રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટાકા ધોઈ લો પછી તેને બાફવા મુકી દો બફાઈ જાય પછી તેની છાલ કાઢી તેને નાના નાના ટુકડા કરી લો
- 2
પછી ડુંગળી ટામેટા લીલા મરચાં આદુ લસણ ને મિક્સરમાં ક્રશ કરી લો પછી એક કડાઈમાં તેલ ગરમ કરો તેમાં 1/2ચમચી રાઈ મીઠો લીમડો જરૂર મુજબ હિંગ નાખો પછી તેમાં ગ્રેવીની કરેલી નાખી દો
- 3
પછી બાફેલા બટાકા તેમાં નાખી દો પછી ગરમ મસાલો કોથમીર નાખી થોડીવાર હલાવી દો તૈયાર છે મારી ગ્રેવી વાડી બટેટા ની સબ્જી તમે પણ ઘરે જરૂર ટ્રાય કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
દાળ ફ્રાય(dal fry recipe in gujarati)
#સુપરશેફ ૪#વિક ૪# દાળ ફ્રાય પ્રખ્યાત પંજાબી અને નોર્થ ઈન્ડિયન વાનગી છે. જે રેસ્ટોરન્ટ,લગ્ન અને ઢાબામાં જોવા મળે છે. દાળ ફ્રાય માં તડકો કે વઘાર શરૂઆતમાં જ કરવામાં આવે છે. સિમ્પલ રેસીપી છે. જે જીરા રાઈસ અને પરોઠા સાથે સર્વ કરવામાં આવે છે. Zalak Desai -
-
-
ગુવાર ઢોકળી ની સબ્જી (Guvar Dhokli Sabji Recipe In Gujarati)
#EBગુવાર ઢોકળીનું શાક(Guvar Dhokali Sabzi Recipe In Gujarati) સામાન્ય રીતે આપણે ગુવારનું શાક તો બનાવતા જ હોઈએ છીએ પણ મેં આજે ગુવારનાં શાકમાં ચણાના લોટની ઢોકળી બનાવી તેને ઉમેરી છે. ગુવાર અને સાથે ચણાના લોટની ઢોકળી નું બનાવેલું શાક ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ શાક બનાવવું ખૂબ જ સરળ છે અને તેને આપણે જૈન અને નોનજૈન બંને રીતે બનાવી શકીએ છીએ. ગુજરાતી લોકોના ઘરમાં આ શાક વારંવાર બનતું હોય છે.તો ચાલો જોઈએ આ શાક કઈ રીતે બને છે. Asmita Rupani -
કેપ્સીકમ સબ્જી (Capsicum Sabji Recipe In Gujarati)
#CWM1 #Hathimasala#cookpadindia#cookpadgujrati Amita Soni -
કેરેટ બીન્સ સબ્જી (carrot beans sabji recipe in gujarati)
#GA4#Week18#french beans Daksha Bandhan Makwana -
લીલી ડુંગળી રતલામી સેવની સબ્જી(Spring onion with ratlami sev sabji recipe in Gujarati)
#GA4#Week11 pooja dalsaniya -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ફણસી અને બટેકા નું શાક (Fansi Bataka Shak Recipe In Gujarati)
#GA4#Week18# french beans ફણસી ના શાકને તમે રોટલી સાથે પરાઠા સાથે કે નાન સાથે પણ ખાઈ શકો છો આપણે પણ એને પુલવામાં કે બિરયાની વાપરતા હોઈએ છીએ પણ તેનું શાક પણ ખુબ જ સરસ લાગે છે Ankita Solanki -
-
-
-
રીંગણા નું શાક(Rigana Shaak Recipe in Gujarati)
#GA4#week4#gujju menuશાક જોઈને મોઢામાં પાણી આવી જાય તેવું ગુજરાતી સ્ટાઇલનું રીંગણાનો લસ લસ તું તેલ પરનું શાક તૈયાર છે. Megha Kothari -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13780148
ટિપ્પણીઓ (8)