ચીઝ ચીલી સેન્ડવિચ (Cheese Chilli Sandwich Recipe In Gujarati)

JYOTI GANATRA
JYOTI GANATRA @cook_21089946

ચીઝ ચીલી સેન્ડવિચ (Cheese Chilli Sandwich Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

દસથી પંદર મિનિટ
બે વ્યક્તિ માટે
  1. 4બ્રેડની સ્લાઈસ
  2. જરૂર મુજબ ચીઝ
  3. 1 ચમચીઓરેગાનો અને ચીલી ફ્લેક્સ
  4. જરૂર મુજબ બટર
  5. ૪ નંગતીખા મરચા

રાંધવાની સૂચનાઓ

દસથી પંદર મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બ્રેડ પર બટર લગાવી દેવું. ત્યારબાદ ગ્રીન ચટણી લગાવવી.

  2. 2

    હવે તેના પર ચીઝ લગાડવું ત્યારબાદ મરચાં, ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ લગાડવું. ત્યારબાદ ચાટ મસાલો એડ કરવો.

  3. 3

    હવે તેના પર બ્રેડની બીજી સ્લાઈસ મૂકી દેવી અને સારી રીતે પેક કરી લેવું. ત્યારબાદ સેન્ડવીચ ટોસ્ટરમાં ટોસ્ટ કરી લેવી.

  4. 4

    હવે રેડી છે આપણી ચીઝ ચીલી સેન્ડવિચ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
JYOTI GANATRA
JYOTI GANATRA @cook_21089946
પર

Similar Recipes