દાલફ્રાય (Dal Fry Recipe In Gujarati)

Urja Dhanesha
Urja Dhanesha @cook_23316011

દાલફ્રાય (Dal Fry Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપ બાફેલી મિક્સ દાળ
  2. 1 વાટકો સમારેલી ડુંગળી
  3. 1/2વાટકો ટામેટા
  4. 7-8કળી લસણ
  5. 1લીંબુ
  6. 2 ચમચીધાણાજીરું પાઉડર
  7. 1 ચમચીલાલ મરચું પાઉડર
  8. 1/2 ચમચીગરમ મસાલો
  9. 1/2 ચમચીહળદર પાઉડર
  10. ચપટીહિંગ
  11. ચપટીખાંડ
  12. સ્વાદ અનુસારમીઠું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બધા ઘટકો તૈયાર કરો.

  2. 2

    બાફેલી દાળ માં થોડી મગ ની પીળી દાળ, થોડી અડદ ની દાળ અને આ બે દાળ જેટલી તુવેર ની દાળ.

  3. 3

    હવે એક કડાઈ માં થોડું તેલ અને ઘી ઉમેરો, અને તેમાં હિંગ અને હળદર નાખી ને ડુંગળી, લસણ અને ટામેટા ચડવા દો.

  4. 4

    ડુંગળી ટામેટા ચડી જાય એટલે તેમાં બધા મસાલા ઉમેરો અને થોડી વાર રહેવા દો, હવે તેમાં દાળ ઉમેરી ચડવા દો.

  5. 5

    તો ફ્રેન્ડ્સ તૈયાર છે આપણી દાલફ્રાય તેને રાઈસ અને પાપડ જોડે સર્વ કરો, અને ફેમિલી અને ફ્રેન્ડ્સ જોડે એન્જોય કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Urja Dhanesha
Urja Dhanesha @cook_23316011
પર

Similar Recipes