન્ડવીચ માંથી પકોડા બનાવવાથી એક સરસ ક્રીસ્પ આવે છે. અને ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. મે ચીઝ ચીલી અને બટેટાના સેન્ડવીચ પકોડા બનાવ્યા છે. Sonal Suva -
વધેલા ભાતના પકોડા (Rice Pakoda Recipe In Gujarati)
આ પકોડા તમે ઘરે વધેલા ભાતમાંથી બનાવી શકો છો!#GA4#Week3#pakodaMayuri Thakkar
-
બ્રેડ પકોડા (bread pakoda recipe in Gujarati)
#સુપરશેફ2#માઇઇબુક-પોસ્ટ.૩૭ ચોમાસાની ઋતુમાં ગરમાગરમ બ્રેડ પકોડા ખાવાની ખૂબ જ મજા આવે છે Nisha -
-
-
સેન્ડવીચ પકોડા(Sandwich Pakoda Recipe in Gujarati)
#GA4#Week3Recipe -3# પકોડા# દુધી બટાકા ના લસણીયા સેન્ડવીચ પકોડા આ પકોડા સ્વાદમાં સરસ લાગે છે દૂધીના ભાવતી હોય તો બી ખાઈ લેશો Pina Chokshi -
-
પકોડા(Pakoda Recipe in Gujarati)
મારી આ વાનગી ખુબ જ સરસ અને બઘાને ભાવે તેવી છે. એક વાર જરૂર થી બનાવજો બઘાને બહુ જ ભાવશે.#GA4#Week3#Post1 Janki K Mer -
-
પનીર બ્રેડ પકોડા (Paneer Bread Pakoda Recipe In Gujarati)
#MyFirstRecipe#ઓક્ટોબર#GA4#Week3#Pakoda#Post1આ પકોડા માં પનીર હોવાથી આ પકોડા બહુ ટેસ્ટી લાગે છે અને હેલ્ધી પણ છે payal Prajapati patel -
તવા બ્રેડ પકોડા (Tava Bread Pakoda Recipe In Gujarati)
જે તવા પર શેકી લીધેલ હોય છે#GA4#Week3pala manisha
-
ભરેલા રિંગણા નું શાક (Bharela Ringna nu Shak Recipe In Gujarati)
#GA4#week4#Gujaratiઆપણે બનાવીશું ભરેલા રીંગડા નું શાક જેમાં મે લસણ અને આદુ નો ઉપયોગ ઓછો કર્યો છે જેથી કરીને કોઈ ને problm ના થાય અને એકદમ ટેસ્ટી બને છે અને મસાલા પણ અલગ લીધા છે એક વાર ઘરે જરૂર ટ્રાય કરજો Vandana Dhiren Solanki -
🌽બેબી કોર્ન પકોડા🌽 (Babycorn Pakoda Recipe In Gujarati)
#GA4#Week3કીવર્ડ: Pakoda/પકોડાબેબી કોર્ન ના પકોડા એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી બને છે જે પાર્ટી સનેકસ માટે પરફેક્ટ છે. Kunti Naik -
-
બટેટા,અજમા અને મરચા ના પકોડા
#ડિનર #સ્ટાર ચોમાસાની સિઝન આવતા જ બધાને આ પકોડા બહુ જ ભાવે છે તમે પણ ટ્રાય કરજો ફટાફટ બની જાય છે. Mita Mer -
બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)
બ્રેડ પકોડા બધા જ બનાવતા હોય છેઅલગ અલગ રીતેમે આજે લારી સ્ટાઈલ જેવા બનાવ્યા છેઅમદાવાદમાં મળતા તો આવો જોઈએ કઈ રીતે બને છે#CB7#week7 chef Nidhi Bole -
બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)
#CB7બ્રેડ પકોડા બટાકા ના સ્ટફિંગ વગર પણ ખુબ testy બને છે.. Try કરજો.. Daxita Shah -
પાલકના પકોડા (Spinach Pakoda Recipe In Gujarati)
નમસ્કાર મિત્રો,,, આજે હું તમને પાલકના પકોડા બનાવવા ની રેસિપી કહીશ જે ખૂબ જ ઝડપથી અને ટેસ્ટી બનાવી શકાય છે... Dharti Vasani -
પકોડા(Pakoda recipe in Gujarati)
આજે આપણે બનાવીશું મેથી ની ભાજી ના પકોડા જે ખૂબ જ ટેસ્ટી હોય છે અને બધા ખૂબ જ આનંદથી ખાય છે. નાના તથા મોટા બધાને પકોડા ખૂબ જ ભાવે છે. તો ચાલો આજે આપણે પકોડા ની રેસીપી શરૂ કરીએ.#GA4#week3 Nayana Pandya -
ચીઝ ગ્રીલ સેન્ડવીચ(Cheese Grilled Sandwich Recipe in Gujarati)
#GA4#Week3#sandwich#NSD Hetal Vithlani -
પોટેટો સેન્ડવીચ પકોડા (Potato Sandwich Pakoda Recipe In Gujarati)
#GA4#Week3ફ્રેન્ડ્સ , ફટાફટ બની જાય એવા પોટેટો ચીપ્સ ના પકોડા તો આપણે બનાવતાં જ હોય છીએ.આજે મેં એક અલગ ટેસ્ટ ઉમેરી ને સેન્ડવીચ પકોડા બનાવ્યા છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13755274
ટિપ્પણીઓ (4)