ભરતું રોટલો(Bhartu Rotlo Recipe in Gujarati)

Tejal Mehta @cook_26536462
બધા ગુજરાતીઓની ફેવરિટ આ ડિશ છે,રીંગણા ને સગડીમાં શેકો તો એનો ટેસ્ટ બહુ જ સારો આવે છે, શિયાળામાં ખાવાની બહુ મજા આવે છે, મારી તો સૌથી ફેવરિટ ડીસ છે
ભરતું રોટલો(Bhartu Rotlo Recipe in Gujarati)
બધા ગુજરાતીઓની ફેવરિટ આ ડિશ છે,રીંગણા ને સગડીમાં શેકો તો એનો ટેસ્ટ બહુ જ સારો આવે છે, શિયાળામાં ખાવાની બહુ મજા આવે છે, મારી તો સૌથી ફેવરિટ ડીસ છે
રાંધવાની સૂચનાઓ
- 1
રીંગણાની શેકીને તેની ઉપરની છાલ ઉતારી નાખ
- 2
લોયા માં તેલ મૂકીને તેમાં જીરું નાખો
- 3
પછી તેમાં ડુંગળી,લસણ,ટમેટા નાખી શેકાવા દો
- 4
શેકાઈ જાય પછી આદુ મરચાની પેસ્ટ નાખીને હલાવો
- 5
પછી તેમાં બધા કોરા મસાલા કરો
- 6
કોથમીર નાખીને સર્વ કરો
- 7
બાજરાના લોટમાં મીઠુ નાખીને રોટલા કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કાઠીયાવાડી ઓળો અને રોટલો (Kathiyawadi Oro Rotlo Recipe In Gujarati)
#MBR4#week4શિયાળાની સીઝનમાં હૉટ વાનગી છે રીંગણનો ઓળો અને બાજરીના રોટલા. હવે તો કાઠિયાવાડી હોટેલોમાં બારે માસ આ ચીજો મળે છે, પણ એ ખાવાની સાચી ઋતુ છે કડકડતી ઠંડી. માત્ર ગુજરાતીઓને જ નહીં, ગુજરાતી ભોજનના પ્રેમી એવા બિનગુજરાતીઓમાં પણ આ બે વાનગીઓ ખૂબ ફેમસ છે.આજે મેં ગામડાઓમાં બનાવે તે રીતે માટી નાં વાસણો માં જ ઓળો અને રોટલો બનાવ્યા છે. ખૂબ જ ટેસ્ટી લાગે છે.. મિત્રો..જરૂર ટ્રાય કરશો... Dr. Pushpa Dixit -
ઓળો ને રોટલો (Oro Rotlo Recipe In Gujarati)
શિયાળા ની ઋતુ માં ડિનર માટે સ્પાઈસી ઓળો ને રોટલો ખાવાની ખુબ જ મજા છે . Keshma Raichura -
રીંગણ નો ઓરો (Ringan Oro Recipe In Gujarati)
શિયાળા માં ખાવાની ખુબજ મજા આવે...તેમાં પણ બાજરી નો રોટલો અને રીંગણ નો ઓરો ની તો વાત જ અલગ છે. Binita Makwana -
ઓળો રોટલો (Oro Rotlo Recipe In Gujarati)
શિયાળામાં રીંગણ ખૂબ સારા મળે. આજે મેં કાંટા વાળા દેશી રીંગણનો ઓળો બનાવ્યો છે. શિયાળામાં ખૂબ ઠંડી પડે ત્યારે વાડીમાં જઈ ખુલ્લામાં ખાટલે બેસી દેશી બાજરીનો-ચુલામાં બનાવેલ ઓળા-રોટલાની તો મજા જ કઈ ઓર છે. મિત્રો ભેગા થઈ ઓળા-રોટલાની પાર્ટી પણ કરે. જાણે જલસો જ પડી જાય.. કુદરતનાં ખોળે બેસી, કુદરતી રીતે પકવેલ રીંગણ, ચુલામાં બનેલ રોટલાની તો મોજ.. એમાં પણ તાજા દહીં, છાશ ને માખણ.. દેશી ગોળ - લસણની ચટણી - લીલા મરચા.. વાહ.. વાહ.. 👏👏 Dr. Pushpa Dixit -
લસણીયો ભરેલો રોટલો (Lasaniyo Bharelo Rotlo Recipe In Gujarati)
#WLDશિયાળામાં લીલું કુણું લસણ, લીલી ડુંગળી મળતી હોય છે તો આજે મેં લંચ માટે બનાવ્યું છે . લસણીયો રોટલો , દહીં તીખારી, આથેલા આદુ-હળદર , ગોળ , સેકેલુ મરચું, ઘર નું માખણ😋અહીં ભરેલા રોટલા/ લસણીયો રોટલો ની રેસીપી મેં શેર કરી છે. asharamparia -
બાજરાનો રોટલો અને ઓળો(bajri rotlo recipe in Gujarati)
#સુપરશેફ2#ફલોર#માઇઇબુક#post24આજે મેં બાજરાના રોટલા અને ઓળો બનાવ્યો છે જેને મારા નાની મા પાસેથી શીખ્યા છે. Kiran Solanki -
ભરથું (Bharthu Recipe in Gujarati)
શિયાળામાં રીંગણા જુદી જુદી જાતના મળે છે. મોટા રીંગણાં અને લીલી ડુંગળી નોઓળો ખુબ સરસ લાગે છે. Alka Bhuptani -
-
મગ મેથીનું શાક અને રોટલો (Mag Methi Sabji & Rotla Recipe In Gujarati)
#trend3 #ઇમ્યુનિટી બુસ્ટર#Gujaratiઆ ગુજરાતી શાક ડિલિવરી સમયે ખાવા માટે બનાવવામાં આવે છે શિયાળામાં પણ આ શાક ખાવાની બહુ મજા આવે છે Preity Dodia -
વઘારેલો રોટલો (Vagharelo Rotlo Recipe In Gujarati)
#childhood ..આ રોટલો મારી બાળપણ ની સૌથી ફેવરિટ ડીશ છે. મને રોજ આપો તો પણ હું ખાય લઉં. મમ્મી ને રોટલા બનાવતી હોય ત્યારે તરત જ કહી દેતી વધારે બનાવજો મારે વધે તો વઘારેલો રોટલો ખાવો છે. કોઈ શાક ના ભાવે તો પણ હું આજ બનાવડાવી ખાતી. હેલ્ધી અને ટેસ્ટી છે. ટ્રાય કરજો. Manisha Desai -
રીંગણનો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
શિયાળા મા રીંગણા નો ઓળો ગુજરાતીઓ માટે સ્પેશિયલ વાનગી છે. રીંગણા ને શેકીને ઓળો બનાવવાથી ખૂબ જ સ્વાદિષ્ટ અને મીઠો લાગે છે. Hetal Siddhpura -
વઘારેલો રોટલો(vgharelo rotlo recipe in Gujarati)
#માઇઇબુક #post-૨૩#સુપરસેફ-૩ વઘારેલો રોટલો દહીં સાથે ખાવામાં આવે છે આ કાઠિયાવાડની ફેમસ વાનગી છે વઘારેલો રોટલો..અત્યારે ચોમાસા મા ગરમ ગરમ રોટલો ખાવાં ની ખૂબ જ મજા આવે. Bhakti Adhiya -
ગ્રીન ઓનીયન સબ્જી(Green onion sabji Recipe in Gujarati)
#GA4#Week11#Green onionઆ સબ્જી ખાવા માં ખૂબ જ ટેસ્ટી લાગે છે ને ફટાફટ બની પણ જઈ છે જે ખાવા માં healthy છે ને શિયાળામાં ખાવાની મજા પડે છે.તો મારી આ રેસીપી જરૂર થી ટ્રાય કર જો.Komal Pandya
-
લસણ રોટલો(Lasan Rotlo Recipe In Gujarati)
શિયાળામાં લીલું લસણ આવે ત્યારથી તે છેક જાય ત્યાંસુધી અમારે લસણ રોટલો બનાવવાનું ચાલુ થઈ જાય હજુ પણ સરસ લીલુ લસણ આવે છે તો મે આજે લસણ રોટલો બનાવ્યો Sonal Karia -
ઓળો (Oro Recipe In Gujarati)
#Cookpad gujaratiશિયાળામાં ઠંડી માં તીખું ગરમ ફૂડ ખાવાની કઈક અલગ જ મજા છે ત્યારે રીંગણ નો ઓળો ખૂબ જ સરસ લાગે છે Dipal Parmar -
રિંગણ મસાલા
#goldenapron3#week5શિયાળામાં રીંગણા ખાવાની ખૂબ મજા આવે અને એમાં પણ મારા ફેવરિટ, એટલે આજે એક નવી જ રેસિપી ટ્રાય કરી છે, તો તમે પણ જરૂર થી ટ્રાય કરજો. Sonal Karia -
મસાલા રોટલો(Masala Rotlo Recipe in Gujarati)
#GA4#WICK11#લીલી ડુંગળીવાઘરેલા રોટલા માં સાચો સ્વાદ હોય તો એ છે લીલી ડુંગળી ને લીલુ લસણ જેનાથી સ્વાદ લાજવાબ બને છે તો આજે આપણે લીલી ડુંગળી ના ઉપયોગ થી વાઘરેલો રોટલો બનાવીશું જે સ્વાદ માં ખૂબ જ ટેસ્ટી લાગે છેNamrataba parmar
-
બેંગન ભરતા (Baigan Bharta Recipe In Gujarati)
શિયાળામાં ભરતું ખાવાની મઝા આવે છે. ફક્ત ૧૫ મિનિટ માં બને તેવું સબજી. Reena parikh -
રીંગણનો ઓળો બાજરી નો રોટલો (Ringan Oro Bajri Rotlo Recipe In Gujarati)
#WLD#CWM2#Hathimasala#MBR7#WinteLunchanddinner#cookpadindia#Cookpadgujaratiશિયાળા દરમિયાન રોટલો બનાવી ખાવાની અલગ જ મજા હોય છે અને તેમાય kadhiyavadi રીંગણનો ઓળો મળી જાય તો ખાવા માં ખુબજ મજા આવી જાય છે.આ રેસિપી તમે lunch કે dinnar માં બનાવી શકો છો.Happy winter season ☺️. सोनल जयेश सुथार -
પાંદડી રીંગણ
#લીલી વાનગી, શિયાળામાં અલગ-અલગ પ્રકારના શાક બનાવી ખાવાની બહુ જ મજા આવે. તેમાં પણ જેને રીંગણ ભાવતા હોય ને તો એને તો વાલોડ રીંગણા ,પાંદડી રીંગણા, ભરેલ રીંગણ , ઊંધિયું ખાવાની બહુ જ મજા આવે. આ પાંદડી તો માંગરોળ અને વેરાવળ સાઈડ જ પાકે, અને એમાં પણ પાંદડી ફોલવાની પણ એક કળા છે જોકે મને નથી આવડતી. મારા નણંદ ફોલીને આપી ગયા એટલે બનાવ્યું આ શાક. Sonal Karia -
રીંગણ નુંભરથું (Ringan Bharthu Recipe in Gujarati)
#GA4#week9શિયાળા ની સિઝન આવે એટલે રીંગણનો ઓળો આપણને પહેલો યાદ આવે, મસ્ત તાજા બી વગરના રીંગણ જોઈ ઓળો ખાવાનું મન થઈ જાય અને જોડે મસ્ત પાપડ અને લસણની ચટણી મળી જાય તો તો મોજ પડી જાય ચાલો તો આજે આપણે શિયાળો ચાલુ થઇ ગયો છે અને રીંગણ નું ભરતું ખાવાની મજા લઈએ. Dipika Ketan Mistri -
રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
#WLDશિયાળામાં આવતા રીંગણ ખુબ જ મીઠા હોય છે અને તેમાં પણ મોટા ભરતું બનાવવાનાં રીંગણ પણ કુણા આવતા હોય તો મેં અહીં ડીનર માટે લીલી ડુંગળી નાખી ને ઓળો બનાવ્યો છે શિયાળામાં મજા પડે તેવો ગરમાગરમ સર્વ કરેલ છે 😍 asharamparia -
લીલી ડુંગળીનું લોટવાળું શાક(Spring onion besan subji recipe in Gujarati)
#GA4#Week11#greenonionશિયાળામાં લીલી ડુંગળી બહુ જ સરસ આવે અને ચણા ના લોટ નું લીલી ડુંગળી નું શાક ખાવાની પણ બહુ મજા આવે. ખૂબ ઓછા સમય માં, ઘર માં જ available હોય આવી વસ્તુઓ અને ઝડપ થી બની જતું આ શાક બધા ને બહુ ભાવશે. Nidhi Desai -
વઘારેલો રોટલો
#ઇબુક૧#૨૩શિયાળામાં બાજરીનો રોટલા મારે ઘરે બહુ જ ભાવે..એમાંય વઘારેલો રોટલો તો બધા ને ભાવે.. Sunita Vaghela -
લીલો ઓળો (Green Oro Recipe In Gujarati)
#WLD#CWM2#Hathimasala#Hathi Masala - Banao Life मसालेदारશિયાળામાં મસ્ત લીલા 🌳💚🍏શાકભાજી મળે.. તેની તાજગી અને સ્વાદ તો જે માર્કેટ થી લાવે, ચૂંટે અને રેસીપી બનાવે.. તે જ જાણે. ઓળા માં લીલા વટાણા નાંખી ને બનાવાય તે સાંભળ્યું હતું તો આજે લીલા ઓળા ની રેસીપી માં તે પ્રયોગ કર્યો. સાથે કેપ્સિકમ પણ નાંખ્યા.. ખૂબ જ ટેસ્ટી ઓળો બન્યો છે વડી લીલા છમ બાજરાનાં રોટલા સાથે તો જમાવટ જ થઈ ગઈ..મિત્રો..જરૂર ટ્રાય કરશો🥰😋 Dr. Pushpa Dixit -
સમોસા (Samosa Recipe In Gujarati)
#GA4 #Week21શિયાળામાં લીલા વટાણા ના સમોસા ખાવાની બહુ મજા આવે છે. આજે આપણે ક્રિસ્પી સમોસા બનાવીશું Pinky bhuptani -
રીંગણાં નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
#Fam મારી મમ્મી ઓળો બહુ જ સરસ બનાવે. મેં એમની પાસેથી શીખીને આ ઓળો બનાવ્યો છે. આ મારા મમ્મી અને પાપા નો બંનેનો ફેવરિટ છે. thakkarmansi -
રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
રીંગણ નો ઓળો શિયાળામાં શરીરને ગરમી આપે છે.. રીંગણ માં આયૅન હોય છે.. એટલે શરીર ને તાકાત મળે છે.. સીંગતેલ માં લથપથ ઓળો . ખાવાની ખૂબ મોજ પડી જાય છે.. Sunita Vaghela -
રીંગણનો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
#AM3 #રીંગણના ઓળાનું શાકઆ શાક કાઠિયાવાડની famous રીંગણ ના ઓળાનું શાક છે અમારા ઘરમાં દરેક સભ્યને આ શાક બહુ ભાવે છે અને મહિનામાં એકવાર તો જરૂર થાય છે જ Jayshree Doshi -
ઉધિયું(Undhiyu recipe in Gujarati)
અમને બધા નું ફેવરિટ છે અમે ઉતરાયણ આવે એટલે કરવાનું જ ફાઇનલ બધા ને બહુ જ ભાવે ને હું તો ખાલી ઉધીયું જ ખાવું બીજું કાંઈ જ નહિ 😊🤗😋 Pina Mandaliya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13797466
ટિપ્પણીઓ