કોથમીર ચટણી(Kothmir Chutney recipe in gujarati)

Neha Suthar
Neha Suthar @Neha1982

#GA4
#Week4
આ ચટણી, પરાઠા થેપલા અને સેન્ડવીચ માં ખુબ જ સરસ લાગે છે..

કોથમીર ચટણી(Kothmir Chutney recipe in gujarati)

#GA4
#Week4
આ ચટણી, પરાઠા થેપલા અને સેન્ડવીચ માં ખુબ જ સરસ લાગે છે..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

પાંચ મિનિટ
2 વ્યક્તિ
  1. 1/2ઝૂડી કોથમીર
  2. 1 નાની વાડકીફુદીનાના પાન
  3. ૨ નંગલીલા મરચા
  4. ૧ નાની વાડકીદહીં
  5. મીઠું જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

પાંચ મિનિટ
  1. 1

    સૌપ્રથમ કોથમીરને સાફ કરીને બરાબર ધોઈ લો. અને તેને કાપી લો. ફુદીનાના પાનને પણ દાડી થી અલગ કરીને ધોઈ લો. લીલા મરચાં ને પણ ઝીણા સમારી લો.

  2. 2

    હવે એક મિક્સર બાઉલમાં સમારેલી કોથમીર, ફુદીનાના પાન, દહીં, સમારેલા મરચાં અને મીઠું ઉમેરી ક્રશ કરી લો. અને સર્વિંગ બાઉલમાં કાઢી લો. ઉપરથી કોથમીર અને ફૂદીના થી ગાર્નીશ કરી સર્વ કરો. તો તૈયાર છે... કોથમીર ફુદીના ની ચટણી...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Neha Suthar
Neha Suthar @Neha1982
પર

ટિપ્પણીઓ

Similar Recipes