ગાજરનો સંભારો (Carrot Sambharo Recipe In Gujarati)

Kruti's kitchen
Kruti's kitchen @Kruti_20

#GA4 #Week3#carrot

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 mik
  1. ૨ નંગગાજર
  2. ૨ નંગમરચા
  3. ૧ ચમચીરાઈ,જીરું
  4. ૧ ચમચીહળદર
  5. ૧ ચમચીનમક
  6. ચપટીહિંગ

રાંધવાની સૂચનાઓ

10 mik
  1. 1

    સૌપ્રથમ ગાજર અને મરચાં ને ધોઈ લો.ત્યારબાદ ગાજરની છાલ ઉતારી ને ખમણી લો.

  2. 2

    હવે એક પેનમાં તેલ ગરમ કરી તેમાં ચપટી હિંગ, હળદર નાખી ને રાઈ જીરું નાખી ને તે તતડે ‌ત્યારબાદ તેમાં ખમણેલું ગાજર અને મરચાં નાખીને સ્વાદ અનુસાર નમક નાખીને થોડું પાણી નાખી ને ચડવા દો

  3. 3

    તો તૈયાર છે ગાજરનો સંભારો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kruti's kitchen
Kruti's kitchen @Kruti_20
પર

ટિપ્પણીઓ

Similar Recipes