ખજૂર ચટણી(Khajur Chutney Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ખજૂર લઈ તેના બધા જ ઠળિયાં કાઢી નાંખો
- 2
હવે આંબલી લઈ તેના પણ બી કાઢી નાંખો અને તેને ખજૂર સાથે મિક્સ કરો
- 3
હવે એક નાના વાસણમાં પાણી સાથે ઉકળવા મૂકવું
- 4
15 મિનિટ ઉકળી ગયા પછી ગેસ બંધ કરી એકદમ ઠરવા દેવું
- 5
હવે સરખું ઠરી જાય પછી મિક્સર માં ચર્ન કરવું અને જરૂર મુજબ પાણી ઉમેરવું. તૈયાર છે સહુની ભાવતી અને બધી વાનગી જેમ કે સમોસા, વડા, કટકા બ્રેડ, ઘૂઘરા વગેરે સાથે ભળી જતી ખજુર આંબલી ની ચટણી
- 6
નોંધ::1 આ ચટણી ને લાંબા સમય સુધી સાચવી રાખવા માટે તેમાં પાણી જ્યારે વપરાશ માં લેવી હોય ત્યારે જ ઉમેરવું. અને ઘાટી ચટણી ને કાચની બોટલમાં લાંબા સમય માટે સાચવી શકાય છે. 2.ચટણીમાં આંબલી ની માત્રા સ્વાદમૂજબ વધારી કે ઘટાડી શકાય છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
ખજૂર આમલીની ચટણી(khajur chutney recipe in gujarati)
#માઇઇબુક#પોસ્ટ૩૦ભેળ, દાબેલી, ચાટ, સેન્ડવીચ, ખમણ, સમોસા, ઘૂઘરા, ભેળપૂરી જેવી અનેક વાનગીઓ સાથે ખજૂર આમલીની ચટણી ખુબ જ જરૂરી છે. આ ચટણી વગર વાનગીઓ અધૂરી લાગે છે. Divya Dobariya -
-
ખજૂર આંબલી ની મીઠી ચટણી(khajur ni chutney in Gujarati)
કોઈ પણ ફરસાણ સાથે કે પછી કોઈ પણ ચાટ મા ખુબ જ સરસ લાગે છે.#વીકમિલ 2#માઇઇબુક પોસ્ટ 12 Riddhi Ankit Kamani -
-
-
-
-
-
-
ખજૂર ની ચટણી (Khajur Chutney Recipe in Gujarati)
#GA4#week4ખજૂરની ચટણી ગુજરાતી દરેક ફરસાણ સાથે ખવાતી હોય છે આમ તો દરેક ગુજરાતીને ખજૂરની ચટણી ભાવથી જ હોય છેપરંતુ ઘણીવાર ઘરડા માણસો જેમને ઢીંચણ કમરનો દુખાવો રહેતો હોય કે પછી યંગ વ્યક્તિ હોય તેમના ઓપરેશન કરાવેલ હોયહાલના જમાનામાં લગભગ દરેક સ્ત્રીઓને બાળકના જન્મ વખતે સિઝેરિયન ઓપરેશન કરાવવું પડતું હોય છેઆ વખતે મહિલાઓ ખજૂર આમલીની ચટણી ખાઈ શકતી નથી તો આવી વ્યક્તિઓ ખજુર-આંબલી ની ચટણી નો ટેસ્ટ આંબલી નાખ્યા વગર પણ લઈ શકે છે જે માટે મેં આજે ચટણી બનાવવાની છે આંબલી નાખ્યા વગરજેને રેસીપી તમારી સાથે શેર કરું છું Rachana Shah -
આંબલી અને ખજુર ની ચટણી(Ambali & Khajur Ni Chutney Recipe In Guja
#GA4 #week1#tamarind#post1 Vandna bosamiya -
-
ખજૂરની ચટણી (Khajur Chutney Recipe in Gujarati)
આ ચટણીને તમે ભેલમાં, છોલેમાં કે રગળા પેટિસમાં નાખીને ખાઈ શકો છો.#GA4#week4#chutneyMayuri Thakkar
-
-
-
-
-
ખજૂર આંબલી ની મીઠી ચટણી (Khajur Tamarind Sweet Chutney Recipe In Gujarati)
#Cookpad#ખજૂર આમલીની મીઠી ચટણીખજૂર આમલીની મીઠી ચટણી આપણે દરેક ફરસાણમાં ઉપયોગમાં લઈએ છીએ અને આપને સ્ટોર કરીને પણ ડીપ ફ્રીઝમાં રાખી શકીએ છીએ Jyoti Shah -
-
-
-
-
-
ખજૂર આમલીની ચટણી (Khajoor Ambli Chutney Recipe In Gujarati)
#RC3#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
ખજૂર આંબલી ની ચટણી (Khajoor Tamarind Chutney Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Heetanshi Popat -
ખજૂર આંબલી ની ચટણી (Dates Tamarind Chutney Recipe In Gujarati)
#RC3Redખજૂર આંબલી ની ચટણી Bhavika Suchak
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13801155
ટિપ્પણીઓ