ગાજર કટલેટ(Gajar Cutlet Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટેકા ધોઈ ને બાફી તેને મેષ કરો.
- 2
ત્યાર બાદ તેમાં ડુંગળી, કેપ્સિકમ, ગાજર,કોબીજ, આદુ મરચાં ની પેસ્ટ, મીઠું, કોથમીર, આમચૂર પાઉડર, ગરમ મસાલો અને બ્રેડ ક્રમશ ઉમેરો.
- 3
ત્યાર બાદ બધું બરાબર મિક્સ કરો.
- 4
ત્યાર બાદ તેની હાર્ટ શેપમાં કટલેટ બનાવો. તેને બ્રેડ ક્રમશ માં મૂકી બરોબર બ્રેડ ક્રમશ લાગવું.
- 5
પછી તેને એક પેનમાં તેલ મૂકી સેલો ફ્રાય કરો.
- 6
ત્યાર બાદ તેને સોસ સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
પૌવા કટલેટ (Pauva Cutlet Recipe in Gujarati)
#AsahikaseiIndia# તેલ ના ઉપયોગ વગર પૌષ્ટિક હેલ્ધી કટલેટ Ramaben Joshi -
વેજ. સોયા કબાબ
#RB13#WEEK13(વેજીટેબલ સોયા કબાબ ખાવામાં ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી લાગે છે, સોયા ગ્રેન્યુઅલ્સ માં ખૂબ પ્રમાણમાં ફાઇબર હોવાથી તે હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે.) Rachana Sagala -
વેજીટેબલ કટલેટ (vegetable cutlet Recipe in gujarati)
બાળકોને ભાવે તેવું સ્વાદિષ્ટ ડિનર Kajal Ankur Dholakia -
તંદુરી ગ્રીલ ચીઝ સેન્ડવીચ (Tandoori Grill Cheese Sandwich Recipe In Gujarati)
#GA4#Week3#sandwhich Unnati Rahul Naik -
-
રેલ્વે સ્ટાઈલ કટલેટ (Railway Style Cutlet Recipe In Gujarati)
#KK#cookpadindia#cookpadgujarati Unnati Desai -
-
-
લેફ્ટઓવર રાઈસ કટલેટ (Leftover Rice Cutlet Recipe In Gujarati)
#LOમિત્રો આપણા ઘરમાં ઘણી વખત ભાત બચી જતા હોય છે તો આપણે ભાતને વઘારતા હોઈએ છીએ અથવા તો તેના થેપલા બનાવતા હોઈએ છીએ આજે મારા ઘરે ભાત પણ વધ્યા હતા અને આલુ પરોઠા બનાવ્યા હતા તો તેનો મસાલો પણ વધ્યો હતો તો એમાંથી આજે મેં કટલેસ બનાવવી છે ખૂબ જ ટેસ્ટી બની હતી Rita Gajjar -
-
-
પનીર મોમોસ (Paneer Momos Recipe In Gujarati)
#GA4#Week6મોમોસ નેપાળી વાનગી છે.જે ટેસ્ટ માં બહુ જ સરસ લાગે છે. પનીર મોમોસ ની રેસીપી લાવી છું.મોમોસ મેંદો અને ઘઉંના લોટ બંને માંથી બનાવી શકાય છે. Sheth Shraddha S💞R -
-
-
-
-
-
-
વેજ લોલીપોપ
#Teastofgujrat #તકનીકઆ રેસિપી નાના બાળકો જે શાક નાખતા હોય તો તેને આવી retey કરીને આપવા થી શાક ખાઈ લે છે Nisha Mandan -
-
-
વેજ મેગી મસાલા મેજીક ઓટ્સ કટલેટ (Veg Maggi Masala magic Oats Cutlet Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab#Cookpad Rachana Sagala -
-
ઓટ્સ મસાલા પુડલા (Oats Masala Pudla Recipe In Gujarati)
#trend#cookpadindia#cookpadgujratiઆપણે મોટા ભાગે ચણા ના લોટ ના પુડલા બનાવતા હોઈએ છીએ.મે અહી ઓટ્સ ના પુડલા બનાવ્યા છે જે એકદમ સોફ્ટ અને ટેસ્ટી લાગે છે ઘર માં નાના બાળકો થી લઈ ને મોટા વડીલો સહિત બધા માટે એક healthy option છે.આ પુડલા સવારે નાસ્તા માં કે સાંજે ડિનર માં લઈ શકાય. Bansi Chotaliya Chavda -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13775940
ટિપ્પણીઓ