મૈસૂર મસાલા ઢોંસા (Mysore Masala Dosa Recipe In Gujarati)

Jyoti Yagnesh Pandya
Jyoti Yagnesh Pandya @cook_26546238
Mumbai

મૈસૂર મસાલા ઢોંસા (Mysore Masala Dosa Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
  1. ૧ કપઅડદ ની દાળ
  2. ૧ કપમગ ની મોગર દાળ
  3. ૨ કપચોખા
  4. ૫-૬ મેથી ના દાણા
  5. ૧ વાટકીદહીં
  6. ૧ કાચલીનારિયળ
  7. ગ્રામદાળિયા ૫૦
  8. સિમલા મિર્ચી

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    દાળ અને ચોખા ને ૨ કલાક પલાળો અને મીક્સ તૈયા૨ કરો મેથી ના દાણા નાખો

  2. 2

    મિશ્રણ ને ૨ કલાક પલાળો દહીં પલળતા વખતે નાખવું

  3. 3

    નારિયળ ની ચટણી બનાવવા માટે નારિયળ દાળિયા મીઠુ મરચું દહીં નાખી પિસ્વું. મસાલા માટે બટેટા કાંદા કે્સિકમ બીટ જીનું સમારી સબ્જી ની જેમ વગારી લેવુ એમાં મરચું દાનાજીરું અને મીઠું નાખી મસાલો બનાવો

  4. 4

    ઢોસા તવા પર બનાવો અને ચટણી સાથે સર્વ કરો

  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jyoti Yagnesh Pandya
Jyoti Yagnesh Pandya @cook_26546238
પર
Mumbai
I like to make home made food
વધુ વાંચો

Similar Recipes