મેદુવડા(Menduvada recipe in Gujarati)

Deepika Jagetiya
Deepika Jagetiya @Deepika15
Ahmedabad

કોપરા ની ચટણી મેં કોપરું અને મરચું નાખીને બનાવી છે

મેદુવડા(Menduvada recipe in Gujarati)

કોપરા ની ચટણી મેં કોપરું અને મરચું નાખીને બનાવી છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
૪ લોકો
  1. મેદુવડાં
  2. ૨૫૦ ગ્રામ સોજી
  3. ૧ વાટકીદહીં
  4. કટકો આદુ
  5. લીલા મરચા
  6. મીઠું સ્વાદાનુસાર
  7. ચપટીસોડા
  8. મીઠો લીમડો
  9. સંભાર
  10. ૨૦૦ ગ્રામ તુવેર ની દાળ
  11. 1વાટકો ભરીને ગાજર, કોબી, દૂધી, લીલા મરચાં, ડુંગળી
  12. મીઠું મરચું સ્વાદ અનુસાર
  13. વઘાર માટે તમાલ પત્ર, ચકરી ફૂલ, તજ, લવિંગ, સૂકું લાલ મરચું

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    પહેલા તુવેર દાળ ને ધોઈ નાખો પછી તેમાં મીઠું બધા શાક નાખી ને કૂકર માં ૨ સીટી આવે ત્યાં સધીમાં બાફવા મૂકો

  2. 2

    સોજી માં દહીં નાખી ને ૩૦ મિનિટ સુધી રહેવા દો લીમડો મરચા આદુ મીઠું નાખી ને સરસ ઢીલો લોટ બાંધવું

  3. 3

    દાળ બફાઈ જાય એટલે એક પેન માં તેલ મૂકીતેમાં રાઈ હિંગ લાલ મરચું બધો મસાલો નાખીને ગ્રેવી તૈયાર કરો

  4. 4

    હવે આ ગ્રેવી ને દાળ માં નાખો ઉકળે એટલે ઉતારી લો તૈયાર છે સ્વાદિષ્ટ સંભાર

  5. 5

    હવે એક પેન માં તેલ મૂકી તેકો તેલ ગરમ થાય ત્યાં સુધીમાં સોજી ના મિશ્રણ માં મરચા આદુ લીમડો ૧/૨ ચમચી સોડા નાખી ને સરસ રીતે મિક્સ કરો તૈયાર છે સ્વાદિષ્ટ મેદુ વડા નું ખીરું

  6. 6

    હવે થોડો પાણી વાળા હાથ થી મેદુવડા ઉતારો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Deepika Jagetiya
Deepika Jagetiya @Deepika15
પર
Ahmedabad

ટિપ્પણીઓ

Similar Recipes