કાજુ કારેલા(Kaju karela recipe in Gujarati)

Khushbu mehta
Khushbu mehta @khushi123
Morbi
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૨ સર્વીંગ
  1. ૨૦૦ ગ્રામ કારેલા
  2. 50 ગ્રામઘીમાં સાંતળેલા કાજૂ
  3. ૧ નાની વાટકીશેકેલો ચણાનો લોટ
  4. મરચું પાઉડર
  5. હળદર
  6. મીઠું
  7. ૧ ચમચીતલ
  8. 2 ચમચીખાંડ
  9. 2 ચમચીલીંબુનો રસ
  10. વઘાર માટે તેલ
  11. લસણની પેસ્ટ
  12. આદુ અને મરચાની પેસ્ટ
  13. કોથમીર

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    હવે સૌપ્રથમ કારેલા ને બાફી લો બાફીને તેના માંથી બી કાઢી લો અને બેથી ત્રણ પાણીએ ધોઈ લો.. હવે એક પેનમાં તેલ લઈ તેમાં આદુ મરચાની પેસ્ટ લસણની પેસ્ટ અને તલ ઉમેરો... હવે તેમાં બાફેલા કારેલા ઉમેરો અને પછી તેમાં મરચું હળદર મીઠું બધું એડ કરો અને પછી જે ચણાનો લોટ ઉપર છાંટો અને પછી હલાવો... અને બને તો તેલ થોડું ચઢિયાતું જ નાખો.. હવે તેમાં ઘીમાં સાંતળેલા કાજૂ છે એ આપણે એડ કરીશું.હવે તેમાં ખાંડ અને લીંબુનો રસ ઉમેરો પછી કોથમરી થી ગાર્નીશ કરો...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Khushbu mehta
Khushbu mehta @khushi123
પર
Morbi
મને રસોઈ કરવી બહુ જ ગમે છે અને રસોઈ માં ન્યૂ શીખવા મળે એ પણ બહુ જ ગમે....
વધુ વાંચો

Similar Recipes