ગાજરનું સંભારો (Carrot સંભારો Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ગાજર ને ધોઈ ને છોલીને લાંબા ટુકડામાં કાપી લો. લીલા મરચા ને પણ નાના ટુકડામાં કાપી લો.
- 2
એક પેનમાં તેલ લઈ ગરમ થાય એટલે રાઈ અને હિંગ ઉમેરો તેમાં લીલા મરચા ઉમેરીને સાંતળો
- 3
તેમાં સમારેલા ગાજર ઉમેરી મીઠું, હળદર અને લીંબુનો રસ ઉમેરી મિક્સ કરી લો. ગાજરને ૫થી ૬મિનિટ માટે ચડવી લો. આ શાક થોડું કાચું પાકું રાખવાનું છે.
- 4
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
ગાજર મરચાનો સંભારો (Carrot Marcha Sambharo Recipe In Gujarati)
#GA4#Week3આ સંભારો દરેક ની થાળીમાં અચૂક હોય છે જે બધાને ખૂબ જ ભાવે છેAARTI KACHA
-
કોબી ગાજર મરચાં નો સંભારો (Kobi Gajar Marcha Sambharo Recipe In Gujarati)
#GA4#Week3 Sangeeta Bhalodia -
ગાજર નો સંભારો (Carrot Sambharo Recipe In Gujarati)
#GA4#Week3ગાજર નો સંભારો બનાવાનું કેટલા દિવસ થી ઈચ્છા હતી પણ કઈ મેળ પડતો નોતો પણ ga4 ના week3 માં કેરેટ જોઈને આ જ યાદ આવ્યું કે આ જ ફટાફટ અને હેલ્થી બનશે.મેં એકવાર સૂચિ શાહ ની ગાજર ના સંભાર ની રેસીપી જોઈ હતી અને બહુ ગમી હતી તો આ જ રેસીપી થી મેં આ સંભારો બનાયો છે Vijyeta Gohil -
-
-
-
-
કોબી,ગાજર,મરચાનો સંભારો(Cabbage,carrot,chilli sambharo recipe in Gujarati)
#GA4#Week13#chilii Priyanshi savani Savani Priyanshi -
કોબી, મરચા, ગાજરનો સંભારો(Cabbage,chilli,carrot sambharo recipe in Gujarati)
#GA4#Week14Shital Bhanushali
-
ગાજર મરચાનો સંભારો
#GA4#Week3સંભારા તો ઘણી જાતના બનતા હોય છે, પણ ગાજર નો સંભારો અમારા ઘરમાં સૌથી ફેવરિટ છે. Davda Bhavana -
-
-
-
-
-
-
-
ગાજર ના ખમણ નો સંભારો
શિયાળાની સિઝનમાં સરસ ગાજર આવતા હોય છે તો આજે મે અહીં એ ગાજરનું ખમણ કરી અને સંભારો બનાવ્યો જે ટેસ્ટમાં એકદમ સરસ લાગે છે. Sonal Modha -
-
ગાજર મરચા નું અથાણું (Carrot Chilli pickle recipe in Gujarati)
ગાજર મરચા નું અથાણું એ તરત જ બની જતું એક ખૂબ જ સરળ અને સ્વાદિષ્ટ અથાણું છે જે બે અઠવાડિયા સુધી ફ્રિજમાં પણ રાખી શકાય છે. આ અથાણું કોઈપણ જાતના પરાઠા, પૂરી થેપલા, ગાંઠિયા, ખાખરા અથવા તો ભોજનના એક ભાગરૂપે પીરસી શકાય. spicequeen -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14216646
ટિપ્પણીઓ