આલૂ પરાઠા(Aalu parotha recipe in Gujarati)

#trend2
#Week2
આલૂ પરાઠા તે એક નાસ્તાની વાનગી છે જે પંજાબ રાજ્ય માંથી ઉદ્ભવી છે.આ રેસીપી એ ભારતના પશ્ચિમ, મધ્ય અને ઉત્તરીય પ્રદેશો તેમજ પંજાબમાં એક સૌથી પ્રખ્યાત નાસ્તા ની વાનગી છે.આલૂ પરાઠામાં છૂંદેલા બટાકા અને મસાલાના મિશ્રણથી બનાવવામાં આવે છે જેને માખણ અથવા ઘી સાથે ગરમ તાવા પર શેકવામાં આવે છે. આલૂ પરાઠા સામાન્ય રીતે દહીં , ચટણી અથવા ભારતીય અથાણાં સાથે ઉત્તર અને પશ્ચિમ ભારતના વિવિધ ભાગોમાં પીરસવામાં આવે છે.
આલૂ પરાઠા(Aalu parotha recipe in Gujarati)
#trend2
#Week2
આલૂ પરાઠા તે એક નાસ્તાની વાનગી છે જે પંજાબ રાજ્ય માંથી ઉદ્ભવી છે.આ રેસીપી એ ભારતના પશ્ચિમ, મધ્ય અને ઉત્તરીય પ્રદેશો તેમજ પંજાબમાં એક સૌથી પ્રખ્યાત નાસ્તા ની વાનગી છે.આલૂ પરાઠામાં છૂંદેલા બટાકા અને મસાલાના મિશ્રણથી બનાવવામાં આવે છે જેને માખણ અથવા ઘી સાથે ગરમ તાવા પર શેકવામાં આવે છે. આલૂ પરાઠા સામાન્ય રીતે દહીં , ચટણી અથવા ભારતીય અથાણાં સાથે ઉત્તર અને પશ્ચિમ ભારતના વિવિધ ભાગોમાં પીરસવામાં આવે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટાટાને બાફી લેવા અને ઠંડા થવા દેવા તે ઠંડા થાય ત્યાં સુધીમાં પરોઠા માટેનો લોટ બાંધી લેવું
- 2
ઘઉંનો લોટ તેલ મીઠું ઉમેરી સરખું મિક્ષ કરી લેવું હવે તેમાં થોડું થોડું પાણી નાખી લોટ બાંધી લેવો રોટલીના લોટ કરતા થોડો કડક લોટ રાખવો
- 3
બટેટા ઠંડા થઈ જાય એટલે તેને છુંદી નાખવા એક પેનમાં બેથી ત્રણ ચમચી તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થાય એટલે જીરું તથા હીંગ નાખી દેવી હવે તેમાં બટેટાનો છૂંદો તથા બધા જ મસાલા અને કોથમીર ઉમેરી સરખી રીતે મિક્ષ કરી લેવું અને મિશ્રણ થોડુ ઠંડુ થવા દેવું એટલી વારમાં લોટ ને થોડું તેલ લગાવી સરખી રીતે મસળી અને સરખા ભાગ માં લુઆ કરી લેવા
- 4
એક તવી ગરમ કરવા મૂકવી લોટનું લુઆ લઈ તેને પૂરી જવું વણવુ તેમાં એક ચમચી જેટલું મિશ્રણ પાથરી અને કચોરી જેવું બનાવવું હવે તેને ફરીથી વણી લેવું
- 5
તવી પર ધી લગાવી પરોઠાને બંને બાજુથી સરખી રીતે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લેવું તો તૈયાર છે આલુ પરોઠા ગરમા-ગરમ પરોઠા દહીં અથવા ચટણી સાથે પીરસવા
Similar Recipes
-
આલૂ પરાઠા (Aloo Paratha Recipe Recipe In Gujarati)
#trend2#આલૂ પરાઠાનાના મોટા સૌના ભાવતા... ગરમા ગરમ.... આલૂ પરાઠા એક એવી વાનગી છે જે નાસ્તા કે જમવામાં બંને રીતે ખાવાની ભાગ્યેજ કોઈ ના પાડે. Harsha Valia Karvat -
આલૂ પરાઠા(Aalu Parotha Recipe in Gujarati)
#trend2#aloo#parathaઆલૂ પરાઠા એ પંજાબની ખૂબ પ્રખ્યાત રેસીપી છે. તે ઘરેઘર માં વારંવાર બનતો નાસ્તો છે. આલૂ પરાઠા નાસ્તામાં પીરસી શકાય છે તેમજ બાળકો ને ટિફિન માં પણ આપી શકાય છે. ઘણા ઘરો માં તો તે ડિનર માં પણ બને છે. પંજાબી પરિવારોમાં પરાઠા ઘણા પ્રેમ અને ઉત્સાહ થી બનાવવામાં આવે છે. મોટે ભાગે પરાઠા ઘી માં શેકવામાં આવે છે અને ઉપર માખણ લગાવી પીરસવામાં આવે છે,. જો કે, તમે ઓછું ઘી ઉમેરી શકો છો અને પરાઠાને તેલ માં શેકી શકો છો. Vaibhavi Boghawala -
આલૂ પરાઠા (Aloo Paratha Recipe in Gujarati)
#નોર્થ#post2આલૂ પરાઠા થી આપણે કોઈ અજાણ્યા નથી. ભારત ના ઉત્તરીય રાજ્યો અને ખાસ કરી ને પંજાબ માં બહુ પ્રચલિત એવા આલૂ પરાઠા, મધ્ય ભારત અને પશ્ચિમ ભારત ના અમુક વિસ્તાર માં પણ પ્રચલિત છે જ.બહુ સરળતાથી બની જતા આ પરાઠા ની રેસિપિ માં પણ ખાસ નવીનતા નથી તેમ છતાં જ્યારે ઉત્તર ભારતના ભોજન ની વાત નીકળે તો આ સ્વાદિષ્ટ પરાઠા કેમ ભુલાય? પંજાબ માં તો આલૂ પરાઠા બહુ જ ખવાય ,ખાસ કરીને સવાર ના નાસ્તામાં.. આપણે પંજાબ ને આલૂ પરાઠા ના બ્રાન્ડ એમ્બેસેડર પણ કહી શકીએ😊.આલૂ પરાઠા, દહીં, અથાણાં અને માખણ સાથે બહુ જ સરસ લાગે છે પણ ઘણા લોકોને તે કોથમીર ની ચટણી, ટોમેટો કેચપ સાથે પણ ભાવે છે. Deepa Rupani -
આલૂ પરાઠા(Aalu Parotha Recipe in Gujarati)
##Trend2 આલૂ પરાઠા એ બધા ને ભાવતી વાનગી છે, બાળકો તો હોંશે હોંશે ખાઈ લે છે. Jigna Shukla -
આલુ પરાઠા(Aalu pArotha Recipe in Gujarati)
#trend2પરાઠા તો ઘણા પ્રકાર ના બને છે .જેમ કે ગોબી ,પનીર વગેરે મારા સન ને આલુ પરાઠા બહુ ભાવે છે એટલે મેં આજે આલુ પરાઠા બનાવ્યા છે . Rekha Ramchandani -
આલૂ પરાઠા
#બ્રેકફાસ્ટઆલૂ પરાઠા એટલે એવો નાસ્તો જે હરકોઈ પસંદ કરે અને બાળકો ને તો પ્રિય. Bijal Thaker -
આલુ પરાઠા(alu parotha recipe in Gujarati)
વરસાદ ની સિઝનમાં આપણે બનાવીશું ગરમાગરમ આલુ પરાઠા. આ પરાઠા દહીં સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. આલુ પરાઠા બધા ની મનગમતી વાનગી છે. તો ચાલો આપણે આજની આલુ પરાઠાની રેસિપી શરૂ કરીએ.#માઇઇબુક#સુપરસેફ3 Nayana Pandya -
સ્ટફ્ડ મગ દાળ પરાઠા(Stuffed Moong Dal Paratha Recipe in Gujarati
ખાવાના બધાને ગમે એવા પરાઠા. એમ તો પરાઠા નોર્થ ઇન્ડિયા ની આઇટમ છે ભરપૂર બટર અથવા માખણ લગાવીને ખાવામાં આવે છે. આ એક પરાઠા નું હેલ્ધી વર્ઝન કહી શકાય.#રોટીસ Shreya Desai -
સ્પેશિયલ મસાલા પરાઠા
#પરાઠાથેપલાએક મસાલો તૈયાર કરી ને પરાઠા ને એક નવો સ્વાદ આપવાની એક સરસ કોશિશ ચટપટા મસાલેદાર ઘરે બનાવેલા સફેદ માખણ સાથે ખુબ સરસ લાગે છે Vibha Desai -
ગોબી પરાઠા(gobhi parotha recipe in Gujarati)
ઘઉ ના લોટ માંથી બનાવો નાનાં-મોટા સૌને ભાવે એવા સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ગોબી (ફ્લાવર) ના પરાઠા...આ પરાઠા બહું જ ક્રિસ્પી બને છે.#સુપરશેફ2#ફ્લોસૅ/લોટ#માઇઇબુક#પોસ્ટ૩ Riya Gandhi Doshi -
-
આલુ પરાઠા અને લસ્સી(aalu parotha recipe in gujarati)
#નોર્થ પંજાબી લોકો મોર્નિગ બ્રેક ફાસ્ટ માં પરાઠા અને લસ્સી પસંદ કરે છે,મેં ચંદીગઢ ની ટુર માં આલુ પરાઠા અને લસ્સી નો નાસ્તો કર્યો હતો,આજે મેં એમની રેસીપી મુજબ આલુ પરાઠા અને લસ્સી બનાવ્યાં ખૂબ સરસ બન્યાં .😋 Bhavnaben Adhiya -
-
મસાલા પરાઠા વિથ સાલસા (Masala paratha with salsa recipe in Gujarati)
#GA4#Week1મસાલા પરાઠા ઘણી અલગ અલગ રીતે બનતા હોય છે. મેં અહીંયા તેનું એક વેરિઅંટ બનાવ્યું છે જે ઘણી સ્પીડી અને ઈઝી રીતે બની જાય છે સાથે પરાઠા ટેસ્ટી પણ એટલા જ બને છે. Asmita Rupani -
આલૂ મેથી પરાઠા (નોન- સ્ટફ્ડ)
#આલૂઝટપટ બની જાય છે આ સ્વાદિષ્ટ પરોઠા.બટાટા નું સ્ટફિંગ વગર, પણ એનાં સ્વાદ જેવા..આલૂ મેથી પરાઠા બનાવવાની રેસિપી છે. Jasmin Motta _ #BeingMotta -
આલૂ પરાઠા(Alooparotha recipe in Gujarati)
#trend2આલૂ પરોઠા સવાર ના નાસ્તા માં લય શકાય છે આલૂ પરોઠા પંજાબ માં ખુબ વખણાય છે અને મારા ઘરમાં બધાના ફેવરેટ છે .dharmistha joshi
-
રાજમા પરાઠા(rajma parotha recipe in gujarati)
#વેસ્ટ#ઈન્ડિયન#મેઈન કોર્સપરાઠા એટલે એક એવી વાનગી છે જે ઓલ ઇન્ડિયામાં પ્રસિદ્ધ છે. વચ્ચે કોઈપણ મનગમતી સ્ટફિંગ એટલે કે મસાલો , ભરાવન બનાવીને પરાઠા બનાવવામાં આવે છે આજે મેં રાજમા નો મસાલો બનાવીને પરાઠા બનાવ્યા છે. જે બહુ હેલ્ધી પણ છે. Pinky Jain -
પંજાબી આલૂ પરાઠા (Punjabi Aloo Paratha Recipe In Gujarati)
#AM4ઉત્તર ભારતના ઢાબાની ખાસ ઓળખ એટલે પરાઠા. તેમાં સૌથી વધારે પ્રચલિત છે આલૂ પરાઠા. બટાકાનું મસાલેદાર સ્ટફીંગ બનાવી તેને લોટમાં સ્ટફ્ડ કરી આ પરાઠા બને છે. પણ સ્ટફીંગ માં થતા મસાલામાં અને ટેસ્ટમાં ઘણી વિવિધતા જોવા મળે છે. હું જ ઘરે 3-4 જાતના અલગ-અલગ આલૂ પરાઠા બનાવું છું. તેમાંથી આજે અહીં ઓથેન્ટિક પંજાબી સ્ટાઇલ આલૂ પરાઠા બનાવ્યા છે. જે હું મારા પંજાબી ફ્રેન્ડ પાસેથી શીખી છું. Palak Sheth -
પેપર આલુ પરાઠા
# ડીનર આલુ પરાઠા આપણે પરાઠા ની અંદર મસાલો ભરી ને બનાવીએ છીએ પણ આમાં બે પરાઠા વણવાના એની અંદર મસાલો સ્પ્રેડ કરવાનો અને બીજુ પરાઠુ ઉપર લગાવી અને વણવા નુ અને શેકવાનુ અને પછી બંને પરાઠા છુટા કરવા ના અને બંને પરાઠા માં મસાલો હોય છે Pragna Shoumil Shah -
કોલીફ્લાવર પરાઠા (Cauliflower paratha recipe in gujarati)
જુદા જુદા પ્રકારના સ્ટફ પરાઠા ખાવાની બહુ મજા આવે. જ્યારે બહુ ટાઇમ ના હોય અથવા બધું બનાવવાનો કંટાળો આવે ત્યારે આવી રીતે પરાઠા બનાવી શકાય કોઈ પણ શાક નો યુઝ કરીને. આજે મેં અહીં cauliflower ના પરાઠા બનાવ્યા છે જે દહીં અને ચટણી સાથે ખાવાની બહુ મજા આવે છે.#GA4 #Week10 #cauliflower Nidhi Desai -
-
પનીર-કોથમીર પરાઠા #પરાઠા #paratha
પરાઠા એ આપણા ભોજન ની મુખ્ય વાનગી છે તો એને વધારે સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યપ્રદ બનાવી તેમાં વિવધતા લાવવી એ ગૃહિણી નું કામ છે. પનીર અને કોથમીર જેવા બે મુખ્ય અને સ્વાસ્થ્યપ્રદ ઘટકો સાથે આ પરાઠા સ્વાદ માં પણ અવ્વલ છે. Deepa Rupani -
આલુ પરાઠા (Aloo Paratha Recipe in Gujarati)
#નોર્થ આલુ પરોઠા નોર્થ ઇન્ડિયા ની ખૂબ જ ફેમસ ડીશ છે. આલુ પરોઠા ત્યાં સવારના બ્રેકફાસ્ટમાં દહીં સાથે લેવામાં આવે છે અને હવે આલુ પરોઠા નોર્થ ઇન્ડિયા સાથે સાથે બધા ઘરે ઘરે પણ એટલા જ ફેવરિટ અને પોપ્યુલર થઈ ગયા છે. Bansi Kotecha -
આલૂ ટિક્કી
#goldenapron3 week 7આલૂ ટિક્કી બાળકો હોય કે મોટા બધાનેજ પ્રિય એવી એક વાનગી છે. Ushma Malkan -
પંજાબી આલુ પરાઠા
#goldenapron2 #Panjabi #week4 આલુ પરોઠા તે પંજાબમાં સવારમાં નાસ્તામાં લેવાતી ડીશ છે અને લસ્સી એ તો એક પંજાબી વાનગીની ઓળખ છે . આજે આપણે બનાવી પંજાબી આલુ પરોઠા સાથે સ્વીટ લસ્સી. Bansi Kotecha -
ચીઝ આલુ પરાઠા (Cheese Aloo paratha recipe in gujarati)
બાળકોને સાદા આલુ પરોઠા કરતા ચીઝ વાળા આલુ પરોઠા બહુ જ ભાવે છે. અહીં ને ચીઝ નો યુઝ કરીને આલુ પરોઠા બનાવ્યા છે. ખૂબ જ ટેસ્ટી અને યમ્મી લાગે છે. સવારના બ્રેકફાસ્ટમાં પણ ચા સાથે આલુ પરોઠા ખાવાની મજા આવે છે.#trend2#આલુ પરાઠા#week2 Parul Patel -
સોયાબીન પરાઠા
#ટિફિન#પરાઠા તો તમે ઘણી જાતના ખાધા હશે પણ સોયાબીન પરાઠા ખૂબ જ હેલ્થી અને સ્વાદિષ્ટ લાગે છે. જે બાળકો શાક રોટલી ન ખાતા હોય તેમને જો આ પરાઠા ટીફીનમાં આપશો તો ખૂબ હોંશે હોંશે ખાશે.... Dimpal Patel -
આલુ પરાઠા (Aloo Paratha Recipe In Gujarati)
#CT અમારા સિટી જૂનાગઢમાં આલુ પરાઠા ખૂબ સરસ બને છે . મને એ ખૂબ જ ભાવે છે . તો એ સીટીની ફેમસ વાનગી આપની સાથે શેર કરું છું..... Khyati Joshi Trivedi -
ફરાળી સ્ટફ્ડ આલુ પરાઠા(frali stuff aalu parotha recipe in gujarati (
#ઉપવાસ# ઉપવાસમા હવે ઘણું બધું નવું બનાવતા લોકો શીખે છે. તો આજે મેં પણ ફરાળી લોટ માંથી આલુ પરાઠા બનાવ્યા છે.. જે ખુબ સરસ થયા.... તો ચાલો નોંધી લો ફટાફટ રેસીપી.... Khyati Joshi Trivedi -
પનીર સ્ટફ્ડ પરાઠા(paneer stuff parotha recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ_૨૯પનીરનું નામ આવે એટલે કોઈ પણ વાનગી ભાવે જ. એવી જ ચટપટી અને હેલ્ધી રેસિપી છે આજની મારી. Khyati's Kitchen
More Recipes
ટિપ્પણીઓ (6)