આલુ પરોઠા (Aloo Paratha Recipe In Gujarati)

shailja buddhadev @cook_26124535
આ વાનગી સવાર ના નાસ્તા માં કે રાત ના જમવામાં લઇ શકાય છે.આ વાનગી એકદમ સરળ તથા ઝડપી બની જાય એવી છે.
આલુ પરોઠા (Aloo Paratha Recipe In Gujarati)
આ વાનગી સવાર ના નાસ્તા માં કે રાત ના જમવામાં લઇ શકાય છે.આ વાનગી એકદમ સરળ તથા ઝડપી બની જાય એવી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક bowl માં ઘઉં નો લોટ, સ્વાદાનુસાર મીઠું,તેલ નું મણ આપી, ત્યાર બાદ તેમાં થોડું થોડું પાણી ઉમેરી પરોઠા નો લોટ ત્તૈયાર કરો. લોટ ને થોડો ઢીલો બાંધવો.
- 2
ત્યાર બાદ એક કૂકર માં બટેટા બફાવા મૂકી દો. બટેટા બફાય એટલે તેનો માવો બનાવી તેમાં મરચું પાઉડર, ધાણાજીરું પાઉડર, હળદર પાઉડર, મીઠું અને ગરમ મસાલો ઉમેરી ને મસાલો તૈયાર કરો.
- 3
હવે પરોઠાને વણી તેમાં મસાલો ચોપડી ફરી પાછું પરોઠા ને સરખી રીતે વણી લો. પછી તેને લોઢી ઉપર શેકી લો.તો તૈયાર છે આલુ પરોઠા. તેને દહીં, ગ્રીન ચટણી સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
નોફ્રાય આલુ કચોરી (No Fried Aloo Kachori Recipe In Gujarati)
#GA4#Week6#chatકચોરી એ ચાટ માં ખુબ પ્રખ્યાત છે,આજે મે આલુ કચોરી બનાવી છે જે ખૂબ જ ઓછા તેલ થી બની જાય છે,તેને નાસ્તા માં જમવામાં કે ચાટ માં પણ ઉપયોગ માં લઇ શકાય છે , Hiral Shah -
-
આલુ પરોઠા (Aloo Paratha Recipe In Gujarati)
આલુ પરોઠા એ એક પંજાબી વાનગી છે જેને સવારે, બપોરે કે સાંજે ગમે ત્યારે ખાઈ શકાય છે. Vaishakhi Vyas -
-
આલુ પૂરી (Aloo Poori Recipe In Gujarati)
સવાર ના નાસ્તા માં કે ગમે તે સમયે ખાઈ શકાય એવી ટેસ્ટી આલુ પૂરી બધી age ના ને ભાવશે.. Sangita Vyas -
આલૂ પરાઠા (Aloo Paratha Recipe Recipe In Gujarati)
#trend2#આલૂ પરાઠાનાના મોટા સૌના ભાવતા... ગરમા ગરમ.... આલૂ પરાઠા એક એવી વાનગી છે જે નાસ્તા કે જમવામાં બંને રીતે ખાવાની ભાગ્યેજ કોઈ ના પાડે. Harsha Valia Karvat -
ચીઝ સેઝવાન આલુ પરોઠા (Cheese Sechzwan Aloo Paratha Recipe In Gujarati)
#trend2#post1 આલુ પરોઠા એ એકદમ સરળ અને ઝડપ થી બની જતી વાનગી છે અને બોવ ઓછી સામગ્રી માં બની જાય છે. આલુ પરોઠા તો માટે બનતા જ હોય છે પણ હું એમાં થોડા ફેરફાર કરી ને અલગ સ્ટફિંગ બનાવી બનાવતી હોવ છું મે આ આલુ પરોઠા માં ચીઝ અને સેઝવાન ચટણી નો ઉપયોગ કર્યો છે અને સાથે ઇટાલિયન સિઝનીગ નો પણ ઉપયોગ કર્યો છે જે આલુ પરોઠા ને બોવ સ્વાદિષ્ટ બનાવે છે. Darshna Mavadiya -
આલુ પરાઠા (Aloo Paratha Recipe in Gujarati)
#trend2#week2#post2#આલુ_પરાઠા ( Aloo Paratha Recipe in Gujarati )#Punjabi_Dhaba_Style_Parotha આલુ પરાઠા એ પંજાબ રાજ્ય માં ખૂબ જ પ્રચલિત છે. બહુ સરળતાથી બની જતા આ પરાઠા માં કાઈ ખાસ નવીનતા નથી તેમ છતાં ઉત્તર ભારત ની વાત નીકળે તો આ સ્વાદિષ્ટ પરાઠા કેમ ભુલાય ? પંજાબ માં તો આ આલુ પરાઠા ની ખૂબ જ ડિમાન્ડ છે, ખાસ કરીને સવાર ના નાસ્તા માં ત્યાં લોકો ખાય છે. આ આલુ પરાઠા સંપૂર્ણ એક ટાઇમ નું ફૂડ છે. આ આલુ પરાઠા માં મે ઘઉં ના લોટ સાથે ચોખા નો લોટ પણ ઉમેરી ને ક્રિસ્પી ને યમ્મી આલુ પરોઠા બનાવ્યા છે. મારા નાના દીકરા ના ફેવરીટ આલુ પરોઠા છે. Daxa Parmar -
-
આલુ પરોઠા (Aloo Paratha Recipe In Gujarati)
#GA4#week1#post2આજે મે ખુબ સરળ આલુ પરોઠા બનાવ્યા છે પણ તેને થોડું અલગ ટેસ્ટ આપ્યો છે, ખુબ ટેસ્ટી બન્યા છે તમે પણ ટ્રાય કરી જુઓ Hiral Shah -
પરોઠા (Paratha Recipe In Gujarati)
પરોઠા સવાર ના નાસ્તા માં પંજાબી શાક અને અથાણું કે દહીં સાથે સર્વ કરી શકાય છે. પરોઠા બધા ના ઘરમાં બનતા જ હોય છે. Sonal Modha -
આલુ પરોઠા (Aloo Paratha Recipe In Gujarati)
#LBઆલુ પરોઠા સવારના નાસ્તામાં સાંજ રાત્રે ડિનરમાં તેમજ લંચ બોક્સમાં નાસ્તામાં પણ ઉપયોગમાં લઇ શકાય છે Ankita Tank Parmar -
ચીઝ પરાઠા (Cheese Paratha Recipe In Gujarati)
નાસ્તા કે જમવા બંને માં ચાલે એવી સરળ વાનગી Mudra Smeet Mankad -
આલુ પરોઠા
#ઇબુક#Day9તમે પણ બનાવવાનું પરોઠા કે જે ખૂબ જ ટેસ્ટી હોય છે અને બનવામાં પણ એકદમ સરળ છે Mita Mer -
ફલેક સીડસ ભાખરી (Flax Seeds Bhakhri Recipe In Gujarati)
સવાર ના નાસ્તા માં કે રાત્રે જમવામાં સારી છે. ખૂબ પૌષ્ટિક. Kirtana Pathak -
આલુ પરાઠા(Aloo Paratha Recipe In Gujarati)
#નોર્થ આ આલુ પરાઠા દિલ્હીના ચાંદની ચોક ગલી ના ખુબ જ ફેમસ પરાઠા છે.આ પરાઠા ઘી માં શેકવાથી ખુબ જ કિસ્પી અને ટેસ્ટી લાગે છે. Ila Naik -
આલુ પરાઠા (Aloo Paratha Recipe in Gujarati)
#નોર્થ આલુ પરોઠા નોર્થ ઇન્ડિયા ની ખૂબ જ ફેમસ ડીશ છે. આલુ પરોઠા ત્યાં સવારના બ્રેકફાસ્ટમાં દહીં સાથે લેવામાં આવે છે અને હવે આલુ પરોઠા નોર્થ ઇન્ડિયા સાથે સાથે બધા ઘરે ઘરે પણ એટલા જ ફેવરિટ અને પોપ્યુલર થઈ ગયા છે. Bansi Kotecha -
આલુ પરોઠા(Aloo paratha recipe in Gujarati)
આલુ પરોઠા એ બાળકો અને વડીલો દરેકને મનગમતી વાનગી છે.બાફેલા બટેટામાં બધા જ મનપસંદ મસાલા ઉમેરી સ્ટફિંગ બનાવી અને તેના આલુ પરોઠા બનાવવામાં આવે છે. આલુ પરોઠા એ બ્રેકફાસ્ટ કે ડીનર માટેનું પર્ફેક્ટ ઓપ્શન છે. તેને દહીં, સૂપ કે અથાણા સાથે પીરસવામાં આવે છે. ઉત્તર ભારતમાં સવારના નાસ્તામાં આ વાનગી અચૂક જોવા મળે છે. Riddhi Dholakia -
-
ફરાળી આલૂ પરોઠા (Aloo paratha Recipe in GujArati)
અગિયારસ માં મારા ઘરમાં વાંરવાર બનતા અને બાળકો થી લઈ મોટા સુધી બધાને પ્રિય એવી વાનગી.. Nidhi somani -
ચીઝ આલુ પરોઠા (Cheese Aloo Paratha Recipe In Gujarati)
#AM4આલુ પરોઠા સાંજે નાસ્તામાં અથવા રાત્રે ડીનર પર બનાવી શકાય .આમાં બાળકો ને પસંદ પડે એટલે તેમા ચીઝ ઉમેર્યું છે.. બહું જ ટેસ્ટી લાગે છે..અને અને ફટાફટ તૈયાર થઈ જાય છે.. Sunita Vaghela -
આલુ પરોઠા (Aloo Paratha Recipe In Gujarati)
#CWT#કુક વિથ તવાઘરમાં બધા નાં ફેવરીટ. અવારનવાર બનાવું.. દહીં અને અથાણાં સાથે મસ્ત લાગે.. ડિનર માં કે હેવી બ્રેક ફાસ્ટ માં બને.. જલસો પડી જાય.. Dr. Pushpa Dixit -
આલુ પરોઠા (Aloo parotha Recipe in Gujarati)
#trend2સૌની ભાવે તેવા આલુ પરોઠા મે થોડા અલગ રીતે બનાવ્યા છે. જેમાં મે ફુદીના ની ફ્લેવર આપી છે. તેથી તેનો ટેસ્ટ માં ખુબજ ટેસ્ટી લાગે છે. સાથે સ્વીટ માં મે ઈલાયચી શ્રીખંડ બનાવ્યો છે. Nirali Dudhat -
આલુ ના પરોઠા (Aloo Paratha Recipe In Gujarati)
આલુ ના પરાઠા all time favourite હોય છે .અને ઘર ના દરેક મેમ્બર ના પ્રિય .. Sangita Vyas -
-
આલુ પરાઠા (Aloo Paratha Recipe In Gujarati)
#trend2#week2આલુ પરાઠા એ પરફેક્ટ મીલ છે જે નાસ્તા, લંચ કે ડિનર ગમે ત્યારે આપી શકાય છે. Jagruti Chauhan -
-
ચીઝ ગાર્લિક આલુ પરોઠા (Cheese Garlic Aloo Paratha Recipe In Gujarati)
#GA4#Week1આ પરોઠા ડિનર અને બ્રેકફાસ્ટ માં લઇ શકાય છે આ એક ફુલ મેનુ ડીશ છે આ મારી ઇન્નોવેટીવ વાનગી છે Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery -
-
કુરકુરા વડા(kurkura vada recipe in Gujarati)
આ વડા બોવ જ ઝડપ થી બની જાય છે . તમે સવાર ના નાસ્તા માં કે વરસાદી વાતાવરણ માં સાંજે લઈ શકો... Meet Delvadiya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13789113
ટિપ્પણીઓ