આલુ પરાઠા(Aalu parotha recipe in Gujarati)

Davda Bhavana @Bhavna826
#trend2
મારા જશ ની ફેવરીટ આઈટમ. રોજ રાત્રે શું બનાવવું એવો પ્રશ્ન થાય ત્યારે આલુ પરોઠા બેસ્ટ ઓપ્શન છે બધાને ભાવે અને શાક ની ઝંઝટ પણ ટળી જાય.
આલુ પરાઠા(Aalu parotha recipe in Gujarati)
#trend2
મારા જશ ની ફેવરીટ આઈટમ. રોજ રાત્રે શું બનાવવું એવો પ્રશ્ન થાય ત્યારે આલુ પરોઠા બેસ્ટ ઓપ્શન છે બધાને ભાવે અને શાક ની ઝંઝટ પણ ટળી જાય.
રાંધવાની સૂચનાઓ
- 1
બટાટાના કટકા કરી બાફી લો. ઘઉંના લોટ ચાળી નમક અને મોણ ઉમેરી નરમ લોટ બાંધી લો
- 2
બાફેલા બટાટાની છાલ ઉતારી તેને મેશ કરી લો તેમાં મરચાની ભૂકી ગરમ મસાલો ખાંડ લીંબુ અને નમક ઉમેરી હાથેથી મસળી બધું મિક્સ કરી લો. ધાણાભાજી ઉમેરો
- 3
લોટમાંથી લૂઓ લઈ પૂરી જેટલો વણી તેની અંદર બટાટાનો માવો કચોરીની જેમ પેક કરી ફરીથી તેને હળવા હાથે વણો નહીંતર માવો બહાર આવી જશે
- 4
ગેસ પર તવી મૂકી બંને તરફ તેલ લગાવી બરાબર શેકો. લીલી ચટણી અને સોસ સાથે આલુ પરાઠા સર્વ કરો
Similar Recipes
-
આલુ પરોઠા(Aalu Parotha recipe in Gujarati)
આજે આલુ પરોઠા બનાવીશું. બાળકોને મોટા ની સૌની પસંદ હોય છે.#trend2#post2#week2#આલુ પરોઠા Chhaya panchal -
આલુ પરાઠા(Aalu pArotha Recipe in Gujarati)
#trend2પરાઠા તો ઘણા પ્રકાર ના બને છે .જેમ કે ગોબી ,પનીર વગેરે મારા સન ને આલુ પરાઠા બહુ ભાવે છે એટલે મેં આજે આલુ પરાઠા બનાવ્યા છે . Rekha Ramchandani -
-
આલુ પરોઠા(Aalu Parotha Recipe in Gujarati)
#trend2આજે મેં ડિનરમાં આલુ પરોઠા બનાવેલા જે ખૂબ જ ટેસ્ટી બનેલા હતા એકદમ જલ્દી ફટાફટ બની જાય છે. Komal Batavia -
આલુ પરોઠા (aalu parotha recipe in gujarti)
#નોર્થ આલુ પરાઠા એટલે બધાને ભાવતી આઈટમ. Manasi Khangiwale Date -
ચીઝ આલુ પરાઠા(cheese aalu parotha recipe in gujarati)
#નોર્થ મારા ઘર માં બધા ને ભાવે છે. હમણાં રેરટોરંટ મા જવાનું નથી એટલે ઘરમાં બનાવી દીધા છે. Mrs Viraj Prashant Vasavada -
-
આલુ પરાઠા(Aloo paratha recipe in Gujarati)
#trend2#week2 મારા ફેવરિટ જ્યારે પણ કંઈક એકલા માટે બનાવાની ઈચ્છા થઈ તો આલુ પરોઠા જ યાદ આવે. Lekha Vayeda -
આલુ પરાઠા (Aloo Paratha Recipe In Gujarati)
#trend2#week2આલુ પરાઠા એ પરફેક્ટ મીલ છે જે નાસ્તા, લંચ કે ડિનર ગમે ત્યારે આપી શકાય છે. Jagruti Chauhan -
આલુ પરાઠા(Aalu parotha recipe in Gujarati)
#Trend2#Week2આલુ બાળકોનું પ્રિય શાક છે. એમાં વળી ક્રશ કરીને મસાલા રોટીની જેમ તો ખાવાની મઝાજ જુદી છે. Archana Thakkar -
-
-
આલુ પરાઠા અને લસ્સી(aalu parotha recipe in gujarati)
#નોર્થ પંજાબી લોકો મોર્નિગ બ્રેક ફાસ્ટ માં પરાઠા અને લસ્સી પસંદ કરે છે,મેં ચંદીગઢ ની ટુર માં આલુ પરાઠા અને લસ્સી નો નાસ્તો કર્યો હતો,આજે મેં એમની રેસીપી મુજબ આલુ પરાઠા અને લસ્સી બનાવ્યાં ખૂબ સરસ બન્યાં .😋 Bhavnaben Adhiya -
આલુ પરાઠા (Alu Paratha recipe in Gujarati)
આલુ પરોઠા આમ તો બહુ જ ફેમસ વાનગી છે તે સવારે નાસ્તામાં પણ ખાઈ શકાય છે અને જમવામાં પણ ચાલે છે એની સાથે દહીં, કોથમીર ની ચટણી તથા સોસ સાથે ખવાય છે.. તો ચાલો બનાવીએ આલુ પરોઠા સ્વાદિષ્ટ..્😋 @Darshcook_29046696Darshna Pandya -
આલુ પરોઠા (Aloo parotha Recipe in Gujarati)
#trend2સૌની ભાવે તેવા આલુ પરોઠા મે થોડા અલગ રીતે બનાવ્યા છે. જેમાં મે ફુદીના ની ફ્લેવર આપી છે. તેથી તેનો ટેસ્ટ માં ખુબજ ટેસ્ટી લાગે છે. સાથે સ્વીટ માં મે ઈલાયચી શ્રીખંડ બનાવ્યો છે. Nirali Dudhat -
દમ આલુ(dum aalu recipe in gujarati)
શાકમાં દરરોજ શું બનાવવું તે દરેક ગૃહિણીને પજવતો પ્રશ્ન છે. બાળકો અને ઘરના વડીલો બધાને ભાવે તેવું શાક હોય તો પરેશાની ઓછી થઈ જાય છે. બટાકા એવું શાક છે જે બધાને જ ભાવતું હોય. તો બટાકાનું કોઈ શાહી વર્ઝન ટ્રાય કરવું હોય તો દમ આલુ બેસ્ટ ઓપ્શન છે. Vidhi V Popat -
-
-
આલુ પરાઠા (Aloo Paratha Recipe In Gujarati)
#GA4 #Week1# આલુ પરોઠાદરેક ઘર માં બનતા હસે આ પરાઠા, જ્યારે ઘર માં કોઈ શાક ના હોય ત્યારે બટાકા ના પરાઠા નું યાદ આવે....મારા ઘર માં બધાં ના ફેવરિટ છે. Kinjal Shah -
-
આલુ પરાઠા(AlooParotha Recipe in Gujarati)
#trend2આલુ પરોઠા હું હાથે થી જ ફેરવી ને બનાવું છુ ખૂબ સરસ બને છે તો આજે એક ટેસ્ટી રેશિપી નવી ટ્રીક સાથે Dipal Parmar -
-
આલુ પાલક પરાઠા (Aalu Palak Paratha Recipe In Gujarati)
#FFC2#Week2#cookpadindia#cookpadgujarati#આલુ પાલક Keshma Raichura -
આલુ પરાઠા (Aloo parotha Recipe in Gujarati)
#Trend2આલુ પરાઠા :---બધાં ના ઘર માં બટાકા તો હંમેશા રહેતા જ હોય છે ગમે ત્યારે બનાવી શકાય તેવીઝટપટ તૈયાર થતી વાનગી છે, બાળકો અને મોટા સૌ ની પ્રિય ...સાંજે જમવામાં હોય કે બાળકો ના ટિફિન માં .બધા મસ્તી થી ખાઈ શકે Jayshree Chotalia -
આલુ પરાઠા
#RB2 આલુ પરાઠા મારા સન ની ફેવરીટ વાનગી છે, સાથે દહીં, ડુંગળી, અથાણું હોય પછી તો કંઈ ન જોઈએ. 😊 Bhavnaben Adhiya -
-
આલુ પરાઠા (Aloo Paratha Recipe In Gujarati)
બાળકો અને મોટા દરેકને પસંદ આવતા એવા આલુ પરોઠા બનાવો એક સિક્રેટ ઇંગ્રડિયન્ટ ઉમેરીને... Mishty's Kitchen -
આલુ પરાઠા(Aalu Parotha Recipe in Gujarati)
#GA4#week1#potatoes#paratha#curdઆલુ પરાઠા ગમે ત્યારે નાસ્તામાં કે જમવા માં ખાઈ શકાય છે.Mayuri Thakkar
-
આલુ પરાઠા(aloo paratha recipe in gujrati)
અત્યારે આપણે કંઇ બહારનું ખાઈ શકતા નથી તેથી આ ઘરે જ આપણે બનાવીએ બાર જેવા સ્વાદિષ્ટ આલુ પરોઠા આ બધા બાળકોને ખૂબ જ પસંદ હોય છે અને મને પણ ખૂબ જ પસંદ છે#રોટીસ Hiral H. Panchmatiya -
આલુ પરાઠા(alu parotha recipe in Gujarati)
વરસાદ ની સિઝનમાં આપણે બનાવીશું ગરમાગરમ આલુ પરાઠા. આ પરાઠા દહીં સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. આલુ પરાઠા બધા ની મનગમતી વાનગી છે. તો ચાલો આપણે આજની આલુ પરાઠાની રેસિપી શરૂ કરીએ.#માઇઇબુક#સુપરસેફ3 Nayana Pandya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13756509
ટિપ્પણીઓ (2)