રાંધવાની સૂચનાઓ
- 1
કારેલા ને કટ કરી લો
- 2
ચણા ના લોટ માં બધા વેજીટેબલ ઉમેરો
- 3
કડાઈમાં તેલ ગરમ કરો તેમાં કારેલા ને ફ્રાય કરી લો પછી તેમાં મસાલા એડ કરો ૨ ચમચી પાણી ઉમેરી દો ૨ મીનીટ સુધી ધીમા તાપે કૂક કરો
- 4
તૈયાર છે ટેસ્ટી કારેલા ફ્રાય
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
કારેલા નું શાક (Karela Shak Recipe In Gujarati)
#EB#Week6(વરસાદ આવતો હોય કારેલા નું શાક ખાવુ જોયે ઉની ઉની રોટલી ને કારેલા નું શાક ) Marthak Jolly -
-
કારેલા નું શાક (Karela Shak Recipe In Gujarati)
#AM3કડવા કારેલાના મીઠાં ફાયદા કારેલા ડાયાબિટીસ ના દૅદી માંટે ખુબજ ફાયદાકારક છે Jigna Patel -
-
કારેલા ના ખલવા (Karela Khalva Recipe In Gujarati)
#EBWk 6કારેલા ના ખલવા(વિસરાતુું કાઠીયાવાડી સૂકુ શાક) Bina Samir Telivala -
પંજાબી સ્ટાઈલ કારેલા નું શાક (Punjabi Style Karela Shak Recipe In Gujarati)
#EB#Week6કારેલાનું શાક ખાવાથી શરીરમાં કરમિયા મટે છે..અને ડાયાબિટીસ હોય એમને માટે કારેલા ખુબ જ સારાં.. ચોમાસામાં ઉની ઉની રોટલી ને કારેલાનું શાક.. વરસાદ ની સિઝનમાં સૌથી વધુ લોકપ્રિય છે.. કારેલા ને આજે મેં મસાલો ભરીને પંજાબી સ્ટાઈલ ગ્રેવી કરીને મસ્ત બનાવ્યા છે.. ડાયાબિટીસ વાળા આમાં ખાંડ એવોઈડ કરી શકે છે.. Sunita Vaghela -
-
-
-
કાજુ કારેલા નું શાક (Kaju Karela Shak Recipe In Gujarati)
આવ રે વરસાદ ઘેબરીયો વરસાદ ઉની ઉની રોટલી ને કારેલાનું શાક#cookpadindia#cookpadgujrati#MFF Amita Soni -
ભરેલા કારેલા નું શાક (Bharela Karela Shak Recipe In Gujarati)
#SRJ કારેલા કડવા ખરા પણ બધા ને ખબર છે તેના ગુણ મીઠા છે. કારેલા નું શાક આઠ,દસ દિવસે જરૂર ખાવું જોઈએ.જેથી શરીર માં રહેલા ઝેરી તત્વો નો નાશ થાય. Varsha Dave -
-
કાજુ-કારેલા નું શાક
#હેલ્થી#goldenapron1st week recipeકડવા ઓસડિયા તો માઁ જ પીવડાવે બરાબર ને? તો ગુણોથી ભરપૂર એવા કારેલા ને મીઠા કાજુ સાથે મિક્સ કરી બાળકો તથા મોટા ને પણ ભાવે એવું ટેસ્ટી અને હેલ્થી એવું કાજુ-કારેલા નું શાક તમને બઘા ને ચોકકસ પસંદ પડશે. asharamparia -
-
-
-
ભરેલાં કારેલા (Bharela Karela Recipe In Gujarati)
#SRJ જૂન મહિનો એટલે મીઠી મીઠી મેંગો નો મન્થ,મેંગો રસ, રોટલી સાથે ભરેલા કારેલા નું શાક ખૂબજ ટેસ્ટી લાગે છે. 😋 Bhavnaben Adhiya -
-
-
કાંદા કારેલા રો શાક (Kanda Karela Raw Shak Recipe In Gujarati)
#KRC#kanda recipe#karela recipe#Maravadi sabji Krishna Dholakia -
ભરેલા કારેલા બટેટાનું શાક (Bharela Karela Bataka Shak Recipe In Gujarati)
કારેલાનું શાક ઘણા લોકો ને ખૂબ જ કડવું લાગે છે.પણ મે આ ઘર ના બગીચા માં ઉગાડેલા કરેલા નું શાક બનાવ્યું છે જે દરેક ને ખુબજ સ્વાદિષ્ટ લાગશે. કરેલા ખાવાથી ડાયાબિટીસ પણ કંટ્રોલ માં રહે છે.ચોમાસામાં કરેલા ખૂબ જ આવે છે.આવ રે વરસાદઆવ રે વરસાદઉની ઉની રોટલી ને કરેલા નું શાક........ Valu Pani -
-
ક્રીસ્પી કારેલા કર્ડ કરી (Karela Curd Curry recipe in Gujarati)
#EB #Week6 #કારેલા_શાક#CrispyBittergourdCurdCurry #BittergourdCurdCurry #Bittergourd#KarelaCurdCurry #Curd #Curry#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnap#Manisha_PUREVEG_Treasure#LoveToCook_ServeWithLoveક્રીસ્પી કારેલા કર્ડ કરીકારેલા સ્વાદ માં કડવા હોય છે, પણ સ્વાસ્થ્ય માટે ખૂબજ ગુણકારી હોય છે. કાપેલા કારેલા માં મીઠું લગાવી ને એનું છૂટેલું પાણી કાઢી લઈએ તો જરા પણ કડવું લાગશે નહીં.. સાથે દહીં ની ગ્રેવી માં નાખી બનાવીએ તો સ્વાદિષ્ટ અને પૌષ્ટિક શાક બને છે. Manisha Sampat -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16504817
ટિપ્પણીઓ (4)