ઞાજર નો હલવો(Gajar no Halvo Recipe in Gujarati)

Savitridave
Savitridave @cook_26503362

આ હલવો મને ખુબ પસંદ.#GA4
#week 3

ઞાજર નો હલવો(Gajar no Halvo Recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે

આ હલવો મને ખુબ પસંદ.#GA4
#week 3

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મીનીટ
૨ વ્યક્તિ માટે
  1. અડધો કિલો ઞાજર
  2. અડધો લીટર દૂધ
  3. જરૂર મુજબ કાજુ,બદામ,કિસમીસ
  4. ઘી જરૂર મુજબ
  5. ૨ કપખાંડ

રાંધવાની સૂચનાઓ

૩૦ મીનીટ
  1. 1

    સો પેલા ઞાજર નેં ખમણવુ.

  2. 2

    કડાઈમાં ઘી મૂકી તેમાં ખમણેલું ગાજર નાખી

  3. 3

    તેમાં ઘી અને ખાંડ નાખી સાતરવુ

  4. 4

    પછી તેમાં દુઘ નાખી સરખી રીતે મિક્સ કરી ચડવા દો

  5. 5

    ધી છુટું પડે એટલે તેમાં કાજુ બદામ કિસમીસ નાખી સવૅ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Savitridave
Savitridave @cook_26503362
પર

Similar Recipes